સરહદ પર શાંતિ જ પ્રાથમિકતા, પાંચ વર્ષ બાદ મોદી-જિનપિંગ વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક

Pm Narendra Modi समाचार

સરહદ પર શાંતિ જ પ્રાથમિકતા, પાંચ વર્ષ બાદ મોદી-જિનપિંગ વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક
Xi JinpingIndia China Bilateral MeetingKazan India China
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 75%
  • Publisher: 63%

PM Modi Xi Jinping: ગલવાન ઘાટી સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ઊંડા મતભેદો ઉભા થયા હતા. હાલમાં બંને પક્ષો ઘણા મુદ્દાઓ પર સહમત થયા છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે સરહદ પર શાંતિ અમારી પ્રાથમિકતા હોવી જોઈએ.

આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટકુદરતે છૂટ્ટા હાથે વેર્યું છે સૌંદર્ય, રોમાંચ પણ જબરો...છતાં ભારતની આ જગ્યાઓ પર ભારતીયોને જ નો એન્ટ્રી!

India China Bilateral Meeting: રશિયાના કઝાન શહેરમાં બ્રિક્સ શિખર સંમેલનનો આજે બીજો દિવસ છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ, જે લગભગ 5 વર્ષ બાદ પ્રથમ ઔપચારિક બેઠક છે. 2020માં ગલવાન ઘાટી સંઘર્ષ બાદ બંને દેશોના સંબંધોમાં મતભેદ ઉભા થયા હતા. તાજેતરમાં બંને પક્ષો વચ્ચે ઘણા મુદ્દા પર સહમતિ બની છે.હકીકતમાં પીએમ મોદીએ બુધવારે બ્રિક્સ શિખર સંમેલનથી ઇતર ચીનના રાષ્ટ્રપતિ છી જિનપિંગની સાથે દ્વિપક્ષીય વાર્તા કરી છે.

મહત્વનું છે કે મે 2020માં પૂર્વી લદ્દાખ સરહદ વિવાદ ઉભો થયા બાદ બંને દેશોના સર્વોચ્ચ નેતાઓ વચ્ચે આ પ્રથમ બેઠક હતી. બેઠકની તસવીરો શેર કરતા પીએમ મોદીએ લખ્યું કે કઝાન બ્રિક્સ શિખર સંમેલનથી ઇતર રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. ભારત-ચીન સંબંધ આપણા દેશોના લોકો માટે અને પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે. આપસી વિશ્વાસ, આપસી સન્માન અને આપસી સંવેદનશીલતા દ્વિપક્ષીય સંબંધોનું માર્ગદર્શન કરશે.

મહત્વનું છે કે આ વાર્તા તેવા સમયે થઈ છે જ્યારે એક દિવસ પહેલા ભારત અને ચીને પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પોતાની સેનાઓ દ્વારા પેટ્રોલિંગ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી. ચાર વર્ષથી ચાલી રહેલા ગતિરોધને સમાપ્ત કરવાની દિશામાં તેને મોટી સફળતા માનવામાં આવી રહી છે. નવેમ્બર 2022માં મોદી અને શીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ દ્વારા જી-20 નેતાઓ માટે આયોજીત રાત્રીભોજમાં એકબીજાનું અભિવાદન કર્યું અને ટૂંકી વાતચીત કરી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Xi Jinping India China Bilateral Meeting Kazan India China Brics Summit Mea Statement Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પુતિન, મોદી અને જિનપિંગની એક તસવીરે દુનિયામાં ખળભળાટ મચાવ્યો, આજે રશિયામાં મહત્વની બેઠકપુતિન, મોદી અને જિનપિંગની એક તસવીરે દુનિયામાં ખળભળાટ મચાવ્યો, આજે રશિયામાં મહત્વની બેઠકરશિયાના કઝાન શહેરમાં આજે એક ઐતિહાસિક મીટિંગ થવા જઈ રહી છે. જેના પર અમેરિકા સહિત સમગ્ર દુનિયાની નજર છે. આ મીટિંગમાં એશિયાના બે દિગ્ગજ દેશોના રાષ્ટ્ર પ્રમુખ 5 વર્ષ બાદ એક ટેબલ પર બેસીને ઔપચારિક વાત કરવાના છે. આજે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની છે.
और पढो »

72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિ બનાવશે દુર્લભ શુભ સંયોગ, આ 3 રાશિવાળાને બંપર લાભ થશે, તિજોરીઓ ખૂટી પડશે!72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિ બનાવશે દુર્લભ શુભ સંયોગ, આ 3 રાશિવાળાને બંપર લાભ થશે, તિજોરીઓ ખૂટી પડશે!72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિ દુર્લભ સંયોગ બનાવવા જઈ રહ્યા છે. શનિ શશ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે કારણ કે શનિ પોતાની જ કુંભ રાશિમાં બિરાજમાન છે. 72 વર્ષ બાદ કરવા ચોથ પર શનિના આ શુભ સંયોગથી કઈ કઈ રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે તે ખાસ જાણો.
और पढो »

ભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેMaharashtra-Jharkhand Election Dates : મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં ખાલી પડેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત... ગેનીબેન આ બેઠક પર હતા ધારાસભ્ય
और पढो »

સામુહિક દુષ્કર્મ કેસ બાદ સુરત પોલીસનું મોટું એક્શન, સુમસાન સ્થળો પર વધાર્યું પેટ્રોલિંગસામુહિક દુષ્કર્મ કેસ બાદ સુરત પોલીસનું મોટું એક્શન, સુમસાન સ્થળો પર વધાર્યું પેટ્રોલિંગSurat gangrape Case : સુરત શહેર પોલીસે વડોદરા, કોસંબાની સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ ખેતર, ઝાડી ઝાંખરા સહિત સુમસાન સ્થાન પર તાત્કાલિક અસરથી પેટ્રોલિંગ વધારી દેવાયું
और पढो »

જતાં જતા સૌરાષ્ટ્રના ખેડૂતોને રડાવી ગયું ચોમાસું! કાળજા પર પથ્થર રાખી ખેડૂતો શિયાળું પાકનું વાવેતર કરવા માંડ્યાજતાં જતા સૌરાષ્ટ્રના ખેડૂતોને રડાવી ગયું ચોમાસું! કાળજા પર પથ્થર રાખી ખેડૂતો શિયાળું પાકનું વાવેતર કરવા માંડ્યાખેતરોમાં પાક પાકી ગયા બાદ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના હાથમાંથી તો પાક ગયો જ છે પરંતુ પશુઓ માટેનો પાલારૂપી ઘાસચારો પણ સળી ગયો.
और पढो »

50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »



Render Time: 2025-02-19 11:17:33