સંજીવ ખન્ના બનશે દેશના આગામી ચીફ જસ્ટિસ! CJI ચંદ્રચૂડે કેન્દ્ર સરકારને લખ્યો પત્ર

Sanjiv Khanna समाचार

સંજીવ ખન્ના બનશે દેશના આગામી ચીફ જસ્ટિસ! CJI ચંદ્રચૂડે કેન્દ્ર સરકારને લખ્યો પત્ર
CJIDY ChandrachudSupreme Court
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 15 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 79%
  • Publisher: 63%

દેશની સર્વોચ્ચ કોર્ટ એટલે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે. તેમણે પોતાના ઉત્તરાધિકારી તરીકે નામની પણ ભલામણ કરી દીધી છે.

Weather Forecast: 45 કિમીની ઝડપથી સવાર સવારમાં ત્રાટક્યું ચક્રવાત, ગુજરાતમાં કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી? શું કહે છે અંબાલાલ તે પણ જાણોદૈનિક રાશિફળ 17 ઓક્ટોબર: મિથુન રાશિ માટે આજનો દિવસ સારો, દિવસ દરમિયાન લાભની તકો મળશે, વાંચો આજનું રાશિફળછોતરા કાઢી નાંખશે! શું વાવાઝોડું ગુજરાતને અસર કરશે કે સાઈડમાંથી નીકળી જશે? જાણો અંબાલાલની આગાહીભારતમાં આ જગ્યાએ લગ્ન દરમિયાન કરવામાં આવે છે પ્રાઇવેટ પાર્ટની પૂજા, જાણો આ અનોખી પરંપરા...

અત્રે જણાવવાનું કે હાલના સીજેઆઈ ડી વાય ચંદ્રચૂડનો કાર્યકાળ 10 નવેમ્બર 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. પરંપરા મુજબ સીજેઆઈ પોતાના ઉત્તરાધિકારીના નામની ભલામણ ત્યારે જ કરે છે જ્યારે તેમને કાનૂન મંત્રાલય આમ કરવાનો આગ્રહ કરે છે જેના પગલે તેમણે સીજઆઈના પદ માટે જસ્ટિસ સંજીવ ખન્નાના નામની ભલામણ કરી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

CJI DY Chandrachud Supreme Court India News Gujarati News સંજીવ ખન્ના ડીવાય ચંદ્રચૂડ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભાજપનો જિલ્લા પ્રમુખ છે વસૂલીખોર અને હપ્તાખોર, ભાજપના પૂર્વે મંત્રીએ સીધી મોદીને કરી ફરિયાદભાજપનો જિલ્લા પ્રમુખ છે વસૂલીખોર અને હપ્તાખોર, ભાજપના પૂર્વે મંત્રીએ સીધી મોદીને કરી ફરિયાદJunagadh BJP Politics : ભાજપના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ જુનાગઢના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલના હોદ્દાને લઈને સવાલો ઉઠાવ્યા, તેમણે આ અંગે સીધો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો
और पढो »

સુરતનો વધુ એક બ્રિજ બન્યો જર્જરિત, સળિયા દેખાવા લાગ્યા, સાંસદે કમિશનરને લખ્યો પત્રસુરતનો વધુ એક બ્રિજ બન્યો જર્જરિત, સળિયા દેખાવા લાગ્યા, સાંસદે કમિશનરને લખ્યો પત્રસુરતમાં વધુ એક બ્રિજની હાલત ખરાબ થઈ ગઈ છે. વધુ એક બ્રિજ જર્જરિત થઈ ગયો છે અને તેમાં સળિયા દેખાઈ રહ્યાં છે. બ્રિજનું સમારકામ કરાવવા માટે સાંસદે કમિશનરને પત્ર પણ લખ્યો છે.
और पढो »

આ જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો એલર્ટ! જાણો ગરબા રસિયાઓને શું મળ્યા રાહતના સમાચાર?આ જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો એલર્ટ! જાણો ગરબા રસિયાઓને શું મળ્યા રાહતના સમાચાર?સાયકલોનિક સર્ક્યુલેશનની મોન્સૂન ટ્રફ ગુજરાતમાં એક્ટિવ થતા વરસાદની શક્યતાઓ સર્જાઈ હતી. આગામી 24 કલાક પછી આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે.
और पढो »

ઓફિસના વર્કલોડે લીધો CA નો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણયઓફિસના વર્કલોડે લીધો CA નો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય26 વર્ષની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) એના સેબેસ્ટિયન પેરાયિલના મોતનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. મલ્ટીનેશનલ કંપની અન્સર્ટ એન્ડ યંગ (ઈવાય)ની સીએ એના સેબેસ્ટિયનના મોતના કેસે બધાને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ છે.
और पढो »

Ratan Tata Successor: કોણ હશે ટાટાનું આગામી રતન? 3800 કરોડના સામ્રાજ્યનું કોણ બનશે વારસ, આ 3 નામ સૌથી આગળRatan Tata Successor: કોણ હશે ટાટાનું આગામી રતન? 3800 કરોડના સામ્રાજ્યનું કોણ બનશે વારસ, આ 3 નામ સૌથી આગળRatan Tata Successor: ભારત જ નહીં પરંતુ વિશ્વના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા હવે આપણી વચ્ચે રહ્યા નથી. બુધવારે રાત્રે 86 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ટાટા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. રતન ટાટાના નિધનથી સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છે.
और पढो »

Hyundai Motor જ નહીં આગામી સપ્તાહે આ કંપનીના IPO પણ ખુલશે, જાણો પ્રાઇસ બેન્ડHyundai Motor જ નહીં આગામી સપ્તાહે આ કંપનીના IPO પણ ખુલશે, જાણો પ્રાઇસ બેન્ડIPO News: દેશનું પ્રાઇમરી માર્કેટ આગામી સપ્તાહે ખુબ વ્યસ્ત રહેવાનું છે. હ્રુન્ડઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ 15 ઓક્ટોબરે રિટેલ ઈન્વેસ્ટરો માટે ઓપન થશે. આ દેશના ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ હશે. મહત્વનું છે કે હ્યુન્ડઈ આઈપીઓ સિવાય 2 અન્ય કંપનીઓના આઈપીઓ પણ આગામી સપ્તાહે ખુલવાના છે.
और पढो »



Render Time: 2025-02-21 03:53:13