Education Loan: ધોરણ 12 પછી MBBSના અભ્યાસ માટે, સ્નાતક કે ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલી હોય તો પેરા મેડિકલ, પ્રોફેશનલ રિસર્ચ જેવા ટેકનીકલ અભ્યાસ વિગેરે જેવા કોઈપણ વિદેશમાં અભ્યાસ માટે લોન મેળવી શકે છે. અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કે માસ્ટર કોર્સ અથવા તેના જેવા જ સમાન અભ્યાસક્રમ માટે લોન મેળવી શકે.
Weight lossએલિયન્સ ભારતમાં આવે તો કેવો હશે નજારો? AIએ બનાવી છે આવી તસવીરો, જોઈને તમે પણ દંગ રહી જશો વિદેશ અભ્યાસ થી તમારા કરીયરને ઉંચાઇ મળે છે તેટલો જ ઉંચો ખર્ચ પણ તેની પાછળ કરવો પડે છે. ઘણા લોકો તે ખર્ચ કરવા સક્ષમ હોય છે પણ તમામ તે મોટો ખર્ચ ભોગવી શકે તે શક્ય નથી. આમ છતાં પણ જો વિદેશમાં અભ્યાસનું સપનું પુરૂ કરવું હોય તો ચિંતા ન કરશો તેના માટે તમે વિદેશ અભ્યાસ લોન ની મદદ લઇ શકો છો. ઘણાં લોકો વિદેશમાં રહેવાના અને ત્યાં જઈને ત્યાંની હાઈફાઈલ કોલેજ ો અને સંસ્થાઓમાં ભણવાના સપના જોતા હોય છે.
વિદેશ અભ્યાસ માટે લોન લેવા વિદ્યાર્થીને ધોરણ 12 માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. ધોરણ 12 પછી MBBSના અભ્યાસ માટે, સ્નાતક કે ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલી હોય તો પેરા મેડિકલ, પ્રોફેશનલ રિસર્ચ જેવા ટેકનીકલ અભ્યાસ વિગેરે જેવા કોઈપણ વિદેશમાં અભ્યાસ માટે લોન મેળવી શકે છે. અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કે માસ્ટર કોર્સ અથવા તેના જેવા જ સમાન અભ્યાસક્રમ માટે લોન મેળવી શકે. વિદેશ અભ્યાસ લોન સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકો છો.
* સ્નાતક પછી અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટેવ્યાજનો દર-લોન કેવી રીતે પરત કરવી-અરજદારની અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારોકોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી? * આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી રાકો છો. જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે. . ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ કોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી જઈ તપાસ કરાવવાના રહેશે.
Videsh Abhayash Students Sebc Videsh Foreign Education Loan Study In Abroad Overseas India Gujarat School Collage શાળા કોલેજ વિદ્યાર્થી વિદેશ અભ્યાસ લોન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Sarkari Naukri: રેલવેમાં લેખિત પરીક્ષા વગર શાનદાર નોકરીની સુવર્ણ તક, 200000 રૂપિયા પગાર મળશેGovernment Job: ભારતીય રેલવેમાં સરકાર નોકરીની ઈચ્છા ધરાવતા લોકો માટે એક સારી તક છે. ઉત્તર રેલવેએ સીનિયર રેસિડેન્ટના પદો ભરવા માટે અરજીઓ મંગાવી છે.
और पढो »
દીકરીઓને ભણવા મદદ કરતી 2 સરકારી યોજના માટે નવા અપડેટ, તમારી દીકરીને મળશે રૂપિયાGujarat Government Scheme : ધોરણ ૯થી ૧૨ની વિર્દ્યાનિીઓને સહાય માટે અમલની જાહેરાત, સ્કોલરશીપ મળતી હશે તો પણ વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળશે
और पढो »
ગુજરાતમાં આ જગ્યાએ બંગડીઓ ચઢાવવાથી જલ્દી થાય છે કુંવારાઓના લગ્નAhmedabad Musa Suhag Dargah : અમદાવાદની મુસા સુહાગના કબ્રસ્તાનમાં ચઢાવાય છે બંગડીઓ, પતિના લાંબા આયુષ્ય માટે બંગડી ચડાવે છે મહિલાઓ, કબરો વચ્ચે ચાની ચુસ્કી માણે છે લોકો
और पढो »
Stock Market Top 5: શેર માર્કેટના 5 પાંડવ જે આર્થિક યુદ્ધમાં બન્યા અગ્રેસર, સર્જાયા તેજીના કિર્તીમાનStock Market Top Gainers: ભારતીય સ્ટોક માર્કેટની ધમાકેદાર તેજીમાં જે શેરોનો મોટો હાથ છે તે તમારા જાણિતા શેર છે અને પોતાની જોરદાર બઢતથી બજારને સપોર્ટ આપે છે.
और पढो »
વાહન ચાલકો માટે સૌથી મોટી ખુશખબર! જાણો પેટ્રોલ-ડીઝલનના નવા ભાવ, ખિસ્સાને મળશે મોટી રાહતPetrol Diesel Price: પેટ્રોલ-ડીઝલમાં વધતા જતા ભાવે સામાન્ય માણસની કમર તોડી નાંખી છે. નોકરી ધંધા પર જવા માટે વાહનનો ઉપયોગ કરવો જ પડે છે. આવી સ્થિતિમાં સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડે એવી લોકોને આશા છે. જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...7 જૂનને શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ જાણો...
और पढो »
દાદાની સરકાર 161 ના બંપર પાવરવાળી બની : નવા મંત્રી માટે શરૂ થઈ આ નામોની ચર્ચાGujarat Cabinet Reshuffle : ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે 156 નહીં પણ 161ના પાવરવાળી સરકાર બની ગઈ છે.
और पढो »