સુરતમાં ડમર ડૂબ પાણી, રસ્તાઓ પર નદીઓ વહી, જળમગ્ન થયેલા શહેરની તસવીરો

Heavy Rains समाचार

સુરતમાં ડમર ડૂબ પાણી, રસ્તાઓ પર નદીઓ વહી, જળમગ્ન થયેલા શહેરની તસવીરો
SuratBreaking NewsGujarat Rains
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 55 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 197%
  • Publisher: 63%

Surat Heavy Rain : સુરતમાં માત્ર 2 કલાકમાં જ 4 ઈંચ વરસાદ ખાબક્યો. વરાછા, અઠવાગેટ, ઉધના સહિતના વિસ્તારમાં ભરાયાં ઢીંચણસમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ. સુરત પાણી પાણી બન્યું છે. શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે.. 2 કલાકમાં ચાર ઇંચ વરસતા ઘર-રેસ્ટોરાંમાં પાણી ફરી વળ્યા છે.

સુરત માં માત્ર 2 કલાકમાં જ 4 ઈંચ વરસાદ ખાબક્યો. વરાછા, અઠવાગેટ, ઉધના સહિતના વિસ્તારમાં ભરાયાં ઢીંચણસમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ. સુરત પાણી પાણી બન્યું છે. શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે.. 2 કલાકમાં ચાર ઇંચ વરસતા ઘર-રેસ્ટોરાંમાં પાણી ફરી વળ્યા છે. સૌરાષ્ટ્ર બાદ હવે સુરત માં મેઘરાજાએ સાંજથી ધમાકેદાર બેટિંગ કરી છે. મોડી સાંજથી સુરત માં મન મૂકીને ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લાં 2 કલાકમાં આખા સુરત માં 4 ઈંચ વરસાદથી સુરત જળબંબાકાર થયું છે.

અટવાગેટ, પુણાગામ, વરાછા,ઉધના સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પુણાગામ શાકમાર્કેટ બજારમાં કમર સુધીના પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો થયો છે. હવામાન વિભાગે સુરત દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી હતી. સુરત દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર કરાયું હતું. સમી સાંજે સુરતના અઠવાગેટ, પાર્લે પોઇન્ટ, પીપલોદ, મજુરાગેટ, ઉધના દરવાજા, વેસુ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Surat Breaking News Gujarat Rains સુરત ભારે વરસાદ સુરતમાં ધોધમાર વરસાદ સુરત જળબંબાકાર 2 કલાકમાં ચાર ઇંચ વરસાદ Heavy Rain In Surat Surat Heavy Rains Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સુરતમાં વાવાઝોડા જેવા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો, 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી શહેર જળાબંબાકારસુરતમાં વાવાઝોડા જેવા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો, 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી શહેર જળાબંબાકારSurat Heavy Rain : સુરતમાં માત્ર 2 કલાકમાં જ ખાબક્યો 4 ઈંચ વરસાદ,,, વરાછા, અઠવાગેટ, ઉધના સહિતના વિસ્તારમાં ભરાયાં ઢીંચણસમાં પાણી,,, રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ
और पढो »

ગુજરાતમાં મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા! સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર, અનેક ગામ સંપર્ક વિહાણા, રેડ એલર્ટગુજરાતમાં મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા! સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર, અનેક ગામ સંપર્ક વિહાણા, રેડ એલર્ટGujarat Monsoon Update: સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો. એવો વરસાદ વરસ્યો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રોડ-રસ્તા પર નદીઓ વહી રહી છે. અધધ વરસાદને કારણે સૌરાષ્ટ્રના હાલ બેહાલ થઈ ગયા છે.
और पढो »

સૌરાષ્ટ્રમાં જળબંબાકાર! ગામોના ગામ બેટમાં ફેરવાયા, લોકો જીવ બચાવવા ધાબે ચડ્યાસૌરાષ્ટ્રમાં જળબંબાકાર! ગામોના ગામ બેટમાં ફેરવાયા, લોકો જીવ બચાવવા ધાબે ચડ્યાGujarat Heavy To Heavy Rains: સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. એવો વરસાદ વરસ્યો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રોડ-રસ્તા પર નદીઓ વહી રહી છે.
और पढो »

આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, રથયાત્રાએ મળશે બંધઆજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, રથયાત્રાએ મળશે બંધAhmedabad Rath Yatra 2024: અમદાવાદમાં રથયાત્રાને કારણે કેટલાક રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ કરવામા આવી છે, સાથે જ રથયાત્રાના 16 કિમી લાંબા રુટને નો પાર્કિંગ રુટ જાહેર કરાયો છે
और पढो »

એક ચાર્ટના કારણે બચી ગયા? ડોનાલ્ડ ટ્રમ્પે ડોક્ટરને જણાવ્યું કેવી રીતે બચ્યો તેમનો જીવએક ચાર્ટના કારણે બચી ગયા? ડોનાલ્ડ ટ્રમ્પે ડોક્ટરને જણાવ્યું કેવી રીતે બચ્યો તેમનો જીવઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પૂર્વ વ્હાઈટ હાઉસ ડોક્ટરને જણાવ્યું કે તેમના પર થયેલા જીવલેણ હુમલામાં તેઓ એક ઈમિગ્રેશન ચાર્ટના કારણે બચી શક્યા.
और पढो »

ઉત્તર ગુજરાતના 25 ગામોને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા, હજારો લોકો અટવાયાઉત્તર ગુજરાતના 25 ગામોને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા, હજારો લોકો અટવાયાRain Alert : પાલનપુરથી મલાણા ગામને જોડતા અને 25 ગામો તરફ જતા માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, પાણી ભરાતા લોકોની ગાડીઓ બંધ પડી
और पढो »



Render Time: 2025-02-19 09:28:45