Gujarat Weather Update: ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ થવાની આગાહી છે. રાજ્યમાં આગામી 5થી 7 દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. આજે નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર, દમણ, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે.
Gujarat Monsoon Update: ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ થવાની આગાહી છે. રાજ્યમાં આગામી 5થી 7 દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. આજે નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર, દમણ, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે. બીજા દિવસે દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ડાંગમાં વાવાઝોડાની આગાહી છે, જ્યારે ત્રીજા દિવસે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાવાઝોડાની આગાહી કરાઈ છે.
https://zeenews.india.com/gujarati/photo-gallery/gujarat-rain-will-rain-in-gujarat-before-monsoon-new-prediction-of-ambalal-patel-345975આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે એ અંગેની આગાહી સામે આવી ચૂકી છે. આગામી અઠવાડિયાનું હવામાન કેવું રહેશે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે જયારે કેટલાક વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક રહેશે. ગુજરાતમાં ક્યાં અને ક્યારે થશે ગાજવીજ સાથે વરસાદ? જાણો શું કહે છે અંલાલ પટેલની આગાહી...
Gujarat Monsoon Gujarat Rains Cyclonic Storm Speed Of 120 Kmph Heavy Rain Expected ભારે વરસાદની આગાહી રેડ એલર્ટ બંગાળની ખાડી ચક્રવાત Gujarat Weather Update Weather Forecast Rain Forecast Monsoon ચોમાસું વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત Gujarat Weather Forecast Heat Relief Prediction Gujarat Rain Forecast Gujarat Cyclone Alert Gujarat Ambalal Patel Weather Prediction Monsoon Forecast Gujarat Gujarat Weather Update Ambalal Patel Cyclone Prediction Weather Forecast In Gujarat Ambalal Patel Weather Analysis ગુજરાત હવામાનની આગાહી ગરમીથી રાહતની આગાહી ગુજરાત વરસાદની આગાહી ગુજરાત ચક્રવાત ચેતવણી ગુજરાત અંબાલાલ પટેલ હવામાનની આગાહી ચોમાસાની આગાહી ગુજરાત ગુજરાત હવામાન અપડેટ અંબાલાલ પટેલ ચક્રવાતની આગાહી ગુજરાતમાં હવામાનની આગાહી અંબાલાલ પટેલ હવામાન વિશ્લેષણ. Cyclone Storm India Meteorological Department IMD Red Alert Weather Updates ચક્રવાત વાવાઝોડુ ઓરિસ્સા ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું બંગાળની ખાડી અરબ સાગર વાવાઝોડાની અસર Cyclone Update Bay Of Bengal Low Pressure
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
और पढो »
આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે વરસાદ, 17 શહેરો માટે આગાહીGujarat Weather Forecast : હજુ 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી,,, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ,,, બુધવારે 10 જિલ્લામાં વરસ્યો વરસાદ
और पढो »
વાવાઝોડાની ગુજરાત પર મોટી અસર : બદલાઈ ચોમાસાની તારીખ, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહીCyclone Remal Live Updates : પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ મચાવ્યો તરખાટ, પરંતું તેને કારણે ગુજરાતમાં વહેલા વરસાદની આગાહી આવી, 4 જુને સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
और पढो »
ગુજરાતમાં વરસાદ ક્યારે? કેરળમાં પ્રિ-મોન્સૂન વરસાદ આવ્યા બાદ અંબાલાલ પટેલે કરી આગાહીCyclone Remal Live Updates : પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ મચાવ્યો તરખાટ, પરંતું તેને કારણે ગુજરાતમાં વહેલા વરસાદની આગાહી આવી, 4 જુને સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
और पढो »
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો શું બોલ્યા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલરાજ્યમાં એક તરફ ભારે ગરમી પડી રહી છે. લોકો આકાશમાંથી વરસી રહેલી અગ્નિવર્ષાથી પરેશાન છે. તો કેટલીક જગ્યાએ તાજેતરમાં વરસાદ પણ જોવા મળ્યો હતો. હવે ભારે ગરમી વચ્ચે રાજ્યમાં ફરી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા 12 અને 13 મેએ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
और पढो »
આંધી તોફાન સાથે પડશે વરસાદ, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે કરી આગાહીIMD Rain Alert: પૂર્વી ઉત્તર પ્રદેશમાં 8-12 મે, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 11 મે, હરિયાણા, પશ્ચિમી રાજસ્થાનમાં 10 અને 12 મે તથા પૂર્વી રાજસ્થાનમાં 10 મેએ આંધી તોફાન થવાની સંભાવના છે.
और पढो »