લોકશાહીના મહાઉત્સવમાં વોટ માટે કેટલું તૈયાર છે ગુજરાત? જનતા બતાવશે એક મતની તાકાત

Breaking News समाचार

લોકશાહીના મહાઉત્સવમાં વોટ માટે કેટલું તૈયાર છે ગુજરાત? જનતા બતાવશે એક મતની તાકાત
GujaratGujarati NewsLoksabha Election 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Loksabha Election 2024: ગુજરાતમાં લોકશાહીના સૌથી મોટા ઉત્સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો રહ્યા છે એટલે કે, લોકસભા ચૂંટણી માટે મતદાનને હવે ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે મતદાનને લઈને લોકોમાં જાગૃતતા આવે અને 2024ની આ સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Loksabha Election 2024 : લોકશાહીના સૌથી મોટા ઉત્સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો રહ્યા છે એટલે કે, લોકસભા ચૂંટણી માટે મતદાનને હવે ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે મતદાનને લઈને લોકોમાં જાગૃતતા આવે અને 2024ની આ સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ વિશેષ અહેવાલમાં જાણો કે કેવી રીતે ગુજરાતમાં મતદાન પ્રત્યે જાગૃતતા લાવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ગણતરીના દિવસો બાદ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીજી હાં, લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર આગામી 7મી મેએ મતદાન યોજાશે. મતદારોમાં જાગૃતિ લાવવા માટે રાજ્યભરમાં વિશેષ કાર્યક્રમો થઈ રહ્યા છે. વડોદરા શહેરમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોમાં જાગૃતિ લાવવા માટે નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. જે અંતર્ગત નો યોર પોલિંગ સ્ટેશન ઝુંબેશ અંતર્ગત મતદાન મથકની જાણકારી આપવામાં આવી..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Gujarati News Loksabha Election 2024 Voting Gujarat Loksabha Seat Lok Sabha Elections May 7

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં ભૂત હોવાનો અહેસાસ, કિસ્સાઓ જાણીને ધ્રુજારી છૂટી જશેધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં ભૂત હોવાનો અહેસાસ, કિસ્સાઓ જાણીને ધ્રુજારી છૂટી જશેદુનિયામાં ભૂત પ્રેત છે કે નહીં તે હજુ પણ એક ચર્ચાનો વિષ છે. કેટલાક લોકો માને છે જ્યારે કેટલાક આવી બાબતોને નજરઅંદાજ કરે છે. હવે આ બધામાં કેટલું સત્ય છે અને કેટલું ખોટું છે એ તો ખબર નથી પરંતુ એવી અનેક વાતો જાણીએ તો એટલિસ્ટ વિચારવા માટે મજબૂર ચોક્કસ થઈ જવાય કે આખરે આ બધુ છે શું.
और पढो »

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતબજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
और पढो »

દાંતામાં ભાજપે મોટો ખેલ પાડ્યો! કોંગ્રેસના ગઢમાં સભા કરી 2000થી વધુ કોંગ્રેસીએ ધારણ કર્યો કેસરિયોદાંતામાં ભાજપે મોટો ખેલ પાડ્યો! કોંગ્રેસના ગઢમાં સભા કરી 2000થી વધુ કોંગ્રેસીએ ધારણ કર્યો કેસરિયોLoksabha Election 2024: ભારતીય જનતા પાર્ટી ની ત્રીજી વાર સરકાર બને તે માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
और पढो »

રૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકોરૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકોRupala Controversy : ભાજપના વધુ એક નેતાનું નિવેદન વિવાદમાં આવ્યું છે..પરશોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના કાંતિ અમૃતિયાનું રાજપૂતોના વિરોધ માટે રતન દુખિયાનું નિવેદન ચર્ચામાં આવ્યું
और पढो »

Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?આઝાદીના 76 વર્ષ પછી પણ મિર્ઝાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર વારાણસી કન્યાકુમારી હાઇ-વેને અડીને આવેલા લહુરિયાદાહ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
और पढो »

T-20 વર્લ્ડ કપની ટીમમાં આ 10 ખેલાડીઓ ફાઈનલ, જાણો 5 ખેલાડીમાં કોની વચ્ચે છે રસાકસીT-20 વર્લ્ડ કપની ટીમમાં આ 10 ખેલાડીઓ ફાઈનલ, જાણો 5 ખેલાડીમાં કોની વચ્ચે છે રસાકસીIPL 2024એ ખેલાડીઓ માટે લોટરી સાબિત થઈ રહી છે. ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને પગલે તેમને ભારતીય ટીમમાં સ્થાન મળી રહ્યું છે. જો અહેવાલોનું માનીએ તો 10 ખેલાડીઓ નક્કી કરવામાં આવ્યા છે. બાકીના 5 ખેલાડીઓ માટે ખેલાડીઓની લાંબી યાદી છે અને દરેક જણ ટીમમાં પ્રવેશ મેળવવા માટે જોખમ લેવા તૈયાર છે.
और पढो »



Render Time: 2025-02-15 17:57:25