શું ડુંગળી પકવતા ગુજરાતના ખેડૂતોના આવશે ખુશીના દિવસ? જાણો રાઘવજી પટેલે શું આપ્યું મોટું નિવેદન

Gujarat समाचार

શું ડુંગળી પકવતા ગુજરાતના ખેડૂતોના આવશે ખુશીના દિવસ? જાણો રાઘવજી પટેલે શું આપ્યું મોટું નિવેદન
Gujarati NewsAmreliRaghavji Patel
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 52 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

ડુંગળી પકવતા ખેડૂતોને માર્કેટયાર્ડમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ચિંતામાં મુકાયા છે,,જો કે આ વચ્ચે નવસારીમાં આયોજિત કૃષિ મેળામાં રાઘવજી પટેલે ડુંગળીના ભાવ મુદ્દે નિવેદન આપ્યું છે અને કહ્યું--ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન સારૂ થયું છે,,પરંતુ ખેડૂતોને ભાવ ઓછા મળે છે આ અંગે અમે કેન્દ્ર સરકારને રજૂઆત...

અમરેલી જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર ખેડૂતો કરતા હોય છે ત્યારે બે ત્રણ વર્ષથી ખેડૂતો ડુંગળીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કરે છે.ગત વર્ષે ડુંગળીના સારા ભાવ હતા. પરંતુ આ વર્ષે ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે ત્યારે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને આશા છે કે આ વર્ષે પણ ડુંગળીના સારા ભાવ મળશે.technology

Gas Geyser Vs Electric Geyser: ગેસ અથવા ઈલેક્ટ્રિક ગીઝર...બંનેમાંથી શું છે બેસ્ટ? કઈ સાવધાની રાખવી જરૂરી?35 વર્ષની હસીનાએ ઊંભુ કર્યું 120 કરોડનું સામ્રાજ્ય, તાજમહેલથી ઓછું નથી ઘર, નંબર 1 છે તેમનું આઈટમ સોંગ્સLeo Yearly Horoscope 2025: નોકરીમાં મળશે પ્રમોશન, કરોબારમાં થશે લાભ, જાણો સિંહ રાશિનું વાર્ષિક રાશિફળ

ડુંગળી પકવતા ખેડૂતોને માર્કેટયાર્ડમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ચિંતામાં મુકાયા છે,,જો કે આ વચ્ચે નવસારીમાં આયોજિત કૃષિ મેળામાં રાઘવજી પટેલે ડુંગળીના ભાવ મુદ્દે નિવેદન આપ્યું છે અને કહ્યું--ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન સારૂ થયું છે,,પરંતુ ખેડૂતોને ભાવ ઓછા મળે છે આ અંગે અમે કેન્દ્ર સરકારને રજૂઆત કરીશું. સાથે ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી શકે તેના માટે ગુજરાત સરકાર પણ વિચારણા કરીને પ્રયાસો કરશે.અમરેલી જિલ્લાના ખેડૂતો હવે ડુંગળીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કરે છે.

સૌરાષ્ટ્ર શ્રી ધન્યવાદના ખેડૂતો પણ ડુંગળીનું વાવેતર કરે છે ત્યારે ખાસ કરીને અમરેલી જિલ્લાના ખેડૂતો પણ હવે છેલ્લા બે ત્રણ વર્ષથી ડુંગળીનું વાવેતર કરવા લાગ્યા છે ત્યારે ડુંગળીના ભાવ ઓછા આવતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Amreli Raghavji Patel Statement Onion Price Agricultural Fair Organized Navsari

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જય મહારાષ્ટ્ર... ચૂંટણી પરિણામો પર PM મોદીનું મોટું નિવેદન, જાણો ઝારખંડની જનતાને શું કહ્યું?જય મહારાષ્ટ્ર... ચૂંટણી પરિણામો પર PM મોદીનું મોટું નિવેદન, જાણો ઝારખંડની જનતાને શું કહ્યું?PM Modi reaction, Maharashtra election results, Jharkhand assembly elections, પીએમ મોદી, મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો, ઝારખંડ વિધાનસભા ચૂંટણી
और पढो »

રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની સીટ નીચેથી મળ્યું નોટનું બંડલ, જાણો શું કહ્યું સિંઘવીએ? એ પણ જાણો કે શું છે નિયમરાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની સીટ નીચેથી મળ્યું નોટનું બંડલ, જાણો શું કહ્યું સિંઘવીએ? એ પણ જાણો કે શું છે નિયમરાજ્યસભામાં સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ (222) નીચે કથિત રીતે નોટોની થોકડી મળી આવવાના મામલે આજે ભારે હંગામો થયો. હવે આ તમામ મામલે અભિષેક મનુ સિંઘવીએ પણ જવાબ આપ્યો છે. આ ઉપરાંત સંસદમાં નોટ લઈને જવાય કે નહીં તે વિશે શું કહે છે નિયમ તે પણ જાણો.
और पढो »

મુશ્કેલીમાં મૂકાયો આ ભારતીય ક્રિકેટર, ધરપકડ વોરંટ બહાર પડ્યું, જાણો શું છે મામલો?મુશ્કેલીમાં મૂકાયો આ ભારતીય ક્રિકેટર, ધરપકડ વોરંટ બહાર પડ્યું, જાણો શું છે મામલો?ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિરુદ્ધ ધરપકડ વોરંટ બહાર પડ્યું છે. જો તેઓ નિશ્ચિત રકમ જમા નહીં કરાવે તો તેમની ધરપકડ થઈ શકે છે. જાણો શું છે મામલો.
और पढो »

ભારતનું એકમાત્ર રહસ્યમય મંદિર જ્યાં જવાથી લોકો ડરે છે, જાણો શું છે એક શ્રાપનું રહસ્ય?ભારતનું એકમાત્ર રહસ્યમય મંદિર જ્યાં જવાથી લોકો ડરે છે, જાણો શું છે એક શ્રાપનું રહસ્ય?Mysterious Temple in India: ભારતમાં મંદિર પોતાની વિશિષ્ટ વાસ્તુકલા અને ધાર્મિક મહત્વ માટે પ્રસિદ્ધ છે. પરંતુ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલું કિરાડૂ મંદિર પોતાની અદ્દભુત વાસ્તુકલાની સાથે સાથે એક પ્રાચીન શ્રાપની કહાનીના કારણે લોકોની વચ્ચે રહસ્યમયી અને ડરામણું માનવામાં આવે છે.
और पढो »

દેશના હજારો પોલીસ સ્ટેશનમાં ગુજરાતનું આ પોલીસ સ્ટેશન બન્યું સર્વશ્રેષ્ઠ; જાણો શું છે શ્રેષ્ઠ પસંદગીના માપદંડો?દેશના હજારો પોલીસ સ્ટેશનમાં ગુજરાતનું આ પોલીસ સ્ટેશન બન્યું સર્વશ્રેષ્ઠ; જાણો શું છે શ્રેષ્ઠ પસંદગીના માપદંડો?ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ મથકનો ખિતાબ પ્રાપ્ત થયો.
और पढो »

ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ પર સમજૂતિ, 5 પોઈન્ટમાં જાણો શું છે ડીલની શરતો?ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ પર સમજૂતિ, 5 પોઈન્ટમાં જાણો શું છે ડીલની શરતો?સમગ્ર દુનિયા માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ઈઝરાયેલે હિઝબુલ્લાહ સાથે યુદ્ધ વિરામના કરાર (Ceasefire Deal) પર સહમતિ વ્યક્ત કરી છે. આ ડીલ બુધવારે ઈઝારાયેલના સમય મુજબ સવારે 4 વાગ્યાથી પ્રભાવી થઈ છે
और पढो »



Render Time: 2025-02-15 15:34:25