અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરોએ પૈસા કમાવા માટે માનવતાની તમામ મર્યાદા હટાવી દીધી હતી. હવે આ હોસ્પિટલના એક-એક કાંડ બહાર આવી રહ્યાં છે. અમે તમને આ હોસ્પિટલના સંચાલકો અને તેના ડોક્ટરોના કાળા કારનામા જણાવીશું.
ભારતનો સૌથી મોંઘો ટીવી શો, જેને બનાવવામાં લાગ્યા 500 કરોડ, તોડી નાખ્યા હતા તમામ રેકોર્ડઅરબી સમુદ્રમાં આવશે તોફાન, ઠંડીની સિઝનમાં પણ વરસાદની સંભાવના, જાણી લો નવી આગાહીડિસેમ્બરમાં પ્રેમ-રોમાન્સના મામલે લકી હશે આ 4 રાશિ! જાણો આ લિસ્ટમાં તમારી રાશિ છે કે નહીં?21 નવેમ્બરથી આ જાતકોની બલ્લે-બલ્લે, ગુરૂ પુષ્યની સાથે બનશે 3 દુર્લભ યોગ, બિઝનેસ-કરિયરમાં થશે પ્રગતિ
તમે જેને સાંભળ્યા તે જયંતિભાઈ પટેલ હતા...જયંતિભાઈ પહેલા એકદમ સ્વસ્થ અને નિરોગી હતા પણ જ્યારથી તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી ત્યારથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ખાવડ ગામમાં જયંતિભાઈ જેવા અનેક લોકો છે જેઓ આવી જ તકલીફનો સામનો કરી રહ્યા છે.
Crime Branch Investigation Begins Got Custody Of Dr. Prashant Vajirani Gujarat News Ahmedabad News ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન કાંડ ક્રાઇમબ્રાન્ચની તપાસ શરૂ ડૉ. પ્રશાંત વજીરાણીની કસ્ટડી મેળવી ગુજરાત ન્યૂઝ અમદાવાદ ન્યૂઝ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વાવમાં જોવા મળશે ત્રિપાંખિયો જંગ, ગુલાબ, કમળ અને બેટ વચ્ચે ટક્કર, માવજીભાઈ ન માન્યાવાવ વિધાનસભામાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય સમાપ્ત થયા બાદ પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. અનેક પ્રયાસો છતાં માવજી ભાઈએ ફોર્મ પરત ખેંચ્યું નહીં.
और पढो »
નવા વર્ષની ડરામણી આગાહી : 2025 માં વાવાઝોડા, માવઠું, ઠંડીનો કહેર ન જાણે શું શું જોવા મળશેAmbalal Patel Prediction : જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમની સચોટ આગાહી માટે પ્રખ્યાત છે, ત્યારે નવા વર્ષમાં ગુજરાતના વાતાવરણમાં કેવા કેવા પલટા આવશે તેવી તેમણે અત્યારથી જ ભવિષ્યવાણી કરી છે, આગામી સમય કેવો આવશે જોઈ લો
और पढो »
ભૂલમાં પણ Google પર સર્ચ ન કરતા આ લાઈન, બધુ થઈ જશે હેક, ચેતવણી જાહેરSOPHOSએ કહ્યું છે કે જ્યારે યૂઝર્સ સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરે છે ત્યારે તેમની ખાનગી અને બેન્ક સંલગ્ન માહિતી Gootloader નામના પ્રોગ્રામની મદદથી ઓનલાઈન શેર થઈ જાય છે.
और पढो »
ચા સાથે ભૂલેચૂકે આ વસ્તુઓ ન ખાતા, લિવર-કિડનીમાં સમસ્યા થઈ શકેશું તમને ખબર છે કે જે સ્નેક્સ ચાનો સ્વાદ વધારે છે તેમાં એવી અનેક વસ્તુઓ સામેલ છે જે તમારી તબિયત બગાડી શકે છે. જો ચા સાથે ખોટી વસ્તુઓનું સેવન કરવામાં આવે તો લિવર અને કિડની ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. ચા સાથે કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ તે ખાસ જાણો.
और पढो »
શરૂ થઈ ગઈ વાવાઝોડાની અસર, આ તારીખે જોવા મળશે દાનાનું અતિ ભયાનક સ્વરૂપCyclonic Stroim Dana Latest Updtate : IMD અનુસાર, ચક્રવાત દાનાનો આઉટર બેન્ડ કેન્દ્રપારા અને ભદ્રક જિલ્લામાં દરિયાકાંઠે ત્રાટક્યો છે. અમે તમને જણાવી દઈએ કે વાદળો અને વાવાઝોડાની સાથે વાવાઝોડાના બાહ્ય વળાંકવાળા બેન્ડને આઉટર બેન્ડ કહેવામાં આવે છે.
और पढो »
Turmeric: હળદરમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો આ 5 વસ્તુઓ, પાર્લર જેવી ચમક ઘરે જ મળશેTurmeric: આજે તમને જણાવીએ એવી પાંચ વસ્તુઓ વિશે જેને હળદરમાં ઉમેરીને ચહેરા પર લગાવશો તો ઘરે જ પાર્લર જેવો નિખાર ચહેરા પર દેખાવા લાગશે. તમારે કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવવા પાર્લર જવું નહીં પડે.
और पढो »