લો બોલો! હવે કેનેડાને જ બનાવી દેશે ખાલિસ્તાન? ગોરાઓને ઘૂસણખોર કહીને ચેતવણી આપવા લાગ્યા

Viral Video समाचार

લો બોલો! હવે કેનેડાને જ બનાવી દેશે ખાલિસ્તાન? ગોરાઓને ઘૂસણખોર કહીને ચેતવણી આપવા લાગ્યા
CanadaKhalistaniWarning
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 106%
  • Publisher: 63%

કેનેડાના લોકોમાં હવે એ આશંકા ઝડપથી વધવા લાગી છે કે ખાલિસ્તાનીઓ ક્યાંક તેમના દેશને તો ખાલિસ્તાન બનાવવાનું ષડયંત્ર નથી રચી રહ્યા ને? આમ તો તેઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે પરંતુ હવે તેમણે કેનેડાના સ્થાનિક લોકોને પણ ઘૂસણખોરો ગણાવીને હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો છે.

કેનેડા ના લોકોમાં હવે એ આશંકા ઝડપથી વધવા લાગી છે કે ખાલિસ્તાની ઓ ક્યાંક તેમના દેશને તો ખાલિસ્તાન બનાવવાનું ષડયંત્ર નથી રચી રહ્યા ને? આમ તો તેઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે પરંતુ હવે તેમણે કેનેડા ના સ્થાનિક લોકોને પણ ઘૂસણખોરો ગણાવીને હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો છે.daily horoscopeIPL Auction 2025દરરોજ સવારે પલાળેલા બદામથી કરો હેલ્ધી શરૂઆત, આ 5 ફાયદા જાણીને થઈ જશો હેરાન!

ભારત અને ભારતીયો પર આરોપ લગાવનારા આ ખાલિસ્તાનીઓ જે રીતે હવે કેનેડાના લોકોને જ ટાર્ગેટ કરવા લાગ્યા છે તેનાથી સ્થાનિકોનું ટેન્શન વધી ગયું છે. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ચિંતા જતાવી છે. Khalistanis march around Surrey BC and claim “we are the owners of Canada” and “white people should go back to Europe and Israel”.

સૂત્રોનું કહેવું છે કે યોગ્ય નિગરાણીના અભાવમાં આ સમૂહ સ્થાનિક કેનેડિયન લોકો પાસેથી પણ કંટ્રોલ પોતાના હાથમાં લઈ રહ્યા છે. હિન્દુઓ પાસેથી સુરક્ષા માટે પૈસા માંગવામાં આવી રહ્યા છે અને હવે તેમની કોલોનીઓમાં સ્થાનિક લોકો માટે જોખમ બની ગયા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Canada Khalistani Warning England Europe White People World News Gujarati News કેનેડા કેનેડા વાયરલ વીડિયો ખાલિસ્તાની ખાલિસ્તાની સપોર્ટર્સ ઈંગ્લેન્ડ યુરોપ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લો બોલો...પુરાવા હતા જ નહીં? નિજ્જર હત્યા મુદ્દે કેનેડાના PMએ જ કરી દીધો મોટો ઘટસ્ફોટલો બોલો...પુરાવા હતા જ નહીં? નિજ્જર હત્યા મુદ્દે કેનેડાના PMએ જ કરી દીધો મોટો ઘટસ્ફોટભારત વિરુદ્ધ એલફેલ બોલીને સંબંધ બગાડનારા કેનેડાના પીએમ હવે પોતાની જ વાતો પર ચારેબાજુથી ઘેરાઈ રહ્યા છે. તેમણે કબૂલ્યું છે કે જ્યારે તેમણે ગત વર્ષે ખાલિસ્તાની અલગાવવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો ત્યારે તેમની પાસે ફક્ત ગુપ્ત માહિતી હતી.
और पढो »

3 રૂપિયાનો ટબુકડો શેર હવે 330000 રૂપિયાને પાર પહોંચ્યો, 5 જ દિવસમાં 58000 રૂપિયા ચડ્યો ભાવ3 રૂપિયાનો ટબુકડો શેર હવે 330000 રૂપિયાને પાર પહોંચ્યો, 5 જ દિવસમાં 58000 રૂપિયા ચડ્યો ભાવStock Market News: શેરમાં ગજબની તેજી જોવા મળી રહી છે. કંપનીના શેર શુક્રવારે બીએસઈમાં લગભગ 5 ટકાની તેજી સાથે 332399.95 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેર 28 ઓક્ટોબર 2024 સુધી 3.53 રૂપિયાની પ્રાઈઝ રેન્જમાં હતા.
और पढो »

Apple શરૂ કરી શકે છે સૌથી સસ્તો આ iPhone નું પ્રોડક્શન, લોન્ચ પહેલા કંપનીની તૈયારીApple શરૂ કરી શકે છે સૌથી સસ્તો આ iPhone નું પ્રોડક્શન, લોન્ચ પહેલા કંપનીની તૈયારીહાલમાં જ એપલે પોતાનો લેટેસ્ટ iPhone 16 સિરીઝ લોન્ચ કર્યો છે. આ સીરીઝને લોન્ચ થયાને થોડો સમય જ થયો છે હવે લોકો એપલના આવનારા સ્માર્ટફોન iPhone SE 4 વિશે વાત કરવા લાગ્યા છે. તેણે એપલનો સૌથી સસ્તો ફોન માનવામાં આવે છે. આશા છે કે Apple આ ફોનને આવતા વર્ષે એટલે કે 2025માં માર્કેટમાં લોન્ચ કરી શકે છે.
और पढो »

રાજકોટ સહકારી બેંકનું રાજકારણ ગરમાયું! મામા સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાણેજને HCમાંથી ઝટકોરાજકોટ સહકારી બેંકનું રાજકારણ ગરમાયું! મામા સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાણેજને HCમાંથી ઝટકોરાજકોટ નાગરિક સહકારી બેંકનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણી આવતા જ ભાજપ અને સંઘના આગેવાનો જ સામ સામે કૌભાંડોના આરોપી લગાવી રહ્યા છે.
और पढो »

મોટા શહેરોનું ધૂળનું પ્રદૂષણ આપણી સ્કિનને કરી રહ્યું છે ખરાબ, જાણો કેવી રીતે બચવુંમોટા શહેરોનું ધૂળનું પ્રદૂષણ આપણી સ્કિનને કરી રહ્યું છે ખરાબ, જાણો કેવી રીતે બચવુંમહાનગરોમાં ધૂળને પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવે છે, તે આપણા ફેફસાંને જ નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં ત્વચા માટે પણ દુશ્મનથી ઓછું નથી.
और पढो »

BSNL નો ધમાકો, હવે સિમકાર્ડ વગર જ કરો કોલ અને SMS, ભારતમાં શરૂ થઈ પ્રથમ Satellite to Device સર્વિસBSNL નો ધમાકો, હવે સિમકાર્ડ વગર જ કરો કોલ અને SMS, ભારતમાં શરૂ થઈ પ્રથમ Satellite to Device સર્વિસસરકારી ટેલિકોમ કંપની BSNL એ ભારતમાં Satellite to Device Service સર્વિસ લોન્ચ કરી દીધી છે. આવું કરનારી બીએસએનએલ પહેલી ટેલિકોમ કંપની બની છે.
और पढो »



Render Time: 2025-02-16 13:48:05