Loksabha Election 2024: દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં 1 જૂને 57 બેઠકો પર મતદાન થશે. એટલે કે આ છેલ્લા અને સાતમાં તબક્કાનું મતદાન હશે. સાતમાં તબક્કાના મતદાન સાથે દેશમાં લોકસભા ચૂંટણીમાં વોટિંગની પ્રક્રિયા સમાપ્ત થઈ જશે અને 4 જૂને પરિણામ જાહેર થશે.
STOCKS TO BUYઆ તારીખે આવી બનશે! ગુજરાતમાં 50 કિ.મીની ઝડપે ફૂંકાશે ધૂળનું વાવાઝોડું, 4 જિલ્લામાં થશે ખેદાન-મેદાન!
લોકસભાની ચૂંટણીના અંતિમ અને સાતમા તબક્કાના ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા.... આ તબક્કામાં 1 જૂને 8 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 57 બેઠક પર મતદાન થશે... સાતમા તબક્કામાં જે બેઠક પર મતદાન થવાનું છે તેમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશ અને પંજાબની 13-13 બેઠકનો સમાવેશ થાય છે... મતદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું... ત્યારે સાતમા તબક્કામાં કયા મહારથીઓનું ભાવિ ઈવીએમમાં સીલ થશે?... કયા ઉમેદવાર સામે કોની છે કાંટે કી ટક્કર?... જોઈશું આ અહેવાલમાં....
સાતમા અને અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અનેક નેતાઓએ રેલી અને સભા ગજવી હતી. જેમાં તમામ રાજકીય પક્ષોએ મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું.લોકસભાની ચૂંટણીના અત્યાર સુધી 6 તબક્કા સમાપ્ત થઈ ગયા છે... હવે 1 જૂને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે... જેમાં 8 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશેઉત્તર પ્રદેશની 13 બેઠક પર 144 ઉમેદવારો મેદાનમાં છે...બિહારની 8 બેઠક પર 134 ઉમેદવારો લડી રહ્યા છે...
સાતમા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ચૂંટણી મેદાનમાં છે... તેમની સાથે મોદી સરકારના 5 મંત્રીઓ પણ ચૂંટણી લડી રહ્યા છે.... ત્યારે સાતમા અને અંતિમ તબક્કામાં કયા મહારથીઓનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ જશે... તેના પર નજર કરીએ તો...મોદી સરકારના ઉર્જા મંત્રી આરકે સિંહ બિહારની આરા બેઠક પરથી મેદાનમાં છે...કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ મિર્જાપુર બેઠક પરથી મેદાનમાં છે...બોલીવુડ અભિનેત્રી અને ભાજપ નેતા કંગના રનૌત મંડી બેઠક પરથી મેદાનમાં છે...ટીએમસીના અભિષેક બેનર્જી ડાયમંડ હાર્બરથી ચૂંટણી મેદાનમાં છે...
Lok Sabha Chunav 2024 Election Campaign Top Popular Statements PM Narendra Modi Rahul Gandhi લોકસભા ચૂંટણી 2024 વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી પ્રચાર નેતાઓના લોકપ્રિય નિવેદનો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ત્રીજા તબક્કામાં 13 રાજ્યની 95 બેઠક પર થશે મતદાન, આ હાઈપ્રોફાઈલ ઉમેદવારો મેદાનમાં7 મે, મંગળવારે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ગુજરાતની 25 બેઠકો સહિત કુલ 95 બેઠકો પર મતદાન યોજાવાનું છે. આ તબક્કામાં પણ ઘણા દિગ્ગજ નેતાઓનું ભાગ્ય દાવ પર છે.
और पढो »
Lok Sabha Election 2024: પોતાના જ મતવિસ્તારમાં કેબિનેટ મંત્રી ઉણા ઉતર્યા? રૂપાલા માટે ન કરાવી શક્યા જંગી મતદાનLok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં જે સીટ પર સૌથી વધુ વિવાદ જોવા મળ્યો હતો તે રાજકોટની બેઠક પર ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા મેદાનમાં હતા અને કોંગ્રેસની ટિકિટ પરથી પરેશ ધાનાણી ચૂંટણીના મેદાનમાં હતા.
और पढो »
ગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કારLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતનો મહાસંગ્રામ સમાપ્ત થઈ ચૂક્યો છે.
और पढो »
આજથી નેતાઓનું વેકેશન! ભાજપ 57માંથી 25માં થઈ હતી વિજેતા, PM મોદી સહિતના નેતાઓ માટે થશે મતદાનLoksabha Election 2024: સાતમા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ચૂંટણી મેદાનમાં છે. તેમની સાથે મોદી સરકારના 5 મંત્રીઓ પણ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે સાતમા અને અંતિમ તબક્કામાં કયા મહારથીઓનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ જશે. તેના પર નજર કરીએ તો...
और पढो »
ભાજપ માટે કરો યા મરો જંગ : 8 રાજ્યની 58 બેઠકો જીતવાની લડાઈ, ઘટતું જતું મતદાનLok sabha chunav phase 6: છઠ્ઠા તબક્કામાં 889 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય મતદાતા કરશે. 58 લોકસભા સીટ પર 25 મેએ મતદાન થશે. આ તબક્કામાં પણ ઘણા દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં છે. સૌથી વધુ 223 ઉમેદવાર હરિયાણામાં છે. છઠ્ઠા તબક્કામાં ઉત્તર પ્રદેશની 14 સીટો પર પણ મતદાન થવાનું છે.
और पढो »
ગુજરાતમાં આજે ચૂંટણીનો મહાજંગ : 7 ના ટકોરે મતદાનનો પ્રારંભ, બુથ પર મતદારોની લાઈન લાગીLoksabha Election 2024 : ગુજરાતની 25 બેઠક પર મતદાન, અમિત શાહ સહિત 4 કેન્દ્રીય મંત્રીનું ભાવિ EVMમાં થશે કેદ, 50 હજારથી વધુ વોટિંગ બૂથ, 25000 મતદાન કેન્દ્ર પર ચાંપતી નજર
और पढो »