શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જેને શેકેલા ચણા સાથે ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. જો તમે પણ શેકેલા ચણા ખાઓ છો તો આ 5 વસ્તુઓનું ધ્યાન રાખો અને ભૂલથી પણ એકસાથે ન ખાઓ, નહીં તો તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
Weekly Horoscope: વૃષભ, વૃશ્ચિક સહિત આ રાશિઓને આ સપ્તાહે અચાનક મોટો ધન લાભ થશે, વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળActresses Affair: બોલીવુડની આ 5 અભિનેત્રીઓના પ્રેમ સંબંધ હતા અંડરવર્લ્ડ ડોન સાથે, કોઈએ કર્યા લગ્ન તો કોઈને છોડવો પડ્યો દેશદૈનિક રાશિફળ 22 સપ્ટેમ્બર: આજે ધન રાશિના લોકોને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે, વાંચો આજનું રાશિફળ
શેકેલા ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, ફાઈબર અને ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે, જે શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને લાંબા સમય સુધી ભૂખને નિયંત્રિત કરે છે. પરંતુ શેકેલા ચણા અને દૂધ એક સાથે ખાવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. આ બંને વસ્તુઓની પ્રકૃતિ અલગ-અલગ છે, જેના કારણે ગેસ, એસિડિટી અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી બંનેનું એકસાથે સેવન કરવાનું ટાળો.દહીં અને શેકેલા ચણા એક સાથે ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
2. શેકેલા ચણા ખાવા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. શેકેલા ચણાથી બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. 3. શેકેલા ચણામાં વિટામિનની સાથે કાર્બોહાઈડ્રેટ, ભેજ, પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન ભરપુર માત્રામાં હોય છે.અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)Chinese Garlicકુછ કુછ હોતા હૈ... નો એ સીન, જેને કરતા પહેલા શરમમાં મૂકાયો હતો શાહરૂખ ખાનSpotless SkinTHE NIGHT MANAGERUrine InfectionShukra Gochar
Lifestyle Food Roasted Gram Side Effects Bhuna Chana Gas Acidity Fish Milk દૂધ માછલી શેકેલા ચણા લાઈફસ્ટાઈલ હેલ્થ કેર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મિથુન રાશિમાં બન્યો પાવરફુલ મહાલક્ષ્મી યોગ, આ જાતકો ખુબ કમાશે પૈસા અને પ્રતિષ્ઠા, માતા લક્ષ્મીની રહેશે કૃપાMahalakshmi Yog in Mithun: મિથુન રાશિમાં મહાલક્ષ્મી રાજ યોગ બનવાથી કન્યા સહિત આ રાશિના જાતકોને નોકરી-બિઝનેસમાં અપાર સફળતાની સાથે ખુબ ધનલાભ મળી શકે છે.
और पढो »
Weekly Horoscope: મિથુન સહિત 5 રાશિને આ સપ્તાહ થઈ શકે છે ધનલાભ, વાંચો તમારું સાપ્તાહિક રાશિફળWeekly Horoscope 9 To 15 September: ગણેશોત્સવ સાથે શરુ થયેલા આ સપ્તાહમાં ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હશે જ્યારે સપ્તાહના અંતે ચંદ્ર મકર રાશિમાં હશે. આ સપ્તાહમાં મહાલક્ષ્મી વ્રત, રાધાષ્ટમી, પદ્મા એકાદશીનું વ્રત ઉજવાશે. આ સપ્તાહ કેટલીક રાશિઓ પર વિધ્નહર્તાના આશીર્વાદ વરસશે.
और पढो »
આ દિશામાં કરશો ગણેશ સ્થાપના તો ઘરમાં થશે ધનવર્ષા! પણ ભારે પડી શકે છે એક ભૂલGanesh Mahotsav: ગણશ મહોત્વ આવી ગયો છે. બાપ્પાનું આગમન થઈ રહ્યું છે. ત્યારે કઈ દિશામાં ગણેશની સ્થાપના કરવી એ પણ ખુબ અગત્યનું છે. ગણેશ સ્થાપનના કેટલાંક નિયમો પણ ખાસ જાણી લેવા જોઈએ...
और पढो »
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »
12 વર્ષ બાદ ગુરૂ બૃહસ્પતિ મિથુન રાશિમાં કરશે પ્રવેશ, નોટો ગણતા થઈ જશે આ રાશિના જાતકો, દરેક કામમાં મળશે સફળતાGuru Gochar 2024: દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ 2025માં મિથુન રાશિમાં પ્રવેશ કરવાના છે. તેવામાં ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા સાથે ધનલાભ મળી શકે છે.
और पढो »
અમિતાભ બચ્ચનના પગ પકડીને રડવા લાગી હતી કરીના કપૂર, બચ્ચને ખોળામાં બેસાડી કરી હતી શાંતkareena kapoor birthday : બોલિવુડ ક્વીન કરીના કપૂરનો આજે જન્મદિવસ છે. આ દિવસે અમિતાભ બચ્ચન સાથે જોડાયેલો તેનો એક યાદગાર કિસ્સો ચર્ચાએ ચઢ્યો છે
और पढो »