લોકોની હત્યારી છે અમદાવાદની આ હોસ્પિટલ, કેમ્પના નામે દર્દીઓને પહેરાવે છે કફન

Ahmedabad समाचार

લોકોની હત્યારી છે અમદાવાદની આ હોસ્પિટલ, કેમ્પના નામે દર્દીઓને પહેરાવે છે કફન
Khyti HospitalTreatmentઅમદાવાદ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 97%
  • Publisher: 63%

Khyati Hospital Scam : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોતથી હંગામો.. એન્જિયોગ્રાફી અને સ્ટેન્ટ મુક્યા બાદ દર્દીના મોત થયાનો આક્ષેપ... તો અન્ય 5 દર્દીઓ પણ છે સારવાર હેઠળ...

Shani Gochar: 2025માં શનિદેવ આ 3 રાશિવાળાની ઈચ્છાઓ કરશે પૂરી; બંપર ધનલાભ કરાવશે! ધાર્યા કામ પાર પાડશે, દુશ્મનો હારશેપહેલીવાર સામે આવી જેલની અંદરની તસવીરો, કેદીઓને જીવતેજીવ અપાય છે મોત જેવી સજા, જોઈને રુંવાડા ઉભા થઈ જશેરાશિફળ 12 નવેમ્બર: આજે દેવઉઠી એકાદશી, આજથી મેષ સહિત આ રાશિવાળાનો ભાગ્યનો સિતારો બુલંદ થશે, સઘળા દુ:ખ દૂર થશે, બંપર ધનલાભના યોગહોસ્પિટલમાં સ્વસ્થ વ્યક્તિ પોતાના બે પગ પર ચાલીને આવે અને અચાનક મોત મળે છે. અમદાવાદ ની ખ્યાતિ હોસ્પિટલ માં પણ કંઈક આવુ જ થયું.

ખ્યાતિ હોસ્પિટલનની ઘટના પર PMJAY ડાયરેક્ટર યુ.બી.ગાંધીએ નિવેદન આપતા જણાવ્યું કે, પીએમજેવાયના રૂપિયા લેવા માટે આ પ્રકારની ઘટના બની હોવાનું સરકારને પણ ધ્યાનમાં આવ્યું છે. આ અંગે તપાસ ચાલી રહી છે અત્યારે હોસ્પિટલના તમામ રૂપિયા હોલ્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન આ હકીકતો સામે આવશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. આ પ્રકારની ઘટનાઓમાં આવી હોસ્પિટલો સામે પગલા ભરવામાં આવે છે. અમારી કોઈપણ જાતની મંજૂરી સાથે હોસ્પિટલે સારવાર કેમ્પ કર્યો ન હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Khyti Hospital Treatment અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ દર્દીઓના મોત ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળો ફ્રી મેડિકલ કેમ્પ Ahmedabad Khyati Hospital Free Medical Camp Patients Died ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Fake Operation પરિવારને જાણ કર્યા વગર જ દર્દીઓના કરી નાંખ્યા ઓપર Ahmedabad Khyati Hospital Patient Death During Op Khyati Hospital Vandalized

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »

ક્રિકેટના 4 સૌથી શરમજનક રેકોર્ડ... જેનાથી બધા દૂર ભાગે, એક તો દિગ્ગજ ભારતીય ખેલાડીના નામેક્રિકેટના 4 સૌથી શરમજનક રેકોર્ડ... જેનાથી બધા દૂર ભાગે, એક તો દિગ્ગજ ભારતીય ખેલાડીના નામેક્રિકેટની દુનિયાના દરેક ખેલાડી મોટા મોટા રેકોર્ડ પોતાના નામે કરવા માંગતા હોય છે પરંતુ આ 4 રેકોર્ડ એવા છે જે કોઈ ક્રિકેટ તેમના નામે થાય તેવું જરાય નહીં ઈચ્છે. આ 4 રેકોર્ડ નિષ્ફળતાની નિશાની મનાય છે. જાણો આ રેકોર્ડ વિશે અને કોના નામે છે તે પણ.
और पढो »

આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટઆટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટCyclone Dana Latest Update : દેશમાં આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું દાના ત્રાટકવાનું છે.
और पढो »

માત્ર 1198 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો લાભ, આ કંપનીનો ધમાકોમાત્ર 1198 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો લાભ, આ કંપનીનો ધમાકોBSNL Recharge Plan: દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ પોતાના યુઝર્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.
और पढो »

દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
और पढो »

ભારતમાં 111ની દસ્તકથી સમગ્ર દુનિયામાં મચી ગયો ખળભળાટ, અમેરિકાને પણ પરસેવો છૂટી ગયો!ભારતમાં 111ની દસ્તકથી સમગ્ર દુનિયામાં મચી ગયો ખળભળાટ, અમેરિકાને પણ પરસેવો છૂટી ગયો!ઈવાય ઈન્ડિયાના માર્કેટ્સ લીડર પ્રશાંત સિંઘલે જણાવ્યું છે કે ભારતીય આઈપીઓ બજારની આ શાનદાર રફતાર પૂંજી બજારોની વધતી પરિપકવતા અને વધતા રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે.
और पढो »



Render Time: 2025-02-14 02:19:28