વિષ્ણુ શુક્ર ગ્રહ ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ ગોચરથી વૃષભ, તુલા અને મકર રાશિ માટે ગોલ્ડન પિરિયડ શરુ થશે.
વિષ્ણુ શુક્ર ગ્રહ ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. વર્ષ 2025 ની શરુઆત પહેલા આ મહત્વનું ગોચર થશે. આ ગોચર થી વૃષભ , તુલા અને મકર રાશિ માટે ગોલ્ડન પિરિયડ શરુ થશે. જ્યોતિષ ગણના અનુસાર શુક્ર હાલ શ્રવણ નક્ષત્રમાં ગોચર કરે છે. હવે 22 ડિસેમ્બરે શુક્ર ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. શુક્ર નું આ નક્ષત્ર પરિવર્તન બધી જ રાશિ ઓને અસર કરશે. પરંતુ 3 રાશિ ઓના લોકો શુક્ર સૌથી વધુ લાભ કરાવશે. આ 3 રાશિ ના લોકોને શુક્ર શુભ ફળ આપશે. આ રાશિ ના લોકોના જીવન પર શુક્ર નું નક્ષત્ર પરિવર્તન કેવી અસર કરશે ચાલો તમને જણાવીએ.
શુક્રનું નક્ષત્ર પરિવર્તન વૃષભ રાશિ માટે શુભ અને લાભકારી છે. શુક્રના નક્ષત્ર પરિવર્તનના પ્રભાવથી આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સુધરશે. શુક્રના નક્ષત્ર પરિવર્તનથી દાંપત્યજીવન સુધરશે. જો કોઈ સમસ્યા ચાલી રહી છે તો તે દુર થશે. કારોબારમાં આર્થિક સ્થિતિ સુધરશે. નોકરી કરતા લોકોને અચાનક ધન લાભ થઈ શકે છે. મોટી ખુશખબરી મળી શકે છે.શુક્રના નક્ષત્ર પરિવર્તનથી તુલા રાશિના લોકોની આર્થિક સ્થિતિ સુધરશે. વેપાર કરતા લોકોને આર્થિક લાભની તક પ્રાપ્ત થશે. નવી યોજનામાં આગળ વધી શકાશે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર શુભ સમાચાર પ્રાપ્ત થશે. સંપત્તિ સંબંધિત મહત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. રોકાણથી સારું રિટર્ન મળશે. સુખના સાધનો વધશે. અચાનક ધન લાભ થઈ શકે છે. શુક્રનું નક્ષત્ર પરિવર્તન મકર રાશિ માટે લાભકારી છે. ધનની સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. આવકમાં વધારો થશે. ધનની સ્થિતિ પહેલા કરતા સુધરશે. લગ્નજીવનમાં જીવનસાથીનો ભરપુર સાથ મળશે. રોકાણમાં સારું રિટર્ન મળશે. ધન સંબંધિત મોટી ચિંતા દુર થશે
જ્યોતિષ શુક્ર ગોચર રાશિ વૃષભ તુલા મકર ગોલ્ડન પિરિયડ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shani Sada Sati: હાલ મકર, કુંભ અને મીન પર ચાલે છે શનિની સાડાસાતી, જાણો મેષ સહિત આ રાશિઓ પર ક્યારે લાગશે સાડાસાતી?શનિના રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર શનિની સાડા સાતી તો કોઈના પર ઢૈય્યા શરૂ થાય છે તો કોઈના પરથી આ પ્રભાવ દૂર થાય છે. શનિ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને પછી રાશિ બદલે છે. હાલ કુંભ, મકર અને મીન રાશિ પર શનિની સાડા સાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલે છે.
और पढो »
ગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળઅદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી બંને માટે ખરાબ સમાચાર આવ્યા છે.
और पढो »
હવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધાAhmedabad To Kutch Rannotsav : અમદાવાદથી કચ્છ જવા માટે GSRTC અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ, ધોરડો જવા માટે નવી વોલ્વો સીટર બસ સેવા શરૂ કરવામાં આવી
और पढो »
અમદાવાદના આંગણે BAPS શતાબ્દી મહોત્સવ કરતાં મોટો મહોત્સવ; મહંત સ્વામીનું આગમને સૌને કર્યા આકર્ષિતબોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS...BAPSના કાર્યકોરની નિષ્ઠા અને સેવાને સલામ કરવા માટે દિવ્ય, ભવ્ય અને નવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
और पढो »
આ અઠવાડિયે શુક્ર કરશે ગોચર, મંગળ થશે વક્રી; કોના માટે સારું અને કોના માટે ખરાબ, વાંચો સાપ્તાહિક રાશિફળWeekly Horoscope (2 December to 8 December 2024): ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની શરૂઆત સાથે, માર્ગશીર્ષ શુક્લ પક્ષની પણ શરૂઆત થશે. આ આખા અઠવાડિયે ચંદ્ર વૃશ્ચિકથી કુંભ રાશિમાં ગોચર કરશે, જ્યારે શુક્ર રાશિ પરિવર્તન કરશે અને મંગળ વક્રી થશે.
और पढो »
સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગરીબોની કસ્તુરીથી ઉભરાયું: યાર્ડ બહાર હજુ 500થી વધુ વાહનોની લાઈનસૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતો માટે અસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી.
और पढो »