MODI 3.0 ની રચના બાદ કેન્દ્રીય કર્મચારીને મળશે ગુડ ન્યૂઝ, 8th Pay Commission પર લેવામાં આવી શકે છે મોટો નિર્ણય

Government Employee समाचार

MODI 3.0 ની રચના બાદ કેન્દ્રીય કર્મચારીને મળશે ગુડ ન્યૂઝ, 8th Pay Commission પર લેવામાં આવી શકે છે મોટો નિર્ણય
7Th Pay Commission8Th Pay CommissionWealth
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 86 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 101%
  • Publisher: 63%

8th Pay Commission: કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ કેન્દ્રીય કર્મચારીઓને મોટી ખુશખબરી મળી શકે છે. અનુમાન લગાવવામાં આવે છે કે કેન્દ્રની નવી સરકાર 8મા પગાર પંચ પર મોટી જાહેરાત કરી શકે છે.

MODI 3.0 ની રચના બાદ કેન્દ્રીય કર્મચારીને મળશે ગુડ ન્યૂઝ, 8th Pay Commission પર લેવામાં આવી શકે છે મોટો નિર્ણય

7th Pay Commission: કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ કેન્દ્રીય કર્મચારીઓને મોટી ખુશખબરી મળી શકે છે. અનુમાન લગાવવામાં આવે છે કે કેન્દ્રની નવી સરકાર 8મા પગાર પંચ પર મોટી જાહેરાત કરી શકે છે. Stocks to Buy: આ 5 શેર કરાવશે ધુઆંધાર કમાણી, ખરીદીને ભૂલી જાવ; 1 વર્ષમાં સાબિત થશે નોટો છાપવાનું મશીનMonsoon: શું સાચે હિમાલય ના હોત તો ભારતમાં ના થાત વરસાદ? જાણો વરસાદનું વર્ષો જૂનું ટોપ સીક્રેટ

લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. તો બીજી તરફ ફરી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની શપથ ગ્રહણ કરશે. કેન્દ્રની મોદી 3.0 સરકાર આગામી થોડા દિવસોમાં કર્મચારીઓને લઇને મોટી જાહેરાત કરી દીધી છે. જોકે એવું કહેવામાં આવે છે કે મોદી સરકાર 8મા પગારપંચ પર ચર્ચા કરી શકે છે. જોકે અત્યાર સુધી તેના માટે કોઇ તારીખ નક્કી કરવામાં આવી નથી. પરંતુ જલદી જ ચર્ચાની આશા છે. જો કેન્દ્ર સરકાર 8મું પગાર પંચ લાગૂ કરી શકે છે તો કેન્દ્રીય કર્મચારીની સેલરી પણ સારી એવી વધી શકે છે.

આ પહેલાં કર્મચારી અને તાલીમ વિભાગ હેઠળના કર્મચારી, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલયે ભારતીય રેલવે ટેકનિકલ સુપરવાઈઝર એસોસિએશન તરફથી 8મા કેન્દ્રીય પગાર પંચની રચના અંગે વધુ કાર્યવાહી માટે ખર્ચ વિભાગને પત્ર મોકલ્યો હતો.તમને જણાવી દઇએ કે કેન્દ્રીય વેતન સામાન્ય રીત દર વર્ષે ફક્ત એકવાર કરવામાં આવે છે, જેમાં પગારમાં સારા એવા વધારા સાથે સાથે ઘણા અન્ય લાભ અને સુવિધાઓ મળે છે. સાથે જ વિભિન્ન વિભાગો, એજન્સીઓ અને સેવાઓની વિશેષ જરૂરિયાતોને પુરી કરવા મઍટે પણ પગાર પંચની રચના કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 01.01.2016 થી 7મા પગારની ભલામણનો અમલ કર્યો હતો. ત્યારબાદ સરકારની કામગીરી, દેશની અર્થવ્યવસ્થાનું કદ, જીડીપી વૃદ્ધિ, વિવિધ કરવેરા વસૂલાતની રકમ, ફુગાવાની પેટર્ન, દરેક વિભાગમાં કર્મચારીઓની સંખ્યા, રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ આવરી લેવાયેલા કર્મચારીઓની સંખ્યા, કર્મચારીઓની સંખ્યા અને સામાન્ય જનતાના ઉપયોગ પેટર્નમાં વગેરેમાં ઘણા ફેરફાર થયા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

7Th Pay Commission 8Th Pay Commission Wealth Personal-Finance DA Hike Salery Hike Modi Government Income Good News Central Government Monsoon 8Th Pay Commission Update 8Th Pay Commission Latest News When 8Th Pay Commission Will Be Implemented 8Th Pay Commission Latest Update 8Th Pay Commission News Central Government Employees Modi Government

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, બૂથ પર સૌથી વધુ મતદારો ખેંચી લાવ્યાભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, બૂથ પર સૌથી વધુ મતદારો ખેંચી લાવ્યાChaitar Vasava : લોકસભાની 2024 ની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ચૈતર વસાવાની ડેડીયાપાડા બેઠક પર થયું છે, 83.95 ટકા મતદાન લોકસભાની ચૂંટણીના હારજીતના પરિણામ બદલી શકે છે
और पढो »

ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોSatta Bazar Prediction : ચૂંટણીના પરિણામ પહેલા સૌથી મોટો ધડાકો, સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર કઈ બેઠક પર કયા ઉમેદવારને સૌથી વધુ લીડથી જીતાવી રહ્યું છે, સટ્ટા બજારે લોકસભા ચૂંટણીની આવી સીટોના ભાવ ખોલ્યા
और पढो »

દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજદુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
और पढो »

ઘર કા ભેદી લંકા ઢાયે...ચૂંટણીમાં ગદ્દારી કરનારા વિભીષણોનો વારો પાડવા ભાજપે બનાવી યાદી!ઘર કા ભેદી લંકા ઢાયે...ચૂંટણીમાં ગદ્દારી કરનારા વિભીષણોનો વારો પાડવા ભાજપે બનાવી યાદી!Loksabha Election 2024: લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપ શિસ્તનો કોરડો વિંઝીને પોતાના જ પક્ષના ગદ્દારો, જેઓ પક્ષવિરોપીઓ બનીને ગદ્દારી કરી રહ્યાં છે તેમની પાસે ખુલાસા માંગશે તેવી માહિતી સામે આવી છે.
और पढो »

Home Loan ની EMI ઘટશે કે પછી FD પર વ્યાજ વધશે? RBI તરફથી થોડીવાર થશે જાહેરાતHome Loan ની EMI ઘટશે કે પછી FD પર વ્યાજ વધશે? RBI તરફથી થોડીવાર થશે જાહેરાતજો તમે હોમ લોન લીધી છે અથવા બેંક એફડી કરવાનો પ્લાન કરી રહ્યા છો આજે તેના પર મોટો નિર્ણય થવાનો છે. જી હાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) ની ત્રણ દિવસીય મોનેટરી પોલિસીની મીટિંગનો આજે અંતિમ દિવસ છે. આ મીટિંગમાં લેવામાં આવેલા નિર્ણયો પર તમારા લોનની ઇએમઆઇ ઘટશે કે પછી એફડી પર મળનાર વ્યાજ વધશે.
और पढो »

Stocks to Buy: ચૂંટણીના રિઝલ્ટ બાદ દોડશે આ 5 શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, 1 વર્ષમાં મળશે તગડું રિટર્નStocks to Buy: ચૂંટણીના રિઝલ્ટ બાદ દોડશે આ 5 શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, 1 વર્ષમાં મળશે તગડું રિટર્નNuvama 5 Top Stocks to Buy: લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો આવી રહ્યા છે. પરિણામો બાદ ઘણા શેરોમાં જોરદાર એક્શન જોવા મળી શકે છે. પરિણામો બાદ લાંબા ગાળાની દ્રષ્ટિએ ઘણા શેર આકર્ષક જોવા મળી રહ્યા છે. બ્રોકરેજ ફર્મ નુવામા (Nuvama) એ 5 ક્વોલિટી સ્ટોક્સ પર BUY ની સલાહ આપી છે.
और पढो »



Render Time: 2025-02-21 04:14:42