સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના પ્રસ્તાવકોના નામ અને સહીઓમાં ગડબડી હોવાને કારણે તેનું ફોર્મ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ બાકી 8 અપક્ષ ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી પરત લઈ લીધી હતી. આ ઘટના બાદ ભાજપના ઉમેદવાર બિનહરીફ જીતી ગયા છે.
Chanakya Niti
તેવામાં હવે આ સીટ પર ભાજપ વિરુદ્ધ મેદાનમાં ઉતરવા માટે કોઈ ઉમેદવાર બાકી નહોતો અને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. ત્યાં સુધી કે આ સીટ પર ચૂંટણી પંચે જીતનું સર્ટિફિકેટ પણ આપી દીધું છે.એક તરફ આ સંપૂર્ણ ઘટનાક્રમ અને ભાજપને મતદાન પહેલા મળેલી જીતને કોંગ્રેસે મેચ ફિક્સિંગ ગણાવી છે. તો બીજીતરફ ભાજપના બિનહરીફ જીતેલા મુકેશ દલાલે કહ્યું- હું પીએમ મોદી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલનો આભારી છું. મેં આ જીત લોકતાંત્રિક રીતે મેળવી છે.
હકીકતમાં આ સીટ પર પોતાની જીત નક્કી કરવા માટે ભાજપે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સાથે સાંઠગાંઠ કરી હતી. નિલેશે પણ ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે કામ કર્યું અને ઉમેદવારી પત્રના પ્રસ્તાવકોમાં કોંગ્રેસ કાર્યકર્તા-કેડર સભ્યની જગ્યાએ પોતાના બનેવી જગદીયા સાવલિયા અને પોતાના બિઝનેસ પાર્ટનર ધ્રુવિન ધામેલીયા અને રમેશ પોલરાના નામ સામેલ કર્યાં હતા.
Bharatiya Janata Party Gujarat Lok Sabha Election Surat BJP Candidate Mukesh Dalal Nilesh Kumbhani Lok Sabha Election Surat Lok Sabha Seat BJP Congress Candidate Unopposed Elected ભાજપ ભારતીય જનતા પાર્ટી ગુજરાત લોકસભા ચૂંટણી સુરત ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ નિલેશ કુંભાણી લોકસભા ચૂંટણી સુરત લોકસભા બેઠક ભાજપ કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મુંબઈ કા કિંગ કૌન...આ ડાયલોગના બદલે હકીકતમાં શું બોલ્યા હતા મનોજ બાજપાઈ?Manoj Bajpayee Birthday: આજ બોલીવુડના શાનદાર કલાકાર મનોજ બાજપાઈનો જન્મ દિવસ છે. તેમના જન્મ દિન પર જાણીએ તેમના સૌથી ફેમસ ડાયલોગ પાછળની સાચી કહાની...
और पढो »
આ આગાહીથી ચેતીને રહેજો, એપ્રિલ અને મે મહિનાના હવામાનમાં એક પછી એક પલટા આવશેહવામાન વિભાગની આગાહી રાહતના સમાચાર લઈને આવી છે. રાજ્યમાં લોકોને હાલ કાળઝાળ ગરમીથી રાહત મળી છે. હજી પણ ગરમીનો પ્રકોપ ઘટશે તેવી આગાહી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે.
और पढो »
Pics: ધોનીનું હડહડતું અપમાન કર્યાનું ફળ ભોગવી રહ્યા છે આ IPL ટીમના માલિક? સાક્ષીએ પહેલા જ આપી હતી ચેતવણીએમ એસ ધોની આ ઉંમરે પણ પોતાની બેટિંગથી જે કમાલ કરી રહ્યા છે અને એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યા છે તે એક મિસાલ છે. જો કે એક સમય એવો પણ હતો જ્યારે થાલાનું પરફોર્મન્સ સાવ તળિયે જતું રહ્યું હતું અને તે વખતે એક આઈપીએલ ટીમના માલિકના ભાઈએ ધોનીને વારંવાર નીચુ દેખાડ્યું હતું.
और पढो »
ગુજરાત કોંગ્રેસને હચમચાવી દેતી બીજી મોટી ખબર, શું નિલેશ કુંભાણી કેસરિયા કરશે?Nilesh Kumbhani May Join BJP : ફોર્મ રદ થયા બાદ સુરતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો... કોંગ્રેસ ઉમેદવાર નીલેશ કુંભાણી આગામી દિવસોમાં કરશે કેસરિયા... ફોર્મ રદ થતા કોંગ્રેસ નેતાઓએ વ્યક્ત કરી હતી આશંકા
और पढो »
મહેસાણા લોકસભા બેઠક પર કોની થશે જીત? ભુવાજીએ કરી એવી ભવિષ્યવાણી કે સૌ ચકિત!મહેસાણામાં ભાજપના ઉમેદવારો ભૂવાજીની શરણે પહોંચ્યા હતા. જ્યાં દીપા માતાજીના ભુવાએ એક ભવિષ્યવાણી કરીને તમામને આશ્ચર્યમમાં મૂકી દીધા હતા. ભુવાજીએ મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર સી.જે ચાવડાની જીતની ભવિષ્યવાણી કરી હતી.
और पढो »
કંબોડિયામાં અપ્સરા બની IFS ને ન્યૂયોર્કમાં કેમ કરવામાં આવી હતી ધરપકડ? જાણો કહાનીઆઇએફએસ અધિકારી દેવયાની ખોબરાગડે ફરી એકવાર ચર્ચામાં છે. કંબોડિયામાં અંવા વર્ષના અવસર પર તેમને ખમેર અપ્સરા નું રૂપ ધારણ કર્યું. લોકોને નવા વર્ષની શુભકામનાઓ આપવા માટે ખોબરાગડેએ આ રીત પસંદ કરી. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો ખૂબ શેર કરવામાં આવી.
और पढो »