સુરતીઓને થઈ જશે ચાંદી જ ચાંદી! ઝારખંડ-મહારાષ્ટ્રની ચૂંટણી કરશે માલામાલ, આ રીતે કરોડોનો