Paris Olympic 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય પહેલવાનો સામે વેઈટ મેન્ટેઈન કરવું એ લાગે છે કે સૌથી મોટી સમસ્યા બનીને ઊભરી. વિનેશ ફોગાટ બાદ બીજો મામલો અમન સહરાવતનો પણ સામે આવ્યો છે. અમને શુક્રવારે 57 kg વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું માન વધાર્યું છે.
Paris Olympic 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય પહેલવાનો સામે વેઈટ મેન્ટેઈન કરવું એ લાગે છે કે સૌથી મોટી સમસ્યા બનીને ઊભરી. વિનેશ ફોગાટ બાદ બીજો મામલો અમન સહરાવત નો પણ સામે આવ્યો છે. અમને શુક્રવારે 57 kg વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું માન વધાર્યું છે.
વિનેશ ફોગાટ સાથે જે થયું ત્યારબાદ વધુ એક ઝટકો સહન કરી શકાય તેવી સ્થિતિ નહતી. વિનેશ માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાના કારણએ મહિલાઓના 50 કિલોગ્રામની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેચમાં ડિસ્ક્વોલિફાય થઈ ગઈ હતી. ત્યારબાદ હવે તે આ નિર્ણય વિરુદ્ધ કાનૂની લડાઈ પણ લડી રહી છે.સાંજે 6.30 વાગે જાપાનના રેઈ હિગુચી વિરુદ્ધ સેમીફાઈનલ હાર્યા બાદ અમન પાસે વધુ સમય નહતો. વજન ઓછું કરવાના આ મિશનની શરૂઆત દોઢ કલાકના મેટ સેશનથી થઈ.
Aman Sehrawat Bronze Medal Weight Loss Sports News Gujarati પેરિસ ઓલિમ્પિક 2024 અમન સહરાવત Vinesh Phogat વિનેશ ફોગાટ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Paris Olympics 2024: યુવા રેસલર અમન સેહરાવતે કર્યો કમાલ, પેરિસ ઓલિમ્પિક્સમાં જીત્યો બ્રોન્ઝ મેડલParis Olympics: ભારતના યુવા રેસલર અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. પેરિસમાં હવે ભારતના ખાતામાં કુલ છ મેડલ થઈ ગયા છે.
और पढो »
અંબાણી પરિવારની વહુ રાધિકાએ કેમ પોતાના લગ્નમાં પહેર્યો બહેનનો હાર, બધુ જ નવું તો હાર કેમ જૂનો!Anant Radhika Wedding : રાધિકા મર્ચન્ટે પોતાના લગ્નમાં વંશપરંપરાગત મર્ચન્ટ પરિવારના દાગીના પહેર્યા હતા, જે તેની બહેન અંજલિ મર્ચન્ટે પણ પોતાના લગ્નમાં પહેર્યા હતા
और पढो »
Kangana Ranaut: કંગના રનૌતના બદલ્યા સુર, પહેલા વિનેશ ફોગાટને માર્યો ટોણો અને હવે કહી શેરની... કંગના રનૌતની પોસ્ટ વાયરલKangana Ranaut Support Vinesh Phogat:વિનેશ ફોગાટને બુધવારે ઓલમ્પિક માટે અયોગ્ય ઘોષિત કરવામાં આવી. ત્યાર પછી વિનેશ ફોગાટે નિવૃત્તિ પણ જાહેર કરી દીધી છે. જેને લઈને દેશભરના લોકો વિનેશ ફોગાટ માટે પોતાનું સમર્થન વ્યક્ત કરી રહ્યા હતા.
और पढो »
Abuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટViolence in Relationship: આ રિપોર્ટ જોઈને નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત હતા કે મોટી સંખ્યામાં કિશોરીઓ પોતાનો 20મો જન્મદિવસ ઉજવે તે પહેલા આજે હિંસાનો શિકાર થઈ રહી છે.
और पढो »
ભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છેpiroplasmosis in cattle : આણંદમાં પ્રાણીઓમાં જોવા મળતો જીવલેણ પિરોપ્લાસ્મોસિસ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, આ રોગને કારણે રાજ્યમાં 4 ઘોડાના મોત થયા, તો શ્વાનમા પણ ફેલાયો આ ભેદી રોગ
और पढो »
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મનુ ભાકરે રચ્યો ઈતિહાસ, શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ મેડલManu Bhaker Shooting: ભારતની યુવા શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચતા પેરિસમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. શૂટિંગ ઈવેન્ટમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
और पढो »