Sawan 2024Planet Prediction : શ્રાવણ મહિનો 5 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે અને આ વખતે શ્રાવણ મહિનામાં ગ્રહોના શુભ યોગ બની રહ્યાં છે. શ્રાવણમાં આ વખતે ગુરૂ અને મંગળની યુતિ પ્રભાવમાં રહેશે. સાથે કર્ક રાશિમાં શુક્રાદિત્ય યોગનો પ્રભાવ રહેશે. જે ધન અને કારોબારની દ્રષ્ટિએ ખુબ પ્રભાવશાળી માનવામાં આવે છે.
સાથે શનિના સ્વરાશિ કુંભમાં રહેવાથી શશ રાજયોગ પણ પ્રભાવમાં રહેશે. સાથે સિંહ રાશિમાં લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે. શ્રાવણમાં કન્યા અને વૃશ્ચિક સહિત પાંચ રાશિઓના જાતકો ભગવાન શિવના આશીર્વાદથી ખુબ પ્રગતિ કરશે.
https://zeenews.india.com/gujarati/photo-gallery/sawan-somwar-2024-auspicious-yog-in-sawan-lord-shiva-blessed-kanya-and-vrishchik-zodiac-sign-with-wealth-and-happiness-dhan-yog-and-laxmi-narayan-yog-in-gujarati-352298શ્રાવણનો મહિનો કર્ક રાશિના જાતકોના જીવનમાં પ્રગતિ અને સફળતાનો શુભ યોગ લાવશે. સૂર્ય શ્રાવણ મહિનામાં તમારી રાશિમાં રહેશે અને શુક્રાદિત્ય રાજયોગ બનાવશે. શુક્ર અને સૂર્યના શુભ પ્રભાવથી તમારા આનંદમાં વધારો થશે અને પરિવારમાં બધુ સારૂ રહેશે.
શ્રાવણ મહિનો ક્યારથી શરૂ થશે શ્રાવણ મહિનો શ્રાવણ 2024 Sawan 2024 Auspicious Yog Sawan Somwar 2024 Sawan Somwar 2024 Shubh Yog Sawan Ke Shubh Yog શ્રાવણમાં શુભ રાજયોગ લક્ષ્મીનારાયણ રાજયોગ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગ્રહોના સેનાપતિનો યુવા અવસ્થામાં પ્રવેશ, આ 3 રાશિવાળાને થશે બંપર ધનલાભ, ઈચ્છાઓ પૂરી થશે!Mangal Gochar: ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની સ્વરાશિ મેષમાં ભ્રમણ કરી રહ્યા છે. તેમણે પતાની યુવા અવસ્થામાં પ્રવેશ કર્યો છે. જેનાથી કેટલીક રાશિનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન અને સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે.
और पढो »
આજે શનિવાર ઉપરથી બ્રહ્મયોગ સહિત શુભ યોગોનો દુર્લભ સંયોગ, આ 5 રાશિવાળા પર શનિદેવ થશે પ્રસન્ન, બંપર લાભ કરાવશેઆ રાશિઓને રાજકીય માનપાન, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને જીવનમાં ચાલતી પરેશાનીઓ દૂર થઈ શકે છે. કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેનાથી કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત થશે અને શનિદેવની કૃપા રહેશે. જેનાથી ઢૈય્યા અને સાડાસાતીના પ્રભાવમાં ઘટાડો થઈ શકશે.
और पढो »
July 2024 Horoscope: આ રાશિઓ માટે જુલાઈ મહિનો શુભ, નોકરી-વેપાર માટે સમય શુભ, રોજ થશે આર્થિક લાભJuly Monthly Horoscope 2024: જુલાઈ મહિનામાં શનિ વક્રી થયા છે અને સાથે જ શુક્રએ પણ રાશિ પરિવર્તન કરી કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. આ મહિનામાં આ ગ્રહોના રાજા સૂર્ય પણ કર્ક રાશિમાં ગોચર કરશે. જુલાઈ મહિનામાં મંગળ, ગુરુ અને શનિની સ્થિતિ પણ મહત્વપૂર્ણ રહેવાની છે.
और पढो »
આ 5 કારણોથી ફોનમાં થાય છે નેટવર્કની સમસ્યા, આ રીતે સોલ્વ થશે નેટવર્કનો ઈસ્યુSMARTPHONE NETWORK PROBLEM: સ્માર્ટફોનમાં નેટવર્ક પ્રોબ્લેમ હોવું ખૂબ જ પરેશાનીભર્યું હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે રોજિંદા કાર્યો માટે તેના પર નિર્ભર છો. લોકો સ્માર્ટફોનનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક હેતુઓ માટે કરે છે. આવી સ્થિતિમાં, નેટવર્કના અભાવને કારણે, વ્યક્તિ ન તો કૉલ પર વ્યક્તિ સાથે વાત કરી શકે છે અને ન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
और पढो »
10 વર્ષ બાદ નજીક આવશે શુક્ર અને સૂર્ય દેવ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે થશે ધનલાભVenus And Sun Ki Yuti: ધન-ઐશ્વર્યના કારક શુક્ર ગ્રહ અને સૂર્ય દેવની યુતિ મિથુન રાશિમાં બનવા જઈ રહી છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
और पढो »
Budh Uday 2024: 24 કલાકમાં આ ત્રણ રાશિના લોકો માટે ખુલી જશે કુબેરનો ખજાનો, બુધ ગ્રહના ઉદય થવાથી થશે લાભBudh Uday 2024: હાલ બુધ મિથુન રાશિમાં ગોચર કરે છે. ગત 2 જૂને બુધ ગ્રહ અસ્ત થયો હતો. હવે 25 જુને બુધ ગ્રહનો ઉદય થશે. બુધ ગ્રહના ઉદય થવાથી ત્રણ રાશિના લોકોને સૌથી વધુ લાભ થશે. આ રાશિના લોકોને નોકરી અને વેપારમાં પ્રગતિની તક મળશે. આ ત્રણ રાશિના લોકોની આવકમાં વધારો થશે.
और पढो »