અમેરિકામાં રહેતા ઈમિગ્રન્ટ્સને મોટી રાહત મળી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન ઈમિગ્રન્ટ્સને રાહત આપવા માટે મોટું પગલું ભરવા જઈ રહ્યાં છે.
Village Of Twinsgujarat weather forecast
આ તારીખે મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે! આદ્રા નક્ષત્રમાં ક્યા કેવો પડશે વરસાદ, શું છે ભયાનક વરતારો?અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ચૂંટણી વર્ષમાં એક મોટું પગલું ભરવા જઈ રહ્યાં છે, જેમાં અત્યાર સુધી કોઈ કાયદાકીય દરજ્જા વગર રહેતા લાખો ઈમિગ્રન્ટ્સને રાહત મળી શકે છે અને તેની અમેરિકન નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થઈ શકે છે. આ પગલાને મહિનાની શરૂઆતમાં સરહદ પર તેમના દ્વારા અપનાવવામાં આવેલી આક્રમક નીતિને સંતુલિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
America Citizenship Us Immigrants America Immigrants Joe Biden America Presidential Election Us Presidential Election યુએસ પ્રમુખપદની ચૂંટણી યુએસ નાગરિકતા જો બિડેન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
MODI 3.0 ની રચના બાદ કેન્દ્રીય કર્મચારીને મળશે ગુડ ન્યૂઝ, 8th Pay Commission પર લેવામાં આવી શકે છે મોટો નિર્ણય8th Pay Commission: કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ કેન્દ્રીય કર્મચારીઓને મોટી ખુશખબરી મળી શકે છે. અનુમાન લગાવવામાં આવે છે કે કેન્દ્રની નવી સરકાર 8મા પગાર પંચ પર મોટી જાહેરાત કરી શકે છે.
और पढो »
મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ, ગુજરાતના આ નેતાઓ બની શકે છે મંત્રીNarendra Modi Shapath Grahan : PM મોદીની કેબિનેટમાં ગુજરાતના કેટલા સાંસદોને મળશે સ્થાન તેના પર સૌની નજર,,, અમિત શાહ, સીઆર પાટીલ અને મનસુખ માંડવિયાને મળી શકે છે મહત્વનાં મંત્રાલય
और पढो »
મોટો ખુલાસો! ચારેય IS આતંકીઓના નિશાને હતા BJP-RSSના નેતાઓ; 5 ફોટોગ્રાફ્સે ખોલ્યું મોટું રહસ્યગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને 15 દિવસ પહેલા એક માહિતી મળી હતી કે ચાર આતંકીઓ ગુજરાતમાં પ્રવશે કરવાના છે.
और पढो »
Heat Wave Latest Update: આકાશમાંથી વરસી આગ, 17 શહેરોમાં પારો 48 ડીગ્રીને પાર, ક્યારે મળશે રાહત?Weather Forecast: જૂનમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગોમાં તથા ઉત્તરી મધ્ય પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્યથી વધુ દિવસો સુધી તેજ લૂ જોવા મળી શકે છે.
और पढो »
Modi Cabinet ના તે 10 ચહેરા, જેમનું મંત્રી બનવાનું સપનું રહી જશે અધુરૂ! જુઓ યાદીલોકસભા ચૂંટણી 2024 પરિણામ લગભગ સ્પષ્ટ થઇ ગયા છે. એનડીએ ગઠબંધનને 292 સીટો મળી રહી છે. એટલું જ નહી મોદી 3-0 માં ગઠબંધનના દળોની મોટી ભૂમિકા રહેવાની છે. એવામાં પીએમ મોદીના નવા કેબિનેટને લઇને પણ ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે જેડીયૂ અને ટીડીપી પણ કેબિનેટમાં સામેલ થઇ શકે છે.
और पढो »
Cyclone Alert: કાલે ટકરાશે ચક્રવાતી તોફાન, થઈ જજો સાવધાન! આ જગ્યાએ પડશે ભારે વરસાદRemal Cyclone જ્યારે રેલમ વાવાઝોડું ટકરાશે ત્યારે સમુદ્રમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે, જેનાથી સમુદ્રની નજીકના બંગાળ અને બાંગ્લાદેશના નિચાણવાળા વિસ્તાર ડૂબી શકે છે.
और पढो »