શું માણસની જેમ ખેતીના પાકને પણ લૂ લાગે? જાણો હીટ વેવથી પાકને બચાવવા ખેડૂતોએ શું કરવું

Gujarat News समाचार

શું માણસની જેમ ખેતીના પાકને પણ લૂ લાગે? જાણો હીટ વેવથી પાકને બચાવવા ખેડૂતોએ શું કરવું
Local NewsFarmers Of GujaratAgriculture News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 101%
  • Publisher: 63%

Farmers of Gujarat: ગુજરાતમાં આ વર્ષે ઉનાળુ પાકનું 103% બમ્પર વાવેતર થયું છે. જોકે, આ વાવેતર ફળે અને સારી રીતે તે ઉત્પાદનમાં પરિવર્તિત થાય તેના માટે પણ મથામણ કરવાની જરૂર પડે છે. ખાસ કરીને હીટ વેવ એટલેકે, લૂ થી નુકસાન ટાળવા શું કરવું દરેક ખેડૂતે એ વાત જાણવી પણ જરૂરી છે.

દૈનિક રાશિફળ 24 એપ્રિલ: મકર રાશિના લોકો માટે આજનો દિવસ ઇચ્છિત પરિણામ આપનાર છે, રાશિફળ વાંચી જાણો કેવો જશે આજે તમારો દિવસgujarathdl cholesterol

અમારા એગ્રીકલ્ચરના સેગમેન્ટમાં આના પહેલાંના આર્ટિકલમાં આપણે વાત કરી હતી ખેડૂતોની...ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખેતરમાં મજૂરી કરતા ખેડૂતોને હીટવેવ એટલેકે, લૂ ના લાગે અને તેમની તબીયત ના બગડે તેના માટે તેમણે શું કરવું જોઈએ એ અંગે અગાઉના આર્ટિકલમાં વાત કરવામાં આવી હતી. અહીં વાત કરવામાં આવી છે પાકને હીટવેવથી બચાવવાની. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય કે શું માણસની જેમ ખેતીના પાકને પણ લૂ વાગે ખરાં? તો તેનો જવાબ છે હાં. આ અમે નથી કહી રહ્યાં પણ આ નિષ્ણાતોનું અવલોકન છે.

ઓછું છે. તેમ છતાં ડાંગરનું 127 ટકા, બાજરીનું 108 ટકા, મકાઈનું 112 ટકા, અડદનું 101 ટકા, મગફળીનું 103 ટકા, તલનું 105 ટકા, ડુંગળીનું 109 ટકા અને શેરડીનું 106 ટકા જેટલું વાવેતર થયું છે. જો ચોમાસું આગાહી મુજબ સામાન્ય રહ્યું અને હવામાનને લગતા કોઈ અણધાર્યા ફેરફાર નહીં થાય તો ખેડૂતો સાથે સમગ્ર રાજ્યને ફાયદો થઇ શકે છે.ગરમીમાં પાકની યોગ્ય જાળવણી અને કાળજી લેવા ગુજરાત સરકાર દ્વારા ખેતી નિયામકની એડવાઈઝરી જાહેર કરાઈ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Local News Farmers Of Gujarat Agriculture News Khet Niyamak ખેત નિયામક ખેતીવાડી ખેડૂતો રેકોર્ડ બ્રેક વાવેતર મકાઈ બાજરી મગફળી ડાંગર અડદ તલ ડુંગળી શેરડી ચોમાસુ ઉનાળો ગરમી હીટવેવ પાક હવામાનની આગાહી ગુજરાત સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?ગુજરાતમાં ભાજપ માટે મજબૂત ગઢ ગણાતી બેઠક રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના જ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોને વાંધો પડ્યો છે. રૂપાલાના એક નિવેદનના પગલે ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે.
और पढो »

PM Modi Interview: મોદીની ગેરંટી એક જવાબદારી, જાણો ઈલેક્ટોરલ બોન્ડ વિશે પીએમ મોદીએ શું કહ્યું?PM Modi Interview: મોદીની ગેરંટી એક જવાબદારી, જાણો ઈલેક્ટોરલ બોન્ડ વિશે પીએમ મોદીએ શું કહ્યું?લોકસભા ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા માટે વિપક્ષ અનેક મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહી છે. આ મુદ્દામાં CBI, EDની કામગીરી અને હવે ઈલેક્ટોરલ બોન્ડને લઈ વિપક્ષ રાજનીતિ કરી રહ્યુ છે.
और पढो »

યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી. ક્ષત્રિયો આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરશે. આવતીકાલે ગામડાઓમાં રામનવમીના દિવસે મહાઆરતી કરવામાં આવે.
और पढो »

Overhydration: ડિહાઈડ્રેશનની જેમ ઓવરહાઈડ્રેશન પણ ખરાબ, જાણો ઉનાળામાં દિવસ દરમિયાન કેટલું પાણી પી શકાય ?Overhydration: ડિહાઈડ્રેશનની જેમ ઓવરહાઈડ્રેશન પણ ખરાબ, જાણો ઉનાળામાં દિવસ દરમિયાન કેટલું પાણી પી શકાય ?Symptoms of Overhydration: જો શરીરની મર્યાદા કરતા વધારે પાણી તમે પીવો છો તો શરીરને તેનાથી નુકસાન થાય છે. વધારે પાણી પીવાથી મગજ સહિત શરીરની કોશિકાઓમાં ભારેપણું કે સોજો અનુભવાય છે. વધારે પાણી પીવાથી ભ્રમ, માથામાં દુખાવો, બીપી વધી જવું, કે હૃદયની ગતિ વધી જવા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
और पढो »

PSU Stock: ગુજરાતના પેટ્રોનેટના શેર લાગી પર લોઅર સર્કિટ, જાણો કારણ, હવે શું કરશો?PSU Stock: ગુજરાતના પેટ્રોનેટના શેર લાગી પર લોઅર સર્કિટ, જાણો કારણ, હવે શું કરશો?બજારમાં સારા ગ્લોબલ સંકેતોનો સપોર્ટ મળી રહ્યો છે. બજારમાં સિલેક્ટેડ શેરો ઉંધા માથે પછડાઇ રહ્યા છે, જેમાં PSU શેર ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) ફોકસમાં છે.
और पढो »

Tulsi Plant: શું વારંવાર સુકાઈ જાય છે તુલસી? આવું થવાથી શું કોઈ નુકસાન થાય? જાણો ઉપાયTulsi Plant: શું વારંવાર સુકાઈ જાય છે તુલસી? આવું થવાથી શું કોઈ નુકસાન થાય? જાણો ઉપાયTulsi Plant: શું તમે પણ તમારા ઘરમાં લગાવ્યો છે તુલસીનો છોડ? આજે જ ચેક કરી લેજો ક્યાંક તમે પણ નથી કરતાને આવી ભૂલો જેના વિશે આ આર્ટિકલમાં જાણકારી આપવામાં આવી છે.
और पढो »



Render Time: 2025-02-16 12:13:13