સામાન્ય રીતે દરેકના ઘરમાં વગારમાં લસણનો ઉપયોગ થતો હોય છે. લસણને કારણે રસોઈમાં સ્વાદ આવતો હોય છે. આયુર્વેદમાં તો લસણા ખાવાના ફાયદા પણ જણાવાયા છે. પણ તમને કહેવામાં આવે કે લસણ ખાવાથી તમારું લીવર, કીડની બધુ થઈ જશે ખતમ તો શું કહેશો...જાણો આ અહેવાલ વિગતવાર...
ગુજરાતનું આ ગામડું આખી દુનિયામાં છે છવાયેલું, ઘરે ઘરે લખપતિ અને કરોડપતિ...જાણો છો આ અમીરીનું રહસ્ય?આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!દિવાળી બાદ શનિદેવ આ જાતકોનું ભાગ્ય પલટી નાખશે, કુંભ સહિત આ રાશિઓને થશે છપ્પરફાડ લાભબુધ, શુક્ર અને મંગળ ગ્રહની ચાલમાં થશે ફેરફાર, આ જાતકોનું ચમકી જશે ભાગ્ય, કરિયર અને કારોબારમાં પ્રગતિનો યોગ
લસણ સાથે જોડાયેલી આ ઘટના છે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની. ગુજરાતની સરખામણીએ મહારાષ્ટ્રમાં લસણ ખાવાની પ્રથા વધારે છે. વડાપાઉંથી લઈને મરાઠી સ્પેશિયલ ચટણી ઠેંચા દરેકમાં લસણનો ઉપયોગ થાય છે. ત્યારે આરોગ્ય પ્રદ ગણાતું લસણ કઈ રીતે તમારા સ્વાસ્થ્યને ખરાબ કરી શકે છે એ જણાવતો કિસ્સા જાણવા જેવો છે. સાવચેત રહો! તમે સિમેન્ટમાંથી બનેલું લસણ તો નથી ખાતા, આ સમાચાર જોઈને તમે ચોંકી જશો.મહારાષ્ટ્રના અકોલા શહેરમાં બનેલી આ ઘટનાથી બધા ચોંકી ગયા છે.
આ લસણ અકોલાના બાજોરિયા નગરમાં વેચવામાં આવ્યું છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ લસણ પોલીસ વિભાગમાંથી નિવૃત્ત સુભાષ પાટીલની પત્નીને વેચવામાં આવ્યું છે. શાકભાજી વેચવા આવેલા શેરી વિક્રેતાએ સિમેન્ટ ભરેલું લસણ વેચીને તેમને ફસાવ્યા છે. જ્યારે આ ગૃહિણીએ લસણનો ઉપયોગ કરવા માટે તેને છોલી કાઢવાનું શરૂ કર્યું, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તે સિમેન્ટનું બનેલું હતું. ખરેખર, આ દિવસોમાં લસણની કિંમત સમગ્ર દેશમાં આસમાને છે. આ દરમિયાન શાકભાજી માર્કેટમાં નકલી લસણ વેચાતા હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવવા લાગ્યા છે, જો કે આ પ્રકારની દાદાગીરી થઈ શકે નહીં અને થાય તો તે ખોટી વાત છે. આ સમાચાર જોઈને, હું આશા રાખું છું કે તમે શાકભાજી માર્કેટમાંથી શાકભાજી ખરીદતી વખતે પણ સાવચેતી રાખશો.
Garlic Maharastra Health Care Food Akola City Lifestyle Custmer લસણ દુકાન ફૂડ હેલ્થ કેર મહારાષ્ટ્ર લસણની દુકાન નકલી લસણ સિમેન્ટનું લસણ વીડિયો વાયરલ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
લો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધઉત્તર પ્રદેશથી એક એવો ચોંકવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. શું કોઈ ભૂત એફઆઈઆર નોંધાવી શકે ખરા?
और पढो »
શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર! આવી ગઈ ગુજરાત સરકારની નવી જાહેરાતશું તમે પણ શિક્ષક તરીકેની નોકરીની રાહ જોઈને બેઠા છો? તો આ સમાચાર તમારા માટે ખુબ અગત્યના બની શકે છે. કારણકે, ગુજરાત સરકારે રાજ્યમાં શિક્ષકોની ભરતી અંગે નવી જાહેરાત કરી છે. જાણો વિગતવાર...
और पढो »
Abuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટViolence in Relationship: આ રિપોર્ટ જોઈને નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત હતા કે મોટી સંખ્યામાં કિશોરીઓ પોતાનો 20મો જન્મદિવસ ઉજવે તે પહેલા આજે હિંસાનો શિકાર થઈ રહી છે.
और पढो »
શરીરમાં આ લક્ષણો દેખાય તો ચેતી જજો, આખી દુનિયા માટે ઈમરજન્સી બન્યો આ ઘાતક વાયરસ, વિશ્વભરમાં આ રોગે હાહાકાર મચાવ્યોMonkeypox outbreak started : વિશ્વભરમાં મંકીપોક્સ વાયરસનો ખતરો ફેલાયો, જેથી WHO એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી, તેથી આ વાયરસના લક્ષણો જાણીને તમે તકેદારી રાખી શકો છો
और पढो »
ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!Weather Updates : હાલ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી, જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ પણ ગુજરાતમાં હાલ માત્ર હળવા વરસાદની આગાહી કરી રહ્યાં છે
और पढो »
1, 2 નહીં પરંતુ રોકાણ માટે ઓપન થશે પાંચ IPO,આ સપ્તાહે મળશે તક, પૈસા રાખો તૈયારNext Week IPO: જો તમે પણ આઈપીઓમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. આવનારા સપ્તાહમાં એક સાથે ચાર આઈપીઓ રોકાણ માટે ઓપન થશે. મહત્વનું છે કે આગામી સપ્તાહે મેનબોર્ડ સેગમેન્ટમાં સરસ્વતી સાડી ડિપો આઈપીઓ રોકાણ માટે ખુલશે.
और पढो »