સચિન તેંડુલકરના બાળપણના મિત્ર અને જેમનાથી બોલરો થથરતા હતા, તેમની આ હાલત? Video જોઈ ચોંકી જશો

Vinod Kambli समाचार

સચિન તેંડુલકરના બાળપણના મિત્ર અને જેમનાથી બોલરો થથરતા હતા, તેમની આ હાલત? Video જોઈ ચોંકી જશો
Sachin TendulkarViral VideoSocial Media
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 104%
  • Publisher: 63%

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને ફેન્સના હ્રદયભગ્ન થયા છે. જેમાં તેઓને ચાલવામાં ખુબ પરેશાની પડી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ પહેલા ત્યાં ઉભેલી એક બાઈકનો સહારો લઈને ચાલવાની કોશિશ કરે છે અને ત્યારબાદ લોકોની મદદથી આગળ વધી શકે છે. જુઓ વીડિયો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને ફેન્સના હ્રદયભગ્ન થયા છે. જેમાં તેઓને ચાલવામાં ખુબ પરેશાની પડી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ પહેલા ત્યાં ઉભેલી એક બાઈકનો સહારો લઈને ચાલવાની કોશિશ કરે છે અને ત્યારબાદ લોકોની મદદથી આગળ વધી શકે છે. રાશિફળ 6 ઓગસ્ટ: મીન અને મેષ રાશિ માટે મંગળવાર શુભ, નોકરીમાં પ્રમોશનના પ્રબળ યોગ, વાંચો આજનું રાશિફળBangladesh: અચાનક નોંધારૂ બની ગયું બાંગ્લાદેશ...

મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના મિત્ર અને જેમની ગણતરી ધાકડ બેટ્સમેન તરીકે થતી હતી તે વિનોદ કાંબલીનું સ્વાસ્થ્ય હાલ ઠીક નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને ફેન્સના હ્રદયભગ્ન થયા છે. જેમાં તેઓને ચાલવામાં ખુબ પરેશાની પડી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ પહેલા ત્યાં ઉભેલી એક બાઈકનો સહારો લઈને ચાલવાની કોશિશ કરે છે અને ત્યારબાદ લોકોની મદદથી આગળ વધી શકે છે.સોશિયલ મીડિયા પર નરેન્દ્ર ગુપ્તા નામના એક યૂઝરે વિનોદ કાંબલીનો વીડિયો શેર કર્યો.

વિનોદ કાંબલીએ ભારત માટે 17 ટેસ્ટ અને 104 વનડે મેચ રમી છે. વર્ષ 2013માં તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારબાદ એક પોલીસ અધિકારીએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. સક્રિય ક્રિકેટ કરિયર દરમિયાન કાંબલી સારા બેટ્સમેનમાંથી એક હતા પરંતુ ખરાબ આદતોના કારણે ભારતીય ટીમથી બહાર થઈ ગયા હતા. વર્લ્ડ ક્રિકેટમાં તહેલકા મચાવનારા સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી બાળપણના મિત્રો છે. શાળા ક્રિકેટમાં બંનેએ ધમાલ મચાવ્યા બાદ અનેક સારા રેકોર્ડ બનાવ્યા હતા અને સાથે સાથે ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ પણ રહ્યા હતા. બંનેએ ભાગીદારીમાં અનેક શાનદાર ઈનિંગ રમી હતી. જો કે કાંબલી તેંડુલકર જેટલા સફળ થઈ શક્યા નહતા. પરંતુ તેમની ગણતરી પણ વર્લ્ડના સારા બેટ્સમેનમાં થતી હતી.

