શિયાળામાં કરો આ પીળા રંગના ફળનું સેવન, હાર્ટ, સુગર સહીત આ બિમારીઓથી મળશે રાહત!

Lifestyle समाचार

શિયાળામાં કરો આ પીળા રંગના ફળનું સેવન, હાર્ટ, સુગર સહીત આ બિમારીઓથી મળશે રાહત!
HealthHealth TipsPapaya
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 91%
  • Publisher: 63%

Zee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં ઘણા લોકો ખાંસી અને શરદીના ડરથી ફળોનું સેવન કરવાનું ટાળે છે. પરંતુ આજે અમે તમને એવા ફળના સેવન વિશે જણાવી રહ્યા છીએ, જેનું સેવન કરવાથી તમને બીપી, શુગર, વજન ઘટાડવું અને પેટ સંબંધિત બીમારીઓથી રાહત મળશે.વાસ્તવમાં, અમે જે પીળા રંગના ફળની વાત કરી રહ્યા છીએ તે અન્ય કોઈ ફળ નથી પરંતુ પપૈયા છે. પપૈયામાં વિટામીન એ, વિટામીન સી, વિટામીન ઈ, પ્રોટીન, કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ સહિત ઘણા પોષક તત્વો મળી આવે છે. ચાલો જાણીએ શિયાળામાં પપૈયા ખાવાના ફાયદા.

Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.Weekly Horoscopetrending અદાણી-અંબાણી નહીં! આ વ્યક્તિની પાસે છે દુનિયાનો સૌથી મોંઘો ઘોડો, એટલી કિંમતમાં તો આવે 100થી વધુ રોલ્સ રોયસBSNL કંપનીનો આ પ્લાન મુકેશ અંબાણીના માથાનો દુખાવો, ઓછા રુપિયામાં મળે છે વધારે ડેટા અને વેલિડિટી

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Health Health Tips Papaya Papaya Benefits Fruit Winter Fruit Consume Papaya In Winter You Will Get Relief From Health Health Benefits Papaya Health Benefits Consume Papaya In Winter Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!શિયાળામાં રોજ કરો એક જામફળનું સેવન, વજનથી લઈને ડાયાબિટીસનો વળી જશે સત્યનાશ!Guava Benefits: શિયાળામાં જો તમે જામફળનું સેવન કરો છો તો આ તમારા પેટને સાફ રાખવાની સાથે-સાથે અનેક બીમારીઓથી પણ દૂર રહેવામાં મદદ કરે છે.
और पढो »

Tooth Cavity: દાંતની કેવિટીથી છુટકારો અપાવશે આ ઘરેલુ ઉપાય, સડા અને દુખાવાથી તુરંત મળશે રાહતTooth Cavity: દાંતની કેવિટીથી છુટકારો અપાવશે આ ઘરેલુ ઉપાય, સડા અને દુખાવાથી તુરંત મળશે રાહતTooth Cavity: આજે તમને દાંતમાં કેવીટી થઈ હોય તો તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો તે જણાવીએ. ઘરમાં રહેલી કેટલીક વસ્તુથી દાંતની આ સમસ્યાને દૂર કરી શકાય છે. દાંતનો દુખાવો પણ આ વસ્તુઓથી તુરંત મટે છે.
और पढो »

આ સમયે કરો સુંદરકાંડનો પાઠ, હનુમાનજી કરશે શક્તિ પ્રદાન; જીવનના દરેક ક્ષેત્રે અપાવશે સફળતાઆ સમયે કરો સુંદરકાંડનો પાઠ, હનુમાનજી કરશે શક્તિ પ્રદાન; જીવનના દરેક ક્ષેત્રે અપાવશે સફળતાસુંદરકાંડનો પાઠ ખુબ જ શુભ માનવામાં આવે છે. મંગળવાર અને શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરવાથી જીવનમાં દરેક ક્ષેત્રે મળશે સફળતા, ચાલો જાણીએ કયા સમયે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.
और पढो »

ખ્યાતિના કસાઈઓએ કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે આ રાક્ષસોને સજા?ખ્યાતિના કસાઈઓએ કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે આ રાક્ષસોને સજા?અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરોએ પૈસા કમાવા માટે માનવતાની તમામ મર્યાદા હટાવી દીધી હતી. હવે આ હોસ્પિટલના એક-એક કાંડ બહાર આવી રહ્યાં છે. અમે તમને આ હોસ્પિટલના સંચાલકો અને તેના ડોક્ટરોના કાળા કારનામા જણાવીશું.
और पढो »

Gujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદGujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદપોલીસની વર્તણૂકમાં જો અસભ્યતા જોવા મળે તો તેમની વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા માટે હેલ્પલાઈન નંબર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.
और पढो »

બેડ પર જતા પહેલા 10 મિનિટ કરો આ 2 વ્યાયામ, આપોઆપ ઘટવા લાગશે પેટની ચરબી!બેડ પર જતા પહેલા 10 મિનિટ કરો આ 2 વ્યાયામ, આપોઆપ ઘટવા લાગશે પેટની ચરબી!આજના ફાસ્ટ પેસ લાઈફમાં ફિટ રહેવું દરેકની પ્રાથમિકતા બની ગઈ છે. ખાસ કરીને પેટની ચરબી ઘટાડવી એ સૌથી મોટો પડકાર છે. વધારાની ચરબી ફક્ત તમારા વ્યક્તિત્વને અસર કરતી નથી.
और पढो »



Render Time: 2025-02-15 12:41:52