અમદાવાદમાં મોટી દુર્ઘટના, નારોલની કંપનીમાં ગેસ ગળતરથી 2 ના મોત, 5 ની હાલત નાજુક

Ahmedabad समाचार

અમદાવાદમાં મોટી દુર્ઘટના, નારોલની કંપનીમાં ગેસ ગળતરથી 2 ના મોત, 5 ની હાલત નાજુક
Gas LeakageBreaking Newsઅમદાવાદ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 11 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 22%
  • Publisher: 63%

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિનિટેડમાં ગેસ ગળતરની ઘટના બની છે. જેમાં 9 વ્યકિતઓ બેભાન અને ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા છે. તો 5 લોકોની હાલત નાજુક હોવાથી તેઓ ICUમાં સારવાર હેઠળ છે. જ્યારે કે 2 લોકો સ્ટેબલ છે.

બ્લીચીંગ સોડા સાથે અન્ય કેમિકલ મિકસ થતા ધુમાડો થયો તેના કારણે ઘટના બની હતી. તમામને 108 મારફતે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જીપીસીબીસ,ફેકટરી ઇન્પેકટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. તો અસલાલી ફાયર સ્ટેશન ટીમ, 1 સ્ટેશન ઓફિસર, 1 ડીવીઝનલ ઓફિસર, 1 સબ ઓફિસર , 10 ફાયર ફાઇટર જવાન , ઇમેરજેન્સી વાન અને RIV વેહિકલ સ્થળ પહોંચી છે. lifestyleAmbalal Patel બ્લીચીંગ સોડા સાથે અન્ય કેમિકલ મિકસ થતા ધુમાડો થયો તેના કારણે ઘટના બની હતી. તમામને 108 મારફતે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જીપીસીબીસ,ફેકટરી ઇન્પેકટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. તો અસલાલી ફાયર સ્ટેશન ટીમ, 1 સ્ટેશન ઓફિસર, 1 ડીવીઝનલ ઓફિસર, 1 સબ ઓફિસર , 10 ફાયર ફાઇટર જવાન , ઇમેરજેન્સી વાન અને RIV વેહિકલ સ્થળ પહોંચી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gas Leakage Breaking News અમદાવાદ દુર્ઘટના

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દશેરાએ કડીમાં મોટી દુર્ઘટના, ભેખડ ઘસી પડતા 9 મજૂરોના મોત, પરિવારોમાં માતમદશેરાએ કડીમાં મોટી દુર્ઘટના, ભેખડ ઘસી પડતા 9 મજૂરોના મોત, પરિવારોમાં માતમDussehra 2024 : કડીના જાસલપુરમાં ભેખડ ધસી પડતા 5 લોકોના મોત... ભેખડ ધસી પડતા અન્ય 4 શ્રમીકો પણ દટાયા... દિવાલ બનાવતી વખતે બની આ ઘટના...
और पढो »

જીમમાં ટ્રેડમિલ પર કાપડના વેપારીને આવ્યો હાર્ટ એટેક, CPR મળતા પહેલા મોત આવ્યુંજીમમાં ટ્રેડમિલ પર કાપડના વેપારીને આવ્યો હાર્ટ એટેક, CPR મળતા પહેલા મોત આવ્યુંLive Heart Attack Death : સુરતમાં કપડાનાં વેપારીનું હાર્ટએટેકથી મોત,,, ભટારના કાપડના વેપારી જિમમાં ટ્રેડમિલ પર ચાલી રહ્યાં હતાં તે સમયે અચાનક ઢળી પડ્યા,,, હાર્ટ અટેક ની ઘટના CCTV કેમેરામાં કેદ
और पढो »

સુરતથી મોટી ખબર : માંગરોળ ગેંગરેપ કેસના આરોપી શિવશંકરનું મોત, શ્વાસ લેવામાં તકલીફ થઈ હતીસુરતથી મોટી ખબર : માંગરોળ ગેંગરેપ કેસના આરોપી શિવશંકરનું મોત, શ્વાસ લેવામાં તકલીફ થઈ હતીSurat Gangrape Case : સુરતમાં માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટી ખબર... આરોપી શિવશંકરની તબીયત લથડ્યા બાદ મોત થયું... આરોપી શિવશંકર હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતો
और पढो »

ગુજરાતમાં પાછોતરા વરસાદથી પનોતી બેઠી : એક સપ્તાહમાં વીજળી પડવાથી 12 ના મોત, ચારેતરફ વરસાદગુજરાતમાં પાછોતરા વરસાદથી પનોતી બેઠી : એક સપ્તાહમાં વીજળી પડવાથી 12 ના મોત, ચારેતરફ વરસાદGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદે મચાવ્યો કહેર... અમરેલીના લાઠી, રાજકોટના ઉપલેટા અને બોટાદના ગઢડામાં વીજળી પડતાં 7 લોકોનાં મોત,,, આંબરડીમાં 5, સેવંત્રામાં 1 અને પડવદર ગામમાં એકને ભરખી ગઈ વીજળી...
और पढो »

તહેવારોમાં મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી, 9 મુસાફરો ઘાયલ, 2 ની હાલત ગંભીરતહેવારોમાં મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી, 9 મુસાફરો ઘાયલ, 2 ની હાલત ગંભીરદેશભરમાંથી લોકો દિવાળી અને છઠ પૂજા માટે તેમના ઘરે જઈ રહ્યા છે. કેટલાકે મહિનાઓ પહેલા રિઝર્વેશન કરાવ્યું હતું, જ્યારે કેટલાક ટિકિટ વિના તેમના ઘરે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈમાં બાંદ્રા રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી.
और पढो »

લાઠીના આંબરડી ગામે મોટી દુર્ઘટના! વીજળી પડતાં 5ના દર્દનાક મોત, આકાશી આફતે ભારે કરી!લાઠીના આંબરડી ગામે મોટી દુર્ઘટના! વીજળી પડતાં 5ના દર્દનાક મોત, આકાશી આફતે ભારે કરી!આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, લાઠીના આંબરડી ગામે વીજળી ખાબકી છે. જી હા...ખેત મજૂરી કરતા મજૂરો ઘરે જતી વેળા અચાનક વીજળી ત્રાટકી છે. વીજળી પડવાની આ ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા છે. 4 બાળકો સાથે 1 યુવતીનું વીજળી પડવાથી મોત થયું હોવાનું જાણવા મળે છે.
और पढो »



Render Time: 2025-02-19 04:15:02