મોરબી શહેર તેના ઉદ્યોગ ધંધાની સાથે મચ્છુ હોનારતને કારણે પણ જગપ્રસિદ્ધ છે. મચ્છુ ડેમ તુટવાની એ ગોઝારી ઘટના ઈતિહાસ ક્યારેય ભૂલી શકે તેમ નથી. મચ્છુ નદી કિનારે વસેલું આ શહેર આજે ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગમાં કાંઠુ કાઢી રહ્યું છે.
ગુજરાતની નજીક આવી ગઇ ચોમાસાની ધરી! આ ઘાતક આગાહી વાંચીને છાતીના પાટીયા બેસી જશેગંભીર-કોહલી IPLમાં અનેકવાર ટકરાઈ ચૂક્યા છે, હવે ટીમ ઈન્ડિયા માટે શું ફાયદાકારક નીવડશે?Mangal Gochar 2024: મંગળના રાશિ પરિવર્તનથી 5 રાશિના લોકો માટે 26 ઓગસ્ટ સુધીનો સમય શુભ, નોકરી-વેપારમાં મળશે સફળતા
ઝી બ્યુરો/મોરબી: મોરબીના મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ સંસ્થાનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે. મંદિર બનાવવા માટે નદી કાઠે જે દિવાલ બનાવવામાં આવી રહી છે તેને લઈ વિવાદ ઉભો થયો છે. DLRએ જે જમીન માપણી કરી જેની સામે સ્વામિનારાયણ સંસ્થાએ વાંધો ઉઠાવ્યો. તો હવે SLR દ્વારા બાંધકામ સહિતનો સર્વે શરૂ કરાયો છે.તોડી પાડવા નોટિસ છતાં કેમ બાંધકામ ન તોડ્યું? આ જ શહેરમાં મચ્છુ નદીના કિનારે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.
કલેક્ટરને અરજી મળ્યા બાદ તપાસ કરવામાં આવી હતી...ત્યારપછી સંસ્થાએ જે વધારાનું બાંધકામ કર્યું તેને તોડી પાડવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. મોરબી નગરપાલિકા અને કલેક્ટરે BAPS સંસ્થાને નોટિસ આપી હતી...જો કે સંસ્થાએ વધારાનું બાંધકામ હજુ સુધી તોડ્યું નથી. 5 જુલાઈથી બાંધકામ તોડવાની શરૂઆત કરાશે તેવી બાંહેધરી સંસ્થાએ આપી હતી. પરંતુ તોડવાની શરૂઆત કરાઈ નથી...બીજી તરફ DLRની માપણી સામે BAPS સંસ્થાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ પ્રશ્નના સમાધાન માટે હવે SLRએ માપણીનું કામ શરૂ કર્યું છે.
Gujarat Morbi Morbi Machuchu River Major Disaster Reason Controversy BAPS મોરબી સ્વામિનારાયણ સંસ્થા ખોટું બાંધકામ મોટી હોનારત ગેરકાયદે બાંધકામ શું છે વિવાદ?
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોયચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ 7 ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા 8 ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
और पढो »
ગુજરાત વરસાદચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ 7 ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા 8 ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
और पढो »
શું શાસ્ત્રોમાં ચોખા ગણાય છે માંસાહાર? ચોખામાં કોનો જીવ હોય છે? જાણો કેમ એકાદશી પર નથી ખાવામાં આવતા ચોખાYogini Ekadashi 2024: આજે યોગિની એકાદશી છે. એકાદશી પર સામાન્ય રીતે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છોકે, આખરે આ દિવસે ચોખા ખાવાની કેમ ના પાડવામાં આવે છે? શું ચોખા ખરેખર માંસાહાર છે? શાસ્ત્રો શું કહે છે જાણો વિગતવાર...
और पढो »
બજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવPetrol Diesel Price Today: 3 જુલાઈ માટે વહેલી સવારે જ પેટ્રોલ-ડીઝલની કિંમતો બહાર પાડવામાં આવી છે; પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો કે ઘટાડો, જાણો વિગતવાર માહિતી,,,,
और पढो »
ગુજરાતના આ યુવા નેતાએ સંભાળ્યો કોંગ્રેસનો મોરચો, હાર્દિક પટેલનો છે જૂનો સાથીદારJignesh Mevani : કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી હવે ગુજરાત કોંગ્રેસમાં આક્રમક મોડમાં જોવા મળી રહ્યાં છે, ગુજરાત કોંગ્રેસને ફરી બેઠું કરવામાં યુવા નેતાનો મોટો રોલ સામે આવી રહ્યો છે
और पढो »
રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જો બાઇડેનની મોટી જાહેરાત, 5 લાખ ઈમિગ્રન્ટ્સને મળી શકે છે અમેરિકન નાગરિકતાઅમેરિકામાં રહેતા ઈમિગ્રન્ટ્સને મોટી રાહત મળી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન ઈમિગ્રન્ટ્સને રાહત આપવા માટે મોટું પગલું ભરવા જઈ રહ્યાં છે.
और पढो »