વડોદરાવાસીઓ આટલું જાણી લેજો, બે દેશોના વડાપ્રધાનનું આવતીકાલે આગમન, આવી છે કાર્યક્રમની ટાઈમલાઈન

Vadodara News समाचार

વડોદરાવાસીઓ આટલું જાણી લેજો, બે દેશોના વડાપ્રધાનનું આવતીકાલે આગમન, આવી છે કાર્યક્રમની ટાઈમલાઈન
Vadodara Commissioner Of PolicePM ModiSpanish PM Pedro
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 101%
  • Publisher: 63%

PM Modi Vadodara Visit : વડોદરામાં PM મોદીના કાર્યક્રમને કારણે 33 રોડ જાહેર જનતા માટે રહેશે બંધ.... પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું... તાતા કંપનથી એરપોર્ટ સર્કલ અને લક્ષ્મીવિલાસ પેલેસ આસપાસના રૂટ રખાશે બંધ... વડોદરામાં PM મોદીના કાર્યક્રમને કારણે 33 રોડ જાહેર જનતા માટે રહેશે બંધ....

વડોદરાવાસીઓ આટલું જાણી લેજો, બે દેશોના વડાપ્રધાનનું આવતીકાલે આગમન, આવી છે કાર્યક્રમની ટાઈમલાઈનવડોદરામાં PM મોદીના કાર્યક્રમને કારણે 33 રોડ જાહેર જનતા માટે રહેશે બંધ.... પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું... તાતા કંપનથી એરપોર્ટ સર્કલ અને લક્ષ્મીવિલાસ પેલેસ આસપાસના રૂટ રખાશે બંધ... વડોદરામાં PM મોદીના કાર્યક્રમને કારણે 33 રોડ જાહેર જનતા માટે રહેશે બંધ.... પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું... તાતા કંપનથી એરપોર્ટ સર્કલ અને લક્ષ્મીવિલાસ પેલેસ આસપાસના રૂટ રખાશે બંધ...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10 વાગ્યાની આસપાસ સ્પેનના પ્રધાનમંત્રી શ્રી પેડ્રો સાન્ચેઝ સાથે મળીને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદઘાટન કરશે. ત્યાર બાદ સવારે 11 વાગ્યાની આસપાસ તેઓ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી વડોદરાથી અમરેલીની મુલાકાત લેશે, જ્યાં બપોરે 2:45 વાગ્યે તેઓ અમરેલીનાં દુધાળામાં ભારત માતા સરોવરનું ઉદઘાટન કરશે.

ભારત અને સ્પેનના પીએમના કાર્યક્રમને લઈ વડોદરા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરના 33 રોડ બંધ રહેશે. રવિવાર રાત્રે 10થી રાત્રે 3 વાગ્યા સુધી અને સોમવારે સવારે 6 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી 33 રોડ બંધ રહેશે. ટાટા કંપનીથી એરપોર્ટ સર્કલ વાયા ફતેગંજથી લક્ષ્મીવિલાસ પેલેસના રૂટમાં આવતા 33 રોડ બંધ કરી દેવાશે. વાહનચાલકો, નાગરિકો અન્ય વૈકલ્પિક રોડથી અવર જવર કરી શકશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vadodara Commissioner Of Police PM Modi Spanish PM Pedro Gujarat News PM Modi Vadodara Visit વડોદરાના સમાચાર વડોદરા પોલીસ કમિશનર પીએમ મોદી સ્પેનિશ પીએમ પેડ્રો ગુજરાતના સમાચાર પીએમ મોદી વડોદરાની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝ વડોદરા પીએમ મોદી રોડ શો વડોદરા પોલીસ પીએમ મોદી વડોદરાની મુલાકાત વડોદરા પીએમ મોદી 15 સાંસ્કૃતિક પ્લેટફોર્મની મુલાકા PRIME MINISTER NARENDRA MODI SPAIN PM PEDRO SANCHEZ VADODARA PM MODI ROADSHOW VADODARA POLICE PM MODI VADODARA VISIT VADODARA PM MODI VISIT 15 CULTURAL PLATFORMS ON RO

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનબાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાનIND vs BAN T20I Series: બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, મયંક યાદવને આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
और पढो »

દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
और पढो »

રાજકોટના અગ્નિવીર જવાનનું ટ્રેનિંગ દરમિયાન થયું મૃત્યુ, ફાયરિંગની તાલીમ વખતે સર્જાઈ દુર્ઘટનારાજકોટના અગ્નિવીર જવાનનું ટ્રેનિંગ દરમિયાન થયું મૃત્યુ, ફાયરિંગની તાલીમ વખતે સર્જાઈ દુર્ઘટનાનાસિકમાં આર્ટિલરી સેન્ટરમાં તાલીમ દરમિયાન એક દુર્ઘટનામાં બે અગ્નિવીર યુવાનના નિધન થયા છે. જેમાંથી એક યુવક રાજકોટ જિલ્લાનો વતની છે.
और पढो »

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતરાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતદિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેવામાં રાજ્ય સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી જાહેરાત કરી છે.
और पढो »

નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો ઊંધા રવાડે ચઢશે!નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો ઊંધા રવાડે ચઢશે!સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે દરમ્યાન ખટોદરા પોલીસે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
और पढो »

તો આજની નવરાત્રિ બગડી! ગુજરાતના આ જિલ્લાઓમાં પડ્યો વરસાદ, હજુ પણ છે આગાહીતો આજની નવરાત્રિ બગડી! ગુજરાતના આ જિલ્લાઓમાં પડ્યો વરસાદ, હજુ પણ છે આગાહીગુજરાતમાં એક તરફ નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે બીજીતરફ કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, ખેડા, નવસારી સહિત અન્ય જગ્યાઓ પર વરસાદ પડ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
और पढो »



Render Time: 2025-02-15 19:18:59