દેવ દિવાળીની સવાર મરણચીસોથી ગુંજી, અકસ્માતમાં ભાવનગરના પરિવારને કાળ ભરખી ગયો, 3 ના કમકમાટીભર્યા મોત

Accident समाचार

દેવ દિવાળીની સવાર મરણચીસોથી ગુંજી, અકસ્માતમાં ભાવનગરના પરિવારને કાળ ભરખી ગયો, 3 ના કમકમાટીભર્યા મોત
Surat-BhavnagarDeathDev Diwali 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 106%
  • Publisher: 63%

Accident News : અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3નાં મોત...કારચાલકને ઝોકું આવ્યું ને ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાઈ, સુરત જઈ રહેલા ભાવનગરના પરિવારને અકસ્માત નડ્યો

daily horoscopeIPL Auction 2025દરરોજ સવારે પલાળેલા બદામથી કરો હેલ્ધી શરૂઆત, આ 5 ફાયદા જાણીને થઈ જશો હેરાન!

ભરૂચના હાંસોટના શેર ગામ નજીક દેવ દિવાળીની વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જતી કાર વૃક્ષ સાથે અથડાતા કારમાં સવાર ત્રણ લોકોના કમકમાટીભર્યા મૃત્યુ થયા છે. ભાવનગરથી સુરત પરિવાર જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે બનેલી ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના હાંસોટના શેરા ગામ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ભાવનગરનો પરિવાર કારમાં સવાર થઈને સુરત જઈ રહ્યો હતો. ત્યારે પુર ઝડપે જતી કાર વૃક્ષ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.

કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. પરિવાર ભાવનગરથી સુરત જઇ રહ્યો હતો એ દરમ્યાન ગાડીને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે બનેલી આ ઘટનાથી હાઈવે પર મરણચીસો ગુંજી ઉઠી હતી. હાંસોટ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Surat-Bhavnagar Death Dev Diwali 2024 Bharuch Accident News National Highway ગમખ્વાર અકસ્માત ભયાનક અકસ્માત કાળ ભરખી ગયો મરણચીસો મોતનો હાઈવે હાંસોટ સુરત-મુંબઈ હાઈવે 3 People Died Tragically કમકમાટીભર્યા મોત ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પાટણ ચાણસ્મા હાઈવે મરણચીસોથી ગુંજ્યો, દિવાળીની ખરીદી કરવા નીકળેલા ઠાકોર પરિવારના 4 સભ્યોના અકસ્માતમાં મોતપાટણ ચાણસ્મા હાઈવે મરણચીસોથી ગુંજ્યો, દિવાળીની ખરીદી કરવા નીકળેલા ઠાકોર પરિવારના 4 સભ્યોના અકસ્માતમાં મોતPatan Accident New : પાટણના ઠાકોર પરિવાર માટે દિવાળીનો દિવસ ગોઝારો બન્યો છે. ચાણસ્મા તાલુકામાં રામગઢ ગામ નજીક છોટા હથી અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માર્ગ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારનાં ચાર સભ્યોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પરિવાર દિવાળીની ખરીદી માટે નીકળ્યો હતો અને તેમને કાળ ભરખી ગયો.
और पढो »

દાહોદના પરિવારને રાજસ્થાનમાં કાળ ભરખી ગયો! ભયાનક મોટા અકસ્માતમાં 5ના કમકમાટીભર્યાં મોતદાહોદના પરિવારને રાજસ્થાનમાં કાળ ભરખી ગયો! ભયાનક મોટા અકસ્માતમાં 5ના કમકમાટીભર્યાં મોતFamily From Gujarats Accident In Rajasthan : દાહોદના પરિવારનો રાજસ્થાનમાં ભીષણ અકસ્માતમાં પરિવારના 5 સદસ્યોનાં મોત, 1 મહિલાની હાલત ગંભીર.. વતન જતી વખતે ટાયર ફાટતા ગાડી બેકાબૂ થઈને ડિવાઈડર કૂદી ગઈ
और पढो »

સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડસુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડજોધપુરમાં એક યુવક 3 લાખની ઠગાઈનો ભોગ બન્યો છે. ફર્જી લગ્ન બાદ કન્યા ફરાર થઈ ગઈ છે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં સુહાગરાતે જ પોલ ખૂલી હતી પણ યુવક વિશ્વાસમાં રહી ગયો અને હવે પસ્તાઈ રહ્યો છે.
और पढो »

અમદાવાદમાં મોટી દુર્ઘટના, નારોલની કંપનીમાં ગેસ ગળતરથી 2 ના મોત, 5 ની હાલત નાજુકઅમદાવાદમાં મોટી દુર્ઘટના, નારોલની કંપનીમાં ગેસ ગળતરથી 2 ના મોત, 5 ની હાલત નાજુકઅમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિનિટેડમાં ગેસ ગળતરની ઘટના બની છે. જેમાં 9 વ્યકિતઓ બેભાન અને ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા છે. તો 5 લોકોની હાલત નાજુક હોવાથી તેઓ ICUમાં સારવાર હેઠળ છે. જ્યારે કે 2 લોકો સ્ટેબલ છે.
और पढो »

કેનેડામાં ભયાનક કાર અકસ્માતમાં 3 ગુજરાતીઓના મોત, ટેસ્લા કારમાં ચાર લોકો સળગી ગયા!કેનેડામાં ભયાનક કાર અકસ્માતમાં 3 ગુજરાતીઓના મોત, ટેસ્લા કારમાં ચાર લોકો સળગી ગયા!Tesla Car Crash In Toronto : ટોરોન્ટો કેનેડા ખાતે માર્ગ અકસ્માતમાં ચાર ભારતીયોનો મોત નિપજ્યા છે, જેમાથી 3 ગુજરાતી છે.. બોરસદના યુવક જયરાજસિંહ સિસોદીયાનું નિધન.. તો લુણાવાડાના સગા ભાઈ-બહેનનું પણ અકસ્માતમાં મોત... તમામના પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો
और पढो »

ગુજરાતમાં પાછોતરા વરસાદથી પનોતી બેઠી : એક સપ્તાહમાં વીજળી પડવાથી 12 ના મોત, ચારેતરફ વરસાદગુજરાતમાં પાછોતરા વરસાદથી પનોતી બેઠી : એક સપ્તાહમાં વીજળી પડવાથી 12 ના મોત, ચારેતરફ વરસાદGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદે મચાવ્યો કહેર... અમરેલીના લાઠી, રાજકોટના ઉપલેટા અને બોટાદના ગઢડામાં વીજળી પડતાં 7 લોકોનાં મોત,,, આંબરડીમાં 5, સેવંત્રામાં 1 અને પડવદર ગામમાં એકને ભરખી ગઈ વીજળી...
और पढो »



Render Time: 2025-02-19 03:09:27