વડોદરા ગોત્રી વિસ્તારમાં બે બિલ્ડર ગ્રુપ દ્વારા ચારા રસ્તા પર સર્કલ બનાવી પોતાનું નામ લખી દેવામાં આવ્યું છે. જેને લઈ વોર્ડ 10 ના ભાજપ કોર્પોરેટર નીતિન દોંગા ખુલીને વિરોધમાં આવ્યા છે. નીતિન દોંગાએ સર્કલની રાજનીતિ શરૂ કરી છે.
વરસાદ-વાવાઝોડું નહીં! ગુજરાતમાં ઠંડીની આગાહી વચ્ચે 'અંબાલાલ કાકા'નો ખતરનાક વરતારો! આવશે મોટી મુસીબત44 વર્ષની અભિનેત્રીએ 2 વખત જીત્યો નેશનલ એવોર્ડ, લગ્ન પહેલા થઈ ગઈ હતી ગર્ભવતી, બાદમાં થયા છૂટાછેડા!2025માં ગુરૂ-મંગળની વક્રી ચાલ, આ જાતકોની વધશે મુશ્કેલી, ધન-સંપત્તિ અને સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર! વડોદરા માં ચાર રસ્તા પર સર્કલના નામકરણને લઈ વિવાદ થયો છે. બિલ્ડરો દ્વારા સર્કલ બનાવી પોતાના ગ્રુપનું નામ લખી દેતા ભાજપ કોર્પોરેટર અને સ્થાયી સમિતિ સભ્ય વિરોધમાં આવ્યા છે.
બંને વચ્ચે જાહેર રોડ પર જ ઉગ્ર બોલાચાલી થઈ. જેથી બિલ્ડર દ્વારા કોર્પોરેટર નીતિન દોંગા વિરૂધ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી. નીતિન દોંગાએ કહ્યું કે બિલ્ડરો દ્વારા મંજૂરી વગર સર્કલ બનાવી નામકરણ કરી દેવાયું છે.સર્કલના નામકરણના વિવાદ મામલે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો શીતલ મિસ્ત્રીએ કહ્યું કે નવા બનેલા રોડ પર સર્કલનું નામકરણ મ્યુનિસિપલ કમિશનરની મંજૂરીથી થાય છે. વર્ષ 2004થી સ્થાયી સમિતિએ નવા રોડ પર નામકરણને લઈ મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપી હતી.
Gujarati News Vadodara Controversy Vadodara Circle વડોદરા સર્કલના નામકરણને લઈ વિવાદ બિલ્ડરો ભાજપ કોર્પોરેટર સ્થાયી સમિતિ સભ્ય સર્કલની રાજનીતિને લઈ કેમ રાજકારણ ગરમાયું નીતિન દોંગા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રાજકોટ સહકારી બેંકનું રાજકારણ ગરમાયું! મામા સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાણેજને HCમાંથી ઝટકોરાજકોટ નાગરિક સહકારી બેંકનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણી આવતા જ ભાજપ અને સંઘના આગેવાનો જ સામ સામે કૌભાંડોના આરોપી લગાવી રહ્યા છે.
और पढो »
ટ્રમ્પના સમર્થનમાં કેમ આવ્યા અમેરિકી મુસલમાન, હેરિસને ભારે પડી અલ્પસંખ્યકોની નારાજગી, જાણો કારણઅમેરિકાની ચૂંટણીમાં કમલા હેરિસને મુસ્લિમ મતદારોની નારાજગીનો સામનો કરવો પડ્યો છે. તેમણે ખુલ્લેઆમ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને મત આપ્યો છે. જેના કારણે મિશિગન જેવા મુસ્લિમ બહુમતીવાળા રાજ્યમાં પણ ટ્રમ્પને શાનદાર જીત મળી છે.
और पढो »
ગુજરાતી પરિવારે મુંબઈમાં 198 કરોડ રૂપિયામાં ખરીદ્યા બે એપાર્ટમેન્ટ, જાણો ખાસિયતોMumbai Real Estate News: આ ઓબેરોય રિયલ્ટીનો (Oberoi Realty)લક્ઝરી પ્રોજેક્ટ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને એપાર્ટમેન્ટ ઓબેરોય થ્રી સિક્સ્ટી વેસ્ટના 62મા માળે આવેલા છે. જેમાં 10 કાર પાર્કિંગ સ્પેસનો સમાવેશ થાય છે.
और पढो »
સોનું છોડો, ચાંદી ખરીદો! 1,25,000 રૂપિયા કિલો સુધી પહોંચી શકે છે કિંમત, જાણો કેમ થશે વધારો?સોનાની કિંમતમાં આ વર્ષે અત્યાર સુધી આશરે 33 ટકાની તેજી આવી છે. દરરોજ સોનું નવા રેકોર્ડ બનાવી રહી છે. પરંતુ ચાંદીએ સોનાની ચમકને ઝાંખી પાડી છે. ઈન્વેસ્ટરો સેફ-હેવનના રૂપમાં ચાંદી તરફ આકર્ષિત થઈ રહ્યાં છે. આ સાથે તેનો ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ પણ વધી રહ્યો છે.
और पढो »
ઘરના કોઈ ખૂણામાં પડ્યો હતો એક જૂનો સિક્કો! જાણો હવે હરાજી થઈ તો 21 કરોડમાં કેમ વેચાયો?Science News: 17મી સદીમાં બનાવવામાં આવેલો એક નાનો ચાંદીનો સિક્કો હાલમાં 2.5 મિલિયન ડોલરમાં વેચાયો છે. આ સિક્કાની સાઈઝ એક નિકલ જેટલી છે, તેનું વજન માત્ર 1.1 ગ્રામ છે, આજના માર્કેટમાં આ સિક્કાની કિંમત 1.03 ડૉલરથી વધુ નહીં હોય.
और पढो »
અદાણી પર ભારતમાં લાંચ આપવાનો આરોપ લાગ્યો તો અમેરિકામાં કેમ દાખલ થઈ ચાર્જશીટ? જાણો દરેક જવાબGautam Adani Bribery Case: અમેરિકી ન્યાય વિભાગે અદાણી ગ્રુપની ફર્મ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની સાથે-સાથે એક અન્ય ફર્મ એઝ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના કાર્યકારી સિરિલ કાબેનેસ પર પણ આરોપ લગાવ્યા છે.
और पढो »