તો આજની નવરાત્રિ બગડી! ગુજરાતના આ જિલ્લાઓમાં પડ્યો વરસાદ, હજુ પણ છે આગાહી

Gujarat Weather Forecast समाचार

તો આજની નવરાત્રિ બગડી! ગુજરાતના આ જિલ્લાઓમાં પડ્યો વરસાદ, હજુ પણ છે આગાહી
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 110%
  • Publisher: 63%

ગુજરાતમાં એક તરફ નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે બીજીતરફ કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, ખેડા, નવસારી સહિત અન્ય જગ્યાઓ પર વરસાદ પડ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લાની વાત કરવામાં આવે તો આહવા, વઘઈ, સુબીર, સાપુતારામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. નવરાત્રિ વચ્ચે વરસાદ પડતા ખેલૈયાઓના રંગમાં પણ ભંગ પડ્યો છે. ભારે ઉકળાટ બાદ ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. પાછોતરો વરસાદનાં પગલે ડાંગરનાં ઉભા પાકને જંગી નુકસાન થયું હતુ.

ધોધમાર વરસાદને કારણે શેરીઓમાં પાણી વહેતા થયા હતા. ગરમી બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સિવાય રાજુલા તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં અન્ય જિલ્લાઓમાં પડેલા વરસાદની વાત કરીએ તો નડિયાદ જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે. આ સિવાય ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. સુત્રાપાડાના ધામળેજ,લોઢવા, પ્રશ્નાવડા, વડોદરા ઝાલા વાવડી, સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આજની નવરાત્રિ સો ટકા બગડવાની, આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહીઆજની નવરાત્રિ સો ટકા બગડવાની, આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહીHeavy Rainfall Warning : વરસાદ સૌરાષ્ટ્રવાસીઓનું પાંચમુ નોરતુ બગાડી શકે છે... અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, બોટાદ અને પોરબંદરમાં વરસાદી ઝાપટાની શક્યતા
और पढो »

બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદબંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »

નવરાત્રિ પછી કંઈક મોટું થશે, અંબાલાલ પટેલે અત્યારથી કરી દીધી વાવાઝોડાની આગાહીનવરાત્રિ પછી કંઈક મોટું થશે, અંબાલાલ પટેલે અત્યારથી કરી દીધી વાવાઝોડાની આગાહીAmbalal Patel Prediction : ગુજરાતીઓની નવરાત્રિ તો વરસાદ વગર સરસ નીકળી જશે. પરંતું અસલી ખેલ તો નવરાત્રિ પછી શરૂ થશે તેવી અંબાલાલ પટેલે ચેતવણી આપી છે. નવરાત્રિ બાદ ભારેથી અતિભારે વરસાદ તો છોડો, પણ અંબાલાલે સીધી વાવાઝોડાની જ આગાહી કરી દીધી છે.
और पढो »

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, આજથી આ જિલ્લાઓમાં ફરી વરસાદની એન્ટ્રી થશેહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, આજથી આ જિલ્લાઓમાં ફરી વરસાદની એન્ટ્રી થશેIMD India Meteorological Department : ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી આવી ગઈ છે, 25 સપ્ટેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થશે
और पढो »

વરસાદ તો આવશે જ, વરસાદની સાથે વાવાઝોડું પણ આવશે, અંબાલાલ પટેલની આગાહીવરસાદ તો આવશે જ, વરસાદની સાથે વાવાઝોડું પણ આવશે, અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Monsoon Prediction : ગુજરાતમાં ચોમાસા લગભગ વિદાય થવાનું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. ભાદરવાનો તાપ શરૂ થયો છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેથી લોકોને ઉનાળાના આરંભ જેવી ગરમીનો અનુભવ થવા માંડ્યો છે. વરસાદ નહીં પડવાના કારણે રાજ્યભરમાં ભાદરવાની ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.
और पढो »

ભઈ લખી રાખજો! આ વર્ષે નવરાત્રિ તો સો ટકા બગડી, સપને ના વિચાર્યું હોય ત્યાં એક્ટિવ થશે સિસ્ટમભઈ લખી રાખજો! આ વર્ષે નવરાત્રિ તો સો ટકા બગડી, સપને ના વિચાર્યું હોય ત્યાં એક્ટિવ થશે સિસ્ટમAmbalal Patel Forecast: અંબાલાલ પટેલે નવરાત્રિ આસપાસ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે અંબાલાલ પટેલે પણ નવરાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી આપી દીધી છે. એટલે ગરબા રસિકોના અરમાનો પણ પાણી ફરી વળે તેવા ઘાટ ઘડાશે. ભલે ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ હોય પરંતુ ગુજરાતમાં વરસાદની આગાહી હજુ પણ ચાલી રહી છે.
और पढो »



Render Time: 2025-02-19 08:46:02