ડાયાબિટીસથી પીડિત લોકોએ પોતાની ખાસ કાળજી લેવી પડે છે. જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે આંતરિક અવયવોને અસર કરે છે. આજે અમે તમને ખાસ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે શુગર લેવલને કંટ્રોલ કરી શકો છો. તો ચાલો જાણીએ.
ડાયાબિટીસ ને કાબૂમાં રાખવો ખૂબ જ જરૂરી છે, નહીં તો તે લિવર અને કિડની બંનેને નુકસાન પહોંચાડી શકે છે.આજે અમે તમને કેટલીક ખાસ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે તમારું શુગર લેવલ નોર્મલ લાવી શકો છો.દિવસમાં ઓછામાં ઓછો અડધો કલાક ફરવા માટે બહાર કાઢો. રસ્તા પર અથવા બગીચામાં ચાલો. મારા પર વિશ્વાસ કરો, તમને આનાથી ઘણો ફાયદો થવાનો છે.તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરશે.આહારમાં મખાનાનો સમાવેશ કરો.
200 વર્ષ બાદ દશેરા પર બનશે શુભ રાજયોગ, આ જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે, કરિયર-કારોબારમાં લાભનો યોગદિવાળી પહેલા શુક્ર-ગુરૂએ બનાવ્યો દુર્લભ સંયોગ, આ જાતકોનું ભાગ્ય ચમકશે, ધનના ઢગલા થશે, કરિયરમાં પણ લાભ
Health Health Tips Lifestyle Diabetes Diabetes Control Tips Diabetes Type 2 Diabetes Diabetes Symptoms What Causes Diabetes About Type 2 Diabetes A Diet For Type 2 Diabetes Diabetes Control Tips ડાયાબિટીસ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રસોડા, ચોકડી કે સોફા નીચે છુપાયેલો હોય છે આ જીવલેણ હજારપગો! બે મિનિટમાં રોકી દેશે તમારો શ્વાસCentipede: ચોમાસામાં ઘરે-ઘરે ઘુસી હડકંપ મચાવે છે હજારપગો! સાપ જેટલું જ ઝેરી હોય છે આ જીવડું! તે ઉંદરને ડંખ મારે તો ઉંદર પણ મરી જાય છે. તે કાનમાં ઘુસી જાય તો ભલભલા બોડી બિલ્ડરને બે સેકન્ડમાં ભોંય ભેગો કરી શકે છે. એકવાર જો તે કાનમાં ઘુસી જાય તો તેને કાઢવો ખુબ અઘરો છે.
और पढो »
જેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતુંGondal Market Yard : ગુજરાતામં ચાઈનીઝ લસણનો વિવાદ વકર્યો હતો, જેના બાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાઈ હતી, આ લસણનો કંડલા રિસર્ચ સેન્ટરમાંથી રિપોર્ટ આવી ગયો છે
और पढो »
દીકરીઓ નવરાત્રિમાં તમારી સુરક્ષા જાતે જ કરો, ગુજરાત પોલીસની આ સલાહ ગાંઠ વાળીને યાદ કરી લોNavratri 2024 : નવરાત્રિના તહેવારમાં મહિલાઓની સલામતીનો પ્રશ્ન આવતા સુરત પોલીસે મહિલાઓને ખાસ કાળજી રાખવા સૂચના આપી
और पढो »
આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીંતમને એમ થતું હશે કે જ્યારે બોલીવુડના સૌથી પૈસાવાળા વ્યક્તિનું નામ લઈએ તો શાહરૂખ ખાન કે સલમાન ખાન હશે પરંતુ એવું નથી. અમે તમને જણાવીશું કે ઈન્ડસ્ટ્રીના સૌથી પૈસાવાળા વ્યક્તિ કોણ છે.
और पढो »
Kidney Stone: કિડનીમાં પથરી વધારે છે આ 5 શાકભાજી, ખાતા હોય તો આજથી કરી દેજો બંધKidney Stone: આપણે અજાણતા કેટલાક એવા શાકભાજીનું સેવન કરી લઈએ છીએ જેના કારણે કિડનીમાં પથરી થવા જેવી ગંભીર સમસ્યાનું જોખમ વધી જાય છે. જો આ જોખમને ટાળવું હોય તો કેટલાક શાકભાજીને ડાયટમાંથી દૂર કરો. કારણ કે આ શાકભાજી કિડનીમાં પથરી વધારવાનું કામ કરે છે.
और पढो »
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તેઓ ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલો કરશે તો અમેરિકા તેમાં સાથ નહીં આપે.
और पढो »