ગુજરાતમાં આવેલી લોથલ હેરિટેજ સાઈટ પર મોટી દુર્ઘટના બની છે. જમીનમાંથી માટીના સેમ્પલ લેતા સમયે લોથલમાં ભેખડ ધસી પડતા બે મહિલા અધિકારી દટાઈ ગઈ હતી. જેમાં એક મહિલા અધિકારીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. તો અન્યની હાલત ગંભીર છે.
સરકારના મોટા પ્રોજેક્ટમાં ભેખડ ધસી, હેરિટેજ સાઈટ લોથલ પર દિલ્હીથી આવેલા બે મહિલા અધિકારી દટાયા, એકનું મોત
માટીના સેમ્પલ લેતી સમયે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી રેલવે મુસાફરી કરનારા ખાસ જાણી લે આ અપડેટ, ડાયવર્ટ કરાઈ 47 ટ્રેન, નહિ તો પડશે ધક્કોPorbandar: પોરબંદર નજીક આવેલી આ જગ્યા જોઈ ભુલી જશો ગોવા અને માલદિવના દરિયાકિનારા, રોડ ટ્રીપ માટે બેસ્ટ જગ્યાgujarat weather forecast માટીના સેમ્પલ લેતી સમયે અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધોળકાના લોથલમાં માટીના સેમ્પલ લેવા ઊંડા ખાડામાં ઉતરેલા બે મહિલા અધિકારી દટાયાની ઘટના બની છે. જેમાં એકનું મોત અન્ય એક ને 108 પોલીસ સહિતની ટીમ બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ધોળકાના હડપ્પા સંસ્કૃતિનું આવેલું લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રીચર્સ માટે ગઈ હતી. ગાંધીનગર દિલ્હીના ચારથી વધું અધિકારીઓ સરકારી ગાડી લઈ લોથલ પહોંચ્યા હતા. 15 ફૂટથી વધુ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી માટેના સેમ્પલ લેવા અંદર ઉતરી હતી. અચાનક માટીની ભેખડ ખસી પડતા બંને મહિલા અધિકારીઓ માટીમાં દટાઈ ગઈ હતી. જેમાં એક મહિલા અધિકારીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. તો હાલ એક મહિલા ઉંડા ખાડામાં માટી નીચે દબાયેલ છે, જેની રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ છે.
108 ફેદરા અને પોલીસ ફાયર સહિતની ટીમ મહિલા અધિકારીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. મરણ જનાર મહિલા અધિકારી દિલ્હીના હોવાનું પ્રાથમિક અનુમાન છએ. ફેદરા ૧૦૮ ની ટીમ ઉડા ખાડામાં ઉતરી દટાયેલા મહિલાને કાઢવા ઉતર્યા છે.
Lothal Heritage Site Accident લોથલ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાત રિફાઈનરીમાં ઉપરાઉપરી બે મોટા બ્લાસ્ટ થયા, એક કર્મચારીનું મોત, 3 જિલ્લાના ફાયર ફાઈટર્સ દોડ્યાMassive Fire At IOCL Refinery Company : વડોદરાના કોયલીમાં આવેલી IOCL રિફાઈનરીમાં બોઈલર ફાટતાં ભીષણ આગ,,, એક કામદારનું મોત,,, 68 નંબરની બેન્ઝીન ટેન્કમાં લાગી છે આગ
और पढो »
8th Pay Commission: આઠમા પગાર પંચ પર આવ્યા મોટા અપડેટ, શું પગાર વધારવા પર લાગશે મહોર?શિવગોપાલ મિશ્રાના જણાવ્યાં મુજબ કર્મચારીઓના યુનિયનોએ સરકારને પહેલેથી જ બે મેમોરેન્ડમ આપેલા છે જેમાં જેમ બને તેમ જલદી આઠમા પગાર પંચની રચના કરવાની માંગણી કરાઈ છે. સાતમું પગાર પંચ 2014માં બન્યું હતું અને તેની ભલામણો 2016માં લાગૂ થઈ હતી
और पढो »
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળો : હ્રદયમાં સ્ટેન્ડ મુકાયા બાદ 2 દર્દીના મોત, 5 ની હાલત ગંભીરAhmedabad Khyati Hospital : અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બે દર્દીઓના મોત બાદ હંગામો..કડીથી આવેલા દર્દીઓના સગાઓનો હોબાળો... એન્જિયોગ્રાફી અને હ્દયમાં સ્ટેન્ડ મુક્યા બાદ બે દર્દીના મોત થયાનો આક્ષેપ અને 5 ICUમાં દાખલ... સ્ટેન્ડ મુકતા મોત થયાનો પરિવારજનોનો આરોપ...
और पढो »
દિલ્હીમાં દિવાળી પર ડબલ મર્ડર, પહેલા પગે લાગ્યા અને પછી ગોળી મારી...ઘટના CCTVમાં કેદસ્કૂટીથી આવેલા બે હથિયારબંધ લોકોએ 40 વર્ષના વ્યક્તિ અને તેના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરી જ્યારે તેમનો પુત્ર ફાયરિંગમાં ઘાયલ થયો.
और पढो »
આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »
દેવ દિવાળીની સવાર મરણચીસોથી ગુંજી, અકસ્માતમાં ભાવનગરના પરિવારને કાળ ભરખી ગયો, 3 ના કમકમાટીભર્યા મોતAccident News : અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3નાં મોત...કારચાલકને ઝોકું આવ્યું ને ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાઈ, સુરત જઈ રહેલા ભાવનગરના પરિવારને અકસ્માત નડ્યો
और पढो »