કોંગ્રેસની ન્યાય યાત્રામાં પીડિત પરિવારોની સંખ્યા ઓછી થઇ રહી છે. જી હા....દરબારગઢ ચોકથી અલગ અલગ જગ્યાઓથી આવેલા પીડિત પરિવારો હવે ધીમેધીમે યાત્રામાંથી બહાર નીકળ્યા છે. વીરપર ગામે એક ફાર્મ હાઉસમાં પદયાત્રીઓ માટે જમણવારની વ્યવસ્થા કરાઇ હતી.
સુરત બાદ રાજકોટ અગ્નિકાંડના પીડિતોએ કહ્યું, 'અમારે નથી જોઈતું રાજકારણ, સરકારની કામગીરીથી અમે સંતુષ્ટ'
Leaked Video: બોલીવુડના 7 સૌથી ચર્ચિત MMS, આજની ટોચની અભિનેત્રીઓ Video માં જોવા મળી આપત્તિજનક સ્થિતિમાંRichest Indian Familiesઆજે મોરબીથી ગાંધીનગર સુધીની ગુજરાત ન્યાય પદયાત્રા શરૂ કરવામાં આવી છે. મોરબીના દરબારગઢ ચોકમાંથી ગુજરાતની અંદર બનેલી જુદી જુદી દુર્ઘટનાઓમાં આજ દિવસ સુધી કોઈ આરોપીને સજા થયેલ નથી. જેથી કરીને પીડિત પરિવરણોને ન્યાય, પૂરતું વળતર અને આરોપીઓને સજા મળે તે માટે આ યાત્રા શરૂ કરવામાં આવી છે. પરંતુ કોંગ્રેસની ન્યાય યાત્રાનો ફિયાસ્કો થઈ રહ્યો હોય તેવું ચિત્ર બની રહ્યું છે.
Congress Nyay Yatra Morbi Gujarat Congress ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસ ન્યાય યાત્રા મોરબી રાહુલ ગાંધી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: NEET-UG કેસમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિનો કોઈ પુરાવો નથી, તેથી આ પરીક્ષા ફરીથી લેવાનો કોઈ આદેશ આપી શકાય નહીં.
और पढो »
રાજકોટ અગ્નિકાંડના આરોપી નીતિન જૈનના પરિવારની દારુણ સ્થિતિ, જેલમાંથી મુક્ત થાય તે માટે રાખી માનતાRajkot Game Zone Fire : જેલમાં કેવી હાલતમાં છે અગ્નિકાંડનો આરોપી નીતિન જૈન, પત્નીએ કહ્યું-એ કંઈ બોલતા નથી, દીકરી કોલેજ છોડી નોકરીએ લાગી, બીજાના ઘરમાં રસોઈ કરી ગુજરાન ચલાવું છું
और पढो »
T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપCricket News: ક્રિકેટર એકવાર ગેમમાંથી સંન્યાસ લે તેના બાદ તે પરત ફરતા નથી, પરંતુ એક દેશના ખેલાડીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈને પરત એન્ટ્રી કરી છે, આ કોણ પ્લેયર છે તે જોઈએ
और पढो »
Paris Olympics 2024: ઓલિમ્પિકથી ફરી આવ્યા ખરાબ સમાચાર, આ પહેલવાન પર લેવાયું એક્શન, તાબડતોબ પેરિસ છોડવાનો આદેશIOA ના એક નિવેદનમાં કહ્યું છે કે ફ્રાન્સના અધિકારીઓ દ્વારા આઈઓએના ધ્યાનમાં અનુશાસનના ભંગનો મામલો લાવવામાં આવ્યા બાદ પહેલવાન અંતિમ અને તેના સહયોગી સ્ટાફને પાછા મોકલવાનો નિર્ણય લીધો છે.
और पढो »
ગાંધીના ગુજરાતમાંથી ડ્રાય સ્ટેટનું લેબલ હટશે, ગિફ્ટ સિટી બાદ બે સ્થળોએ દારૂબંધી હટાવવાની સરકારની તૈયારીGujarat Liqour Ban : સરકારે ગિફ્ટ સિટીમાં તો દારૂની છૂટછાટ આપી દીધી છે, પરંતું અન્ય બે સ્થળોએ દારૂની પરમિશન આપવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું
और पढो »
વિકાસના નામે દેવાળું કરીને ઘી પીતી ગુજરાત સરકારની તિજોરી ખાલી થઈ, કર્મચારીઓને ચૂકવવા પૈસા નથીGujarat Government : ગુજરાતની 157 માંથી 107 નગરપાલિકાઓ પાસે એટલા રૂપિયા પણ નથી કે તેઓ કર્મચારીઓને રૂપિયા ચૂકવી શકે, જનપ્રતિનિધિઓ વહીવટ કરવામાં નિષ્ફળ નીવડ્યા
और पढो »