ક્ષત્રિય સમાજ દ્વારા ડિસેમ્બર - 2024 આયોજિત કાર્યક્રમો માટે આમંત્રણ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત કરણી સેનાના અગ્રણી રાજ શેખાવત શહેરની મુલાકાતે આવી પહોંચ્યા છે. જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને લોરેન્સ બિશ્નોઈ તથા તેને જેવે ગેંગસ્ટરોનો ખાત્મો બોલાવવાનો મત બેબાકી પૂર્વક મુક્યો હતો.
કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે વડોદરામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, મારે તમને પુછવું છે કે, જે ભય પેદા થયો છે, લોરેન્સ બિશ્નોઇ હોય કે તેની ગેંગના માણસો, તે ક્યાં સુધી સ્વિકાર્ય છે.આ આગાહી જાણી કે...અંબાલાલ પટેલે ફરી ગુજરાત માટે જે આગાહી કરી તે છે અતિ ભયંકર!Photos: શું તમે ગુજરાતનું આ ગજબનું 'ઊંધુ મંદિર' જોયું છે? દેશ વિદેશથી આવે છે જોવા લોકો, ફટાફટ વિગતો જાણોમાંગમાં સિદૂંર, ગળામાં મંગળસૂત્ર...
જેને લઇને રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે.કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે વડોદરામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, મારે તમને પુછવું છે કે, જે ભય પેદા થયો છે, લોરેન્સ બિશ્નોઇ હોય કે તેની ગેંગના માણસો, તે ક્યાં સુધી સ્વિકાર્ય છે. એક ગેંગનો મુખિયા જેલમાં બેસીને વિદેશોથી દેશના વેપારીઓને ખંડણી માટે હેરાન કરતો હોય. દેશના મોટા રાજકીય-સામાજીક આગેવાનોની હત્યા કરતો હોય, તેવા ગેંગસ્ટરનું એન્કાઉન્ટર કરવું જોઇએ કે નહીં તે હું જનતાને પુછવા માંગુ છું.
Gujarat Gujarati News Vadodara Vadodara News Raj Shekhawat Big Statement Lawrence Bishnoi Gang
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
और पढो »
લોરેન્સ બિશ્નોઈ જેલમાં શું શું કરે છે? આવો જાણીએ અંદરની વાત Zee Media પાસે એક્સકલ્યુઝિવ માહિતીલોરેન્સ બિશ્નોઈ આ નામ વાચતા કે સાંભળતા ગેંગસ્ટર ની છબી આંખ સામે ઉભી થઈ જાય છે લોરેન્સ બિશ્નોઈની બીજી એક ઓળખ હિન્દુ ડોન તરીકેની પણ છે. ત્યારે આજે આપણે એ જાણીશું કે આ હિન્દુ ડોન સાબરમતી સેન્ટ્રલ જેલ શું શું કરે છે અને શું હોય છે લોરેન્સ બિશ્નોઈ નો નિત્યક્રમ...
और पढो »
અત્યંત ભયાનક! સેનાના અધિકારીની મંગેતરનું અંડરગાર્મેન્ટ ઉતાર્યું, ઈન્સ્પેક્ટર થઈ ગયો નગ્ન...પોલીસ સ્ટેશનમાં યૌન શોષણની ઘટનાઓડિશાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જે જાણીને દેશમાં હડકંપ મચી ગયો છે.
और पढो »
મુખ્યમંત્રીને પણ કહી દેજો કે પબુભા આવુ કહેતા હતા.. અધિકારીઓ પર બગડ્યા ધારાસભ્યભાજપમાં અંદરો-અંદર ઉકળતો ચરુ! એકબાદ એક ધારાસભ્યો, ચૂંટેલાં પ્રતિનિધિઓ સરકાર અને સંગઠનનું નામ લઈને વ્યક્ત કરી રહ્યાં છે નારાજગી...
और पढो »
રાજકોટના અગ્નિવીર જવાનનું ટ્રેનિંગ દરમિયાન થયું મૃત્યુ, ફાયરિંગની તાલીમ વખતે સર્જાઈ દુર્ઘટનાનાસિકમાં આર્ટિલરી સેન્ટરમાં તાલીમ દરમિયાન એક દુર્ઘટનામાં બે અગ્નિવીર યુવાનના નિધન થયા છે. જેમાંથી એક યુવક રાજકોટ જિલ્લાનો વતની છે.
और पढो »
બાબા સિદ્દીકીને મળેલી Y સિક્યુરિટી પણ ફેલ, આ ગેંગનો હાથ હોવાનો કરાયો દાવોBaba Siddique Shot Dead: વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરાઈ છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને એક ફરાર છે. પ્રાથમિક તપાસમાં બિશ્નોઈ ગેંગની સંડોવણી હોવાની શક્યતા છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ હવે આ એંગલથી પણ તપાસ કરી રહી છે
और पढो »