જસપ્રીત બુમરાહને સિડની ટેસ્ટ દરમિયાન અધવચ્ચે હોસ્પિટલ જવું પડ્યું છે. તેમને ઈજા થયેલી હોવાના અહેવાનો છે. વિરાટ કોહલીએ બુમરાહની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળી છે.
સિડની ટેસ્ટ માં ટીમ ઈન્ડિયા ને જબરદસ્ત મોટો ઝટકો લાગ્યો છે. ભારતના કાર્યવાહક કેપ્ટન અને સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ે સિડની ટેસ્ટ માં અધવચ્ચે હોસ્પિટલ જવું પડ્યું છે. સિડની ટેસ્ટ નો આજે બીજો દિવસ છે અને લંચ બ્રેક બાદ બીજા સેશન દરમિયાન જસપ્રીત બુમરાહ સ્કેન માટે હોસ્પિટલ ગયો. ભારતીય ટીમ માટે આ અત્યંત ચોંકાવનારા સમાચાર છે. જસપ્રીત બુમરાહ ના દમ પર જ ભારત બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને આકરી ટક્કર આપી રહ્યું છે.
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટના બીજા દિવસે બપોરના સમયે જસપ્રીત બુમરાહ પોતાના ટ્રેનિંગના કપડાંમાં ચેન્જરૂમમાંથી બહાર નીકળતો જોવા મળ્યો. જસપ્રીત બુમરાહ સાથે મેડિકલ સ્ટાફ પણ હતો. રિપોર્ટ્સમુજબ જસપ્રીત બુમરાહને થયેલી સંભવિત ઈજાની ભાળ મેળવવા માટે સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટીમની કમાન સંભાળી રહ્યો છે. સિડની ટેસ્ટ દરમિયાન બીજા દિવસે બુમરાહ લંચની બરાબર પહેલા મેદાનથી બહાર જતો જોવા મળ્યો હતો. ભારતીય ફાસ્ટ બોલર બુમરાહે લંચ બાદ મેદાનથી બહાર જતા પહેલા ફક્ત એક જ ઓવર ફેંકી. આ ઘટના બાદ હવે બુમરાહની ફિટનેસ અને બાકીની મેચમાં તેની હાજરી અંગે ફેન્સમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.હજુ સુધી જસપ્રીત બુમરાહની ઈજા અંગે BCCI એ કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથ
જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા ઈજા વિરાટ કોહલી સિડની ટેસ્ટ બોર્ડર ગાવસ્કર ટ્રોફી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વિનોદ કાંબલી બેભાન થયા, હોસ્પિટલમાં દાખલભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી અચાનક બેભાન થયા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્યની માહિતી અત્યારે સ્થિર જણાવાઈ છે.
और पढो »
રોહિત શર્માના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં ભૂમિકા?ભારતીય કેપ્ટન રોહિત શર્માનું બેટ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં શાંત છે. સિડની ટેસ્ટમાં તેમની ભૂમિકા અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. તેમના ફોર્મને લઈ પણ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે પણ નિવેદન આપ્યું છે.
और पढो »
કોન્સ્ટાસ ભારત વિરુદ્ધ ટેસ્ટમાં કરશે ડેબ્યૂઓસ્ટ્રેલિયન યુવા બેટ્સમેન સેમ કોન્સ્ટાસ ભારત વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં ડેબ્યૂ કરશે.
और पढो »
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો સામાજિક બહિષ્કાર કરો : હર્ષ સંઘવીHarsh Sanghvi પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સંસ્કૃતિનું જતન કરનારા આઠ અલગ અલગ પ્રતિભાઓને પુરસ્કાર અને પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા
और पढो »
PMJAY યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાઉ દીકરો સાબિત થઈ, 3 વર્ષમાં સરકારને આટલા લૂંટ્યાPMJAY Scam : અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં v યોજના હેઠળ કરવામાં આવેલા ઓપરેશનના કૌભાંડો ખૂલતા હવે ખાનગી હોસ્પિટલોનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે, આ યોજનામાં સરકારને ખાનગી હોસ્પિટલો લૂંટી રહી છે
और पढो »
રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર, 25 IPS અધિકારીઓની બદલીરાજ્ય સરકાર દ્વારા પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં 25 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
और पढो »