વિનોદ કાંબલી ક્રિકેટ જગતમાં સચિન તેંડુલકરના સૌથી સારા મિત્ર હતા પરંતુ બાદમાં પોતાના આર્થિક સંઘર્ષ માટે સચિનને જવાબદાર ઠેરવવાના કારણે બંનેના સંબંધ વણસ્યા હતા. જો કે બાદમાં કાંબલીએ પોતાના જુઠ્ઠાણા માટે માફી માંગી અને બંનેએ આપસી મતભેદ દૂર કર્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sachin Tendulkar Viral Video Social Media Cricket Sports News Gujarati News વિનોદ કાંબલી વિનોદ કાંબલીનો વાયરલ વીડિયો સચિન તેંડુલકર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
और पढो »

મુકેશ અંબાણીના ખાસ મિત્ર અને ધીરુભાઈ અંબાણીના આ ત્રીજા પુત્ર કોણ? એક સમયે હતા અબજોપતિ..હવે આવું જીવન જીવે છેમુકેશ અંબાણીના ખાસ મિત્ર અને ધીરુભાઈ અંબાણીના આ ત્રીજા પુત્ર કોણ? એક સમયે હતા અબજોપતિ..હવે આવું જીવન જીવે છેઆજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જે મુકેશ અંબાણીના નીકટના મિત્ર છે અને આ મિત્રતા શાળાના દિવસોથી છે. આ એવા વ્યક્તિ છે જે ધીરુભાઈ અંબાણીના 'ત્રીજા પુત્ર' તરીકે પણ ઓળખાય છે.
और पढो »

દેશના મોટાભાગના યુવાનોને થશે આ કેન્સર : આ રિપોર્ટથી ફફડી જશો, 30 વર્ષની ઉમર બાદ મોટો ખતરોદેશના મોટાભાગના યુવાનોને થશે આ કેન્સર : આ રિપોર્ટથી ફફડી જશો, 30 વર્ષની ઉમર બાદ મોટો ખતરોlung cancer in india : લાઈફસ્ટાઈલ બીમારી ગણાતી કેન્સર લોકોમાં મહામારીની જેમ ઘર કરી રહી છે, એક નવો અભ્યાસ કહે છે કે જો તમે ધૂમ્રપાન નહિ કરતા હોવ તો પણ તમને ફેફસાનું કેન્સર થશે
और पढो »

રાજકોટ અને અમદાવાદના NEET સેન્ટરની દેશભરમાં ચર્ચા, વધુ એક પરીક્ષાના કૌભાંડનો રેલો ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતારાજકોટ અને અમદાવાદના NEET સેન્ટરની દેશભરમાં ચર્ચા, વધુ એક પરીક્ષાના કૌભાંડનો રેલો ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતાNEET-UG-2024 Result : NEET પરિણામાં અમદાવાદ અને રાજકોટના કેન્દ્રોના વિદ્યાર્થીઓને 700 થી વધુ માર્કસ આવતા ચર્ચાનો વિષય બન્યો, સંસદ સુધી ગુંજી ઉઠ્યો ગુજરાતનો આ મુદ્દો
और पढो »

સાનિયા મિર્ઝા સાથે લગ્નની અફવા અંગે મહંમદ શામીએ તોડ્યું મૌન, આખરે ખુલીને કહી દિલની વાતસાનિયા મિર્ઝા સાથે લગ્નની અફવા અંગે મહંમદ શામીએ તોડ્યું મૌન, આખરે ખુલીને કહી દિલની વાતSania Mirza And Mohammed Shami Wedding Rumors : સાનિયા મિર્ઝા અને મોહંમદ શામીના લગ્નની અફવાઓ વચ્ચે શામીએ મૌન તોડ્યું, આખરે આ મુદ્દે ખૂલીને બોલ્યો ભારતીય બોલર
और पढो »

Shanidev: શનિની ચાલમાં થયો છે મોટો ફેરફાર, આગામી 118 દિવસ આ રાશિવાળાને થશે અકલ્પનીય ધનલાભ, તિજોરીઓ ખૂટી પડશે!Shanidev: શનિની ચાલમાં થયો છે મોટો ફેરફાર, આગામી 118 દિવસ આ રાશિવાળાને થશે અકલ્પનીય ધનલાભ, તિજોરીઓ ખૂટી પડશે!Shani Retrograde: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ 29 જૂનના રોજ રાતે 11.40 વાગે કુંભ રાશિમાં વક્રી થયા છે અને 15 નવેમ્બર સુધી આ રાશિમાં વક્રી રહેશે.
और पढो »



Render Time: 2025-02-13 17:08:27