Gujarat State Waqf Board Property: ગુજરાતમાં વક્ફ બોર્ડ પાસે છે અધધધ...સંપત્તિ, જંગમ મિલ્કતમાં તો દેશભરમાં બીજા નંબરે, જાણો વિગતો

Waqf Board Land समाचार

Gujarat State Waqf Board Property: ગુજરાતમાં વક્ફ બોર્ડ પાસે છે અધધધ...સંપત્તિ, જંગમ મિલ્કતમાં તો દેશભરમાં બીજા નંબરે, જાણો વિગતો
Waqf BoardWaqf Act Amendment Bill 2024Explainer
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

Gujarat State Waqf Board Property: વક્ફ બોર્ડની સંપત્તિને લઈને અનેકવાર વિવાદો સામે આવ્યા છે. હવે કેન્દ્રની મોદી સરકાર વક્ફના કાયદામાં ફેરફાર કરવાની તૈયારીઓ કરી રહી છે. વક્ફ બોર્ડની શક્તિઓ પર લગામ કસવા માટે સંસદમાં સંશોધન બિલ પસાર કરી શકે છે.

Gujarat State Waqf Board Property: ગુજરાતમાં વક્ફ બોર્ડ પાસે છે અધધધ...સંપત્તિ, જંગમ મિલ્કતમાં તો દેશભરમાં બીજા નંબરે, જાણો વિગતો

Gujarat State WAKF Board Property: વક્ફ બોર્ડની સંપત્તિને લઈને અનેકવાર વિવાદો સામે આવ્યા છે. હવે કેન્દ્રની મોદી સરકાર વક્ફના કાયદામાં ફેરફાર કરવાની તૈયારીઓ કરી રહી છે. વક્ફ બોર્ડની શક્તિઓ પર લગામ કસવા માટે સંસદમાં સંશોધન બિલ પસાર કરી શકે છે. ત્યારે શુ ંતમે જાણો છો કે ગુજરાત સહિત દેશમાં તેની કેટલી સંપત્તિ છે? વાંચો અહેવાલ....

ગુજરાતમાં અમદાવાદ અને સુરત બાદ સૌથી વધુ બોર્ડની સંપત્તિ ભરૂચમાં છે. વક્ફ બોર્ડ ભરૂચમાં 4163 સંપત્તિ ધરાવે છે જેમાં 918 ખેતીલાયક જમીન, 851 ઘર, મકબરા અને દરગાહ 59, જ્યારે 64 મદરેસા, 87 કબ્રસ્તાન, 21 બિલ્ડિંગ, એક દારૂલ ઉલુમ, 694 પ્લોટ, 7 શાળાઓ, 211 દુકાન સહિત સંપત્તિ સામેલ છે.દેશભરમાં વક્ફ બોર્ડની જે સ્થાવર મિલ્કતો છે તેમાં ગુજરાત 39940 મિલ્કતો સાથે આઠમા ક્રમે છે. પ્રથમ ક્રમે 232547 સંપત્તિ સાથે યુપી છે. જ્યારે 80480 મિલકતો સાથે પશ્ચિમ બંગાળ બીજા નંબરે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Waqf Board Waqf Act Amendment Bill 2024 Explainer Gujarat Waqf Board Gujarati News ગુજરાત વક્ફ બોર્ડ સંપત્તિ ગુજરાતમાં કેટલી છે વક્ફ બોર્ડની સંપત્તિ ગુજરાત વક્ફ બોર્ડ વક્ફ બોર્ડ સંપત્તિ વિવાદ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અહી ફેલ સાબિત થયું ગુજરાત મોડલ! ભણેલા-ગણેલા 2.49 લાખ યુવાઓના નોકરી માટે ફાંફાઅહી ફેલ સાબિત થયું ગુજરાત મોડલ! ભણેલા-ગણેલા 2.49 લાખ યુવાઓના નોકરી માટે ફાંફાUnemployment Crisis in Gujarat: ભરૂચના અંકલેશ્વરમાં 10 પોસ્ટ માટે ઉમટી પડેલા યુવાઓની ભીડ બતાવે છે કે ગુજરાતમાં કેટલી બેરોજગારી છે, આંકડા સરકારી દાવાનો પોલ ખોલી રહ્યાં છે
और पढो »

ચોમાસામાં ચંદ્રયોગ! દરિયામાં કરંટ...નદીઓ ગાંડીતૂર...પૂરનો પ્રકોપ...ગુજરાતની દશા બેઠી!ચોમાસામાં ચંદ્રયોગ! દરિયામાં કરંટ...નદીઓ ગાંડીતૂર...પૂરનો પ્રકોપ...ગુજરાતની દશા બેઠી!Gujarat Monsoon Update: ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલની ઘાતક આગાહી સામે આવી છે. ખાસ કરીને ચોમાચામાં ચંદ્રયોગ થતાં ગુજરાતની દશા બેઠી છે.
और पढो »

ગુજરાતમાં એક સાથે 4-4 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ભૂક્કા બોલાવશે?ગુજરાતમાં એક સાથે 4-4 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ભૂક્કા બોલાવશે?Gujarat Weather Forecast: ગુજરાતના માથે એકસાથે 4 સિસ્ટમ મંડરાઈ છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો લઈને આવી છે.
और पढो »

ગાંધીના ગુજરાતમાંથી ડ્રાય સ્ટેટનું લેબલ હટશે, ગિફ્ટ સિટી બાદ બે સ્થળોએ દારૂબંધી હટાવવાની સરકારની તૈયારીગાંધીના ગુજરાતમાંથી ડ્રાય સ્ટેટનું લેબલ હટશે, ગિફ્ટ સિટી બાદ બે સ્થળોએ દારૂબંધી હટાવવાની સરકારની તૈયારીGujarat Liqour Ban : સરકારે ગિફ્ટ સિટીમાં તો દારૂની છૂટછાટ આપી દીધી છે, પરંતું અન્ય બે સ્થળોએ દારૂની પરમિશન આપવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું
और पढो »

બનાસકાંઠા બન્યું રાજકારણનું એપીસેન્ટર : ઠાકોર-ચૌધરી નેતાઓ કેમ સામસામે પડ્યા?બનાસકાંઠા બન્યું રાજકારણનું એપીસેન્ટર : ઠાકોર-ચૌધરી નેતાઓ કેમ સામસામે પડ્યા?Gujarat Politics : ગુજરાતમાં હાલ ગાંધીનગરમાં નહિ, પરંતું બનાસકાંઠાનો રાજકીય માહોલ ગરમાયો છે, અહીં દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના નિવેદન બાદ હવે સામસામે દલીલબાજી શરૂ થઈ છે
और पढो »

હવે ગુજરાતમાં આ જ જોવાનું બાકી હતું! ગાંધીનગરનું આખે આખું ગામ વેચી માર્યુંહવે ગુજરાતમાં આ જ જોવાનું બાકી હતું! ગાંધીનગરનું આખે આખું ગામ વેચી માર્યુંDahegam Village selling scam : માનવામાં ન આવે તેવી ઘટના બની છે, એક તરફ સરકાર ઉદ્યોગપતિઓને લ્હાણી કરી રહી છે, તો બીજી તરફ ગાંધીનગરનું એક ગામ આખેઆખુ વેચાઈ ગયું છે
और पढो »



Render Time: 2025-02-21 04:11:51