Supreme Court Verdict: સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે જે મુજબ કોઈ પણ મુસ્લિમ ડિવોર્સી મહિલા સીઆરપીસીની કલમ 125 હઠળ પતિ પાસે ભરણપોષણ ભથ્થું મેળવવા માટે હકદાર છે. આથી હવે તે ભરણપોષણ ભથ્થા માટે અરજી દાખલ કરી શકે છે.
Monsoon Prediction: આ વર્ષે રાજ્યમાં બારેમેઘ ખાંગા થશે, વર્ષો જુની પરંપરા અનુસાર કરાઈ ભરપુર વરસાદની આગાહીદૈનિક રાશિફળ 10 જુલાઈ: મેષ, મિથુન અને વૃશ્ચિક રાશિ માટે દિવસ શુભ, મનમાં ખુશી રહેશે, વાંચો આજનું રાશિફળહેડ કોચ ગંભીર ચમકાવશે આ 5 ખેલાડીઓનું ભાગ્ય, ટીમ ઈન્ડિયામાં પ્રવેશતા કોઈ નહીં રોકી શકે!31 જુલાઈ સુધી બે વખત બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 3 જાતકોનું ભાગ્ય ચમકી જશે, ધનલાભ અને પ્રગતિ થશે
સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે જે મુજબ કોઈ પણ મુસ્લિમ ડિવોર્સી મહિલા સીઆરપીસીની કલમ 125 હઠળ પતિ પાસે ભરણપોષણ ભથ્થું મેળવવા માટે હકદાર છે. આથી હવે તે ભરણપોષણ ભથ્થા માટે અરજી દાખલ કરી શકે છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહે ચુકાદો આપતા કહ્યું કે મુસ્લિમ મહિલાઓ ભરણપોષણ માટે કાનૂની હકનો ઉપયોગ કરી શકે છે. તેઓ આ મામલે સંબંધિત દંડ પ્રક્રિયા સંહિતાની કલમ 125 હેઠળ અરજી દાખલ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કલમ તમામ પરિણિત મહિલાઓ પર લાગૂ થાય છે. પછી ભલે તે કોઈ પણ ધર્મની હોય. મુસ્લિમ મહિલાઓ પણ આ જોગવાઈનો સહારો લઈ શકે છે. કોર્ટે એકવાર ફરીથી કહ્યું કે મુસ્લિમ મહિલા તેના પતિ વિરુદધ કલમ 125 સીઆરપીસી હેઠળ ભરણ પોષણ માટે અરજી દાખલ કરી શકે છે. જો કે જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહે અલગ અલગ ચુકાદો આપ્યો પરંતુ બંનેના અભિપ્રાય સમાન છે. કોર્ટનું કહેવું છે કે મુસ્લિમ મહિલા અધિનિયમ 1986 વાસ્તવમાં સેક્યુલર લોને બાજુ પર ધકેલી શકે નહીં.
જો કે એપ્રિલ 2022માં એક કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ડિવોર્સી મુસ્લિમ મહિલા ઈદ્દતના સમય બાદ પણ ભરણપોષણ ભથ્થું મેળવવા માટે હકદાર છે અને તેને આ ભથ્થું ત્યાં સુધી મળશે જ્યાં સુધી તે બીજા લગ્ન ન કરી લે. એ જ રીતે આ વર્ષે જાન્યુઆરીમાં એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે ડિવોર્સી મુસ્લિમ મહિલા જો ફરીથી લગ્ન કરી પણ લે તો પણ તે પૂર્વ પતિ પાસેથી ભરણપોષણ ભથ્થું મેળવવા માટે હકદાર છે.
Muslim Women Court Verdict Maintenance Allowance India News Gujarati News ભરણપોષણ ભથ્થું મુસ્લિમ મહિલાઓ સુપ્રીમ કોર્ટ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંViral Nitrogen Fire Paan : ગુજરાતમા પણ પાન-માવાના શોખીન અનેક છે, આવામાં ગુજરાતીઓને પણ ફાયર પાનનો શોખ ભારે પડી શકે છે, બેંગલુરુમાં એક સગીરાના પેટમાં ફાયર પાન બાદ કાણું પડી ગયું હતું
और पढो »
મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Prediction : રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7થી 8 ઈંચ વરસાદનું અનુમાન...તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે છૂટોછવાયો વરસાદ
और पढो »
હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવનાર ડોક્ટરે પહેલા પણ કર્યા હતા કાંડ, તપાસમાં થયો મોટો ખુલાસોThai Girl In Surat Medical College : સ્મિમેરના ડૉક્ટર સામે તપાસ સમિતિના રિપોર્ટ બાદ લેવાશે પગલાં...
और पढो »
ધજા, ચક્ર, ઘુમ્મટ, હવા...જગન્નાથપુરી મંદિરના આ 10 રહસ્યોનો વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ!Know Amazing Facts About Puri Jagannath Temple: ભારતના ચાર ધામમાંથી એક છે જગન્નાથ પુરી. કહેવાય છે કે અહીં ત્રણેય ધામ બાદ અંતમાં જવું જોઈએ. જેટલું ખુબસુરત જગન્નાથ મંદિર છે એટલું જ રહસ્યમયી પણ છે. આવો જાણીએ મંદિર સાથે જોડાયેલા આ 10 રહસ્યો વિશે, જેનો આજ સુધી વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ....
और पढो »
શું તમારા નામ પર એક કરતા વધુ સિમ કાર્ડ છે? ભરવો પડી શકે લાખો રૂપિયાનો દંડ...વિગતો ખાસ જાણોMultiple Sim Card: જો તમારા નામ પર એક કરતા વધુ સિમ કાર્ડ હોય તો ઉપાધીના પોટલા આવી શકે છે. જો તમે ટેલિકોમ કાનૂનમાં નિર્ધારિત લીમિટ કરતા વધુ સિમ કાર્ડ લીધા હોય તો તમારે ભારે દંડ પણ ભરવો પડી શકે છે. વારંવાર આ નિયમનો ભંગ કરશો તો તમને જેલ પણ થઈ શકે છે.
और पढो »
દૈનિક રાશિફળ 20 જૂન: કાર્યક્ષેત્રમાં કોઈ પરિવર્તન આવી શકે છે, મૂડ પણ બગડી શકે છે, વાંચો આજનું રાશિફળDaily Horoscope 20 June 2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.
और पढो »