Turmeric: આજે તમને જણાવીએ એવી પાંચ વસ્તુઓ વિશે જેને હળદરમાં ઉમેરીને ચહેરા પર લગાવશો તો ઘરે જ પાર્લર જેવો નિખાર ચહેરા પર દેખાવા લાગશે. તમારે કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવવા પાર્લર જવું નહીં પડે.
આજે તમને જણાવીએ એવી પાંચ વસ્તુઓ વિશે જેને હળદર માં ઉમેરીને ચહેરા પર લગાવશો તો ઘરે જ પાર્લર જેવો નિખાર ચહેરા પર દેખાવા લાગશે. તમારે કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવવા પાર્લર જવું નહીં પડે. દૈનિક રાશિફળ 4 નવેમ્બર: આજે તમને કાર્યક્ષેત્ર અને ધંધામાં ભાગ્યનો સાથ મળી શકે છે, વાંચો તમારું આજનું રાશિફળgujarat weather forecast હળદર નો ઉપયોગ વર્ષોથી સ્કીન કેર અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં દવા તરીકે કરવામાં આવે છે. હળદર ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. હળદર ત્વચાને સૌથી વધુ ફાયદો કરે છે.
2. હળદરમાં ચણાનો લોટ ઉમેરીને પણ લગાડી શકાય છે. તેનાથી ત્વચાને જરૂરી પોષણ મળે છે. હળદર અને ચણાનો લોટ ત્વચાની રંગત અને ખારે છે અને ટેનિંગ ઓછું કરે છે. તેનાથી ઓઇલી સ્કિન કંટ્રોલમાં રહે છે.3. હળદર અને મધ પણ ત્વચા માટે ગુણકારી છે. હળદરમાં મધ મિક્સ કરીને લગાડવાથી ચહેરા પરના ખીલ અને ફોડલીઓ દૂર થાય છે. હળદર અને મોજ ની પેસ્ટ ચહેરાને મુલાયમ બનાવે છે. તેનાથી ડ્રાય સ્કીનને ફાયદો થાય છે.
4. હળદરમાં લીંબુનો રસ મિક્સ કરીને પણ લગાડી શકાય છે. હળદરમાં પાણી ઉમેરી તેમાં થોડો લીંબુનો રસ ઉમેરવો. આ પેસ્ટ ચહેરા પર લગાડવાથી પ્રાકૃતિક બ્લીચીંગ થઈ જાય છે. તેનાથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે અને ત્વચા પર ચમક આવે છે.5. ટમેટામાં લાયકોપિન હોય છે. હળદરમાં ટમેટાની પેસ્ટ ઉમેરીને ચહેરા પર લગાડવાથી ચહેરાની ત્વચા ટાઈટ થાય છે અને કરચલીઓ ઓછી થાય છે. તેનાથી ઓઇલી સ્કિનમાં ફાયદો થાય છે.
Toxic NatureHealth Tips: રસોડાના આ મસાલા પેટ માટે અમૃત સમાન, પેટની સમસ્યાઓ તુરંત થશે દૂરShani gochar 2025Bhavnagar policeરાતોરાત ટ્વિટર પર કેવી રીતે ટોપિક ટ્રેન્ડ કરવા લાગે છે, આવી છે ટેકનિકRohit Sharma
Turmeric For Skin Turmeric Face Pack Skin Care Skin Turmeric Face Pack Uses Turmeric Uses For Skin Turmeric Face Packs For Glowing Skin How To Get Glowing Skin How To Get Glowing Skin Naturally Glowing Skin Home Remedies Haldi Ke Fayde Benefits Of Turmeric Curd Turmeric Face Pack Best Glowing Skin Tips હળદર ટમેટા Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મુહૂર્ત ટ્રેડિંગમાં આ 2 શેરો પર લગાવો દાવ, શોર્ટ ટર્મમાં તમને મળશે બમ્પર રિટર્નStocks to BUY: માર્કેટ એક્સપર્ટ વિકાસ સેઠીએ મુહૂર્તના ટ્રેન્ડિંગ પર રોકાણકારો માટે 2 કમાણી કરતા શેરો પસંદ કર્યા છે. આમાં રોકાણકારો ટૂંકા ગાળામાં મજબૂત વળતર મેળવી શકે છે.
और पढो »
Diabetes: જો ઘરે કરી લીધા આ 5 કામ, તો થોડા જ દિવસોમાં લેવલમાં આવી જશે ડાયાબિટીસડાયાબિટીસથી પીડિત લોકોએ પોતાની ખાસ કાળજી લેવી પડે છે. જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે આંતરિક અવયવોને અસર કરે છે. આજે અમે તમને ખાસ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે શુગર લેવલને કંટ્રોલ કરી શકો છો. તો ચાલો જાણીએ.
और पढो »
બાબા વેંગાની આ ભવિષ્યવાણી હળવાશમાં લેવા જેવી નથી, આવી જશે મુસ્લિમ શાસન, આ વર્ષથી થશે શરૂઆતBaba Vanga Prediction: બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ છે. આ જ કારણ છે કે બલ્ગેરિયામાં જન્મેલા આ ભવિષ્યકારને કોઈ હળવાશથી લેતું નથી.
और पढो »
ધનતેરસ પર બની રહ્યો છે લક્ષ્મી નારાયણ યોગ, આ જાતકો પર મહેરબાન રહેશે માતા લક્ષ્મી, કરિયર અને બિઝનેસમાં મળશે ખુબ લાભLakshmi Narayan Yog: આ વર્ષે ધનતેરસ પર વૃશ્ચિક રાશિમાં શુક્ર અને બુધની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. તેવામાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »
કાજોલની મમ્મીએ સની દેઓલના પપ્પાને બધાની સામે ઠોકી દીધી હતી થપ્પડ! આટલું થઈ ગયું હતું મોંBollywood News: આ અભિનેત્રી ખુલ્લેઆમ દારૂ અને સિગારેટ પીતી હતી, એક વાર ફિલ્મના સેટ પર તેણે બધાની સામે ધર્મેન્દ્રને થપ્પડ મારી દીધી હતી...ધર્મેન્દ્ર પણ અભિનેત્રીનું આવું સ્વરૂપ જોઈને હેબતાઈ ગયો હતો...
और पढो »
ભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેMaharashtra-Jharkhand Election Dates : મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં ખાલી પડેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત... ગેનીબેન આ બેઠક પર હતા ધારાસભ્ય
और पढो »