વક્ફ બોર્ડમાં પારદર્શકતાને લઈને આખરે કેન્દ્ર સરકાર તરફથી નવું બિલ લાવવામાં આવ્યં છે. આજે લોકસભામાં વક્ફ સંશોધન બિલ 2024 રજૂ કરવામાં આવ્યું. અલ્પસંખ્યક મામલાના મંત્રી કિરણ રિજિજૂએ આ બિલ લોકસભામાં રજૂ કર્યું.
વક્ફ બિલ સંસદ માં રજૂ: રિજિજૂએ ગણાવ્યું હક આપનારું બિલ, ઓવૈસીએ કહ્યું- તમે મુસલમાનોના દુશમન છો એ વાતનો પુરાવો120 દિવસ સુધી આ 3 રાશિવાળા પર ધનવર્ષાના યોગ, મા લક્ષ્મી-ગણપતિ બાપ્પાની કૃપાથી અપાર ધનલાભ થશેગુજરાતીઓ સાત દિવસ સાચવી લેજો! બીજા રાજ્યોની જેમ બગડી શકે છે ગુજરાતની દશા, જાણો ઘાતક આગાહીરાશિફળ 8 ઓગસ્ટ: આજનો દિવસ ખાસ, નોકરીમાં મળશે સફળતા, વેપારમાં થશે ધન લાભ, વાંચો આજનું રાશિફળવિચાર્યું નહીં હોય એટલી ચાલશે સ્માર્ટફોનની બેટરી, બસ ચાર્જિંગ કરવા સમયે ફોલો કરો આ...
બિલનું સમર્થન કરતા અલ્પસંખ્યક મામલાઓના મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે, આ બિલથી કોઈ પણ ધાર્મિક સંસ્થાની સ્વતંત્રતામાં કોઈ હસ્તક્ષેપ નહીં હોય. કોઈના હક છીનવાની વાત તો ભૂલી જ જજો, આ બિલ તેવા લોકોને હક આપવા માટે લાવવામાં આવ્યું છે જેમને ક્યારેય હક મળ્યા નથી.वक्फ विधेयक, 2024 का समर्थन करते हुए अल्पसंख्यक मामलों के मंत्री किरेन रिजिजू ने कहा,"इस विधेयक से किसी भी धार्मिक संस्था की स्वतंत्रता में कोई हस्तक्षेप नहीं होगा...
Waqf Board Bill Lok Sabha Central Government Parliament Gujarati News Waqf Board India News વક્ફ બોર્ડ બિલ મોદી સરકાર સંસદ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
21 ઓગસ્ટથી મળશે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર, સરકાર રજૂ કરી શકે છે મહત્વના બિલગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રની તારીખો વિધાનસભા અધ્યક્ષના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21 ઓગસ્ટથી મળશે.
और पढो »
Waqf Amendment Bill 2024: આજે લોકસભામાં રજૂ થશે વક્ફ સંશોધન બિલ 2024, નવા બિલની વિગતો ખાસ જાણોવક્ફ બોર્ડના જૂના કાયદામાં ફેરફાર માટે વક્ફ બોર્ડ સંશોધન બિલ 2024 (Waqf Amendment Bill 2024) આજે સંસદમાં રજૂ કરવામાં આવશે. અલ્પસંખ્યક મામલાઓના મંત્રી કિરેન રિજિજૂ આ બિલને પ્રશ્નકાળ બાદ રજૂ કરશે.
और पढो »
NEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: NEET-UG કેસમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિનો કોઈ પુરાવો નથી, તેથી આ પરીક્ષા ફરીથી લેવાનો કોઈ આદેશ આપી શકાય નહીં.
और पढो »
રાજકોટ અગ્નિકાંડના આરોપી નીતિન જૈનના પરિવારની દારુણ સ્થિતિ, જેલમાંથી મુક્ત થાય તે માટે રાખી માનતાRajkot Game Zone Fire : જેલમાં કેવી હાલતમાં છે અગ્નિકાંડનો આરોપી નીતિન જૈન, પત્નીએ કહ્યું-એ કંઈ બોલતા નથી, દીકરી કોલેજ છોડી નોકરીએ લાગી, બીજાના ઘરમાં રસોઈ કરી ગુજરાન ચલાવું છું
और पढो »
ચાંદીપુરા વાયરસ હકીકતમાં શું છે? જાણો ગ્રાફિક્સના માધ્યમથી A to Z માહિતી...Chandipura Virus Spread In Gujarat : ગુજરાતમાં કહેર મચાવી રહેલા ચાંદીપુરા વિશે જાણી લેવુ જરૂરી છે, આ માહિતી થકી તમે તમારા બાળકોને સંક્રમિત થતા બચાવી શકો છો
और पढो »
Gujarat State Waqf Board Property: ગુજરાતમાં વક્ફ બોર્ડ પાસે છે અધધધ...સંપત્તિ, જંગમ મિલ્કતમાં તો દેશભરમાં બીજા નંબરે, જાણો વિગતોGujarat State Waqf Board Property: વક્ફ બોર્ડની સંપત્તિને લઈને અનેકવાર વિવાદો સામે આવ્યા છે. હવે કેન્દ્રની મોદી સરકાર વક્ફના કાયદામાં ફેરફાર કરવાની તૈયારીઓ કરી રહી છે. વક્ફ બોર્ડની શક્તિઓ પર લગામ કસવા માટે સંસદમાં સંશોધન બિલ પસાર કરી શકે છે.
और पढो »