Vav Byelection : વાવ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત... ગુલાબસિંહ અને ગેનીબેહેને ગુલાબ આપી માગ્યા મત.. તો ભાજપ નેતાઓ મત માટે કર્યો જનસંપર્ક..13 નવેમ્બરે મતદાન
મહિના પછી ભારતમાં 'પાણી' પીને દોડશે ટ્રેન, ના ડીઝલ કે ના વીજળીની જરૂર, જાણો સ્પીડથી લઈને રૂટની સંપૂર્ણ વિગતોShukra Gochar 2024: ધનના દાતા શુક્ર ડિસેમ્બરમાં બે વાર કરશે ગોચર, 3 રાશિઓનું થશે રાજા જેવું જીવન, થશે ધનવર્ષા
પ્રચાર પડઘમ શાંત. જાહેર સભાઓ અને વાયદાઓનો પૂર્ણ વિરામ. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ લગાવવાનો હતો એટલો જોર લગાવી લીધો. વાકયુદ્ધ અને વાયદાઓની ભરમાર કરવાની હતી એટલી કરી દીધી. હવે વારો જનતાનો છે. હવે વાવની જનતા પોતાના પ્રતિનિધિની પસંદગી કરશે. જી હાં, વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયો છે. હવે ખાટલા પરીષદો થશે અને આખરે મતદાન થશે. ઉમેદવારોએ પ્રજાના મત મેળવવા કેવો લગાવ્યો જોર,, જુઓ આ રિપોર્ટમાં..
વાવ પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થયા. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ મતદારોને રિઝાવવા માટે અનેક પ્રયાસ કર્યા. ઘરે ઘરે જઈ, સભા-સરઘસ અને સંમેલનોથી મતે અંકે કરવા માટે ઉમેદવારોએ પોતાના ચંપલ ઘસ્યા...હવે વારો વાવ વાસીઓને છે. 13 નવેમ્બરે વાવના લોકો મતદાન કરશે અને કોઈ એકની જીત નક્કી કરી દેશે. વાવથી કોણ ગાંધીનગર પહોંચશે તેના માટે આપણે સૌએ 23 નવેમ્બર સુધી રાહ જોવી પડશે. પરંતુ પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા અંતિમ દોરના પ્રચારમાં વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારોએ પોતાનો જીવ રેડી દીધો....
વાવ વિધાનસભાની પેટાચૂંટણી હવે તેના અંતિમ ચરણમાં પહોંચી છે. આગામી 13 મી નવેમ્બર 2024 ના રોજ મતદાન થશે. જોકે આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. સોમવારે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. પ્રતિષ્ઠાના જંગ સમી પેટા ચૂંટણીમાં વાવ બેઠકને અંકે કરવા ભાજપા, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જો કે, છેલ્લે તો મતદારો જ પોતાના ઉમેદવારને વિજયનો તાજ પહેરાવશે.
દાવાઓ અને વાયદાઓ વચ્ચે ચૂંટણી પ્રચાર તો શાંત થઈ ગયો છે. જોકે, હવે સમગ્ર દારોમદાર વાવની જનતા પર છે. પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતાઓ ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર પહોંચ્યા હતા. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપના નેતાઓને પણ ગુલાબ આપીને મતદાનની અપીલ કરી હતી. સી.જે.ચાવડા, મયંક નાયક સાથે ગુલાબસિંહ અને ગેનીબેને મુલાકાત કરીને હાથમાં ગુલાબનું ફૂલ આપ્યું હતું.
Vav Assembly By-Election Vav Byelection Vav Seat By-Election વાવ વિધાનસભા ચૂંટણી વાવ વિધાનસભા પેટા-ચૂંટણી વાવ પેટા-ચૂંટણી વાવ બેઠક પેટા ચૂંટણી Vav Election Vav Assembly By Election Banaskantha News BJP Vav Assembly By Election Congress Vav Assembly By Election વાવ બેઠક પેટાચૂંટણી બનાસકાંઠા સમાચાર ગુજરાત રાજકારણ ગુજરાતના આજના સમાચાર ગુજરાત ચૂંટણી વિધાનસભા પેટાચૂંટણી Mendate મેન્ડેટ ખરાખરીનો જંગ ભાજપ હાર્યું Vav Vidhansabha Byelection Gujarat Politics Bjp Congress ભાજપ કોંગ્રેસ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Gulabsinh Rajput ગુલાબસિંહ રાજપૂત ગેનીબેન ઠાકોર Geniben Thakor Swarupji Thakor સ્વરૂપજી ઠાકોર Gulabsinh Rajput Vs Swarupji Thakor Mavji Patel માવજી પટેલ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વાવથી કોણ ગાંધીનગર પહોંચશે? ન ભાજપ ન કોંગ્રેસ, અપક્ષ ઉમેદવાર બની રહ્યાં છે હુકમનો એક્કોMavji Patel : વાવમાં જીત એ વટનો સવાલ છે... ગુજરાતમાં હવે આવ્યું બટેગેં તો કટેગે... અપક્ષના માવજી પટેલનો ધૂંઆધાર પ્રચાર... માવજી પટેલે કહ્યું, ન બટેગેં, ન કટેગેં... ચૌધરી સમાજ સાથે હોવાનો દાવો
और पढो »
હારેલા ઉમેદવારો વાવમાં હુકમનો એક્કો સાબિત થશે! ભાજપ કોંગ્રેસે અમસ્તા જ આમના પર દાવ નથી લગાવ્યોVav Assembly By Election 2024 : વાવમાં ઠાકોર VS રાજપૂત જંગ રમાશે. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા તો ભાજપે ગેનીબેન સામે હારેલા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી
और पढो »
રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પ્રતિષ્ઠાનો જંગ! મામા વિરુદ્ધ ભાણેજે માંડ્યો મોરચો, કરોડોના કૌભાંડના આરોપનાગરિક સહકારી બેંકની ચૂંટણી એ હવે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. ચૂંટણી ન થાય તે માટે બુધવારે સમાધાનની બેઠક પણ કરવામાં આવી હતી. પરંતુ સમાધાનના પ્રયાસો નિષ્ફળ નિવડતા હવે આ ચૂંટણીમાં કોણ બાજી મારે છે તે તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે. નાગરિક બેંકની ચૂંટણી માટે ફોર્મ ભરીને પરત કરવાનો આજે છેલ્લો દિવસ છે.
और पढो »
હવે કેવી રીતે જશો કેનેડા! ભારતીય વિદ્યાર્થીઓ માટે બંધ કર્યા આ વિઝા, હવે ગુજરાતીઓનું સ્વપ્ન રોળાશેકેનેડાએ અચાનક એક મોટો નિર્ણય લેતા લાખો ભારતીય અને અન્ય 13 દેશોના વિદ્યાર્થીઓ માટે મોટી મુશ્કેલી ઉભી કરી દીધી છે. કેનેડાએ પોતાના સ્ટૂડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) સિસ્ટમને અચાનક બંધ કરી દીધે છે. જેના હેઠળ વિદ્યાર્થીઓને સરળતાથી વિઝા મળી જતા હતા.
और पढो »
ઘર ખરીદનારાઓને RERA પર નથી ભરોસો : હવે ગ્રાહક મંત્રાલયને ફરિયાદ, રેરા નિવૃત્ત અધિકારીઓનો અડ્ડોRegulation and Development : પ્રોપર્ટીમાં હવે જાગૃત ગ્રાહકો એટલે કે ઘર ખરીદનારાઓએ રેરાની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અને ગ્રાહક મંત્રાલયને તેમના હિતોના રક્ષણ માટે નવી માર્ગદર્શિકા જારી કરવાની માંગ કરી
और पढो »
બાબા સિદ્દીકી અને સલમાન બાદ લોરેન્સ ગેંગના નિશાના પર છે આ સ્ટાર કોમેડિયનMunawar faruqui In Lawrence Bishnoi Hitlist: બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે મુંબઈ પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોમેડિયન મુનાવર ફારુકીના જીવને ખતરો છે
और पढो »