ઘરના ઘરનું સપનું એક દરેક આમ જનતા માટે એક સપનું હોય છે, ત્યારે પોતાના ઘરનું સપનું જોનારા લોકો માટે એક ખુશખબર મળી રહ્યા છે. મોદી સરકાર આગામી 5 વર્ષમાં 1 કરોડ નવા એફોર્ડેબલ હાઉસ બનાવશે.
NAREDCOની ચાર દિવસીય અધ્યયન યાત્રા દરમિયાન આ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમ્મેલનમાં 350થી વધુ સહભાગીઓ, ભારત સરકારના 35 પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગત અને UAEના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને મિશન ડિરેક્ટર કુલદીપ નારાયણે કહ્યું છે કે સરકારનું લક્ષ્ય પાંચ વર્ષમાં એક કરોડ ઘરો બાંધવાનું છે.મંગળવારે અબુ ધાબીમાં આયોજિત એક કોન્ફરન્સને સંબોધતા નારાયણે કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં અમે 90 લાખ એફોર્ડેબલ હાઉસ બનાવ્યા છે, જે પહેલાના દાયકામાં બનેલા ઘરોની સંખ્યાના દસ ગણા છે. અમારું આગામી લક્ષ્ય પાંચ વર્ષમાં એક કરોડ મકાનો બનાવવાનું છે. રિયલ એસ્ટેટ કંપનીઓની સર્વોચ્ચ સંસ્થા નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ એ બુધવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.
Gujarati News Modi Government Affordable Homes Real Estate Business National News PM Narendra Modi Central Govt નેશનલ ન્યુઝ પીએમ નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકાર સસ્તા આવાસ Affordable Homes Real Estate Home Buyers Modi Government ઘરના ઘરનું સપનું શહેરમાં ઘર સરકાર બનાવશે ઘર એફોર્ડેબલ ઘર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસAdani Case: અમેરિકામાં લાંચકાંડ બાદ અદાણી ગ્રુપની મુશ્કેલી ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગૌતમ અદાણી અને તેમની કંપનીની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. અમેરિકાનો મામલા પર ભારે ચર્ચા જોવા મળી રહી છે, ત્યાં બાંગ્લાદેશથી પણ અદાણી માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
और पढो »
બાળકોને આવી નોકરાણીના ભરોસે મૂકીને ન જતા, ડોક્ટર દંપતી ઘરના કેમેરા જોઈને ચોંક્યુંCaretaker Video Viral : વલસાડમાં બાળકીની સારસંભાળ માટે રાખેલી નોકરાણીનાં કરતૂત CCTV કેમેરામાં થયાં કેદ,,, ડૉક્ટર દંપતીની 3 વર્ષની બાળકીને નોકરાણી મારતી હતી માર,,, દરેક માતાપિતા માટે આવ્યો લાલબત્તી સમાન કેસ
और पढो »
ગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેPorbandar Tourism ગુજરાત સરકાર દ્વારા પોરબંદર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, આ માટે સરકાર દ્વારા ભવ્ય પ્લાનિંગ કરાયું છે
और पढो »
Shukra Gochar 2024: શુક્રના ધન રાશિમાં પ્રવેશથી આ 4 રાશિવાળાઓના ઘર ધનથી ભરાઈ જશે, ચમકી જશે ભાગ્યShukra Gochar 2024: શુક્ર 7 નવેમ્બર અને ગુરુવારે ધન રાશિમાં ગોચર કરશે. ધન રાશિમાં શુક્રના પ્રવેશથી રાશિ ચક્રની પાંચ રાશિ માટે સારો સમય શરૂ થશે. આ રાશિના લોકોનું ઘર ધનથી ભરાઈ જશે. દરેક કાર્યમાં ભાગ્ય તેમને સાથ આપશે. તો ચાલો વિસ્તારપૂર્વક જાણી લો કઈ છે આ 4 રાશિ અને તેમને કેવા લાભ થશે.
और पढो »
સોમનાથમાં રાજ્યના વિકાસનો રોડમેપ તૈયાર કરશે સરકાર, આવતીકાલથી શરૂ થશે ચિંતન શિબિરરાજ્યમાં રોજગારીની તકો-ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ-સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ-પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જુથ ચર્ચા અને સામુહિક મંથન-ચિંતન થશે.
और पढो »
બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, ઘર એક સપનું છે, તૂટવું જોઈએ નહીંસુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી પર આજે મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે આ કાયદાનો ભંગ છે. કોઈ કેસમાં આરોપી હોવા કે દોષિત ઠરે તો પણ ઘર તોડવું યોગ્ય નથી. કોર્ટે કહ્યું કે કાયદાનું રાજ હોવું જોઈએ. બુલડોઝર એક્શન પક્ષપાતપૂર્ણ હોઈ શકે નહીં.
और पढो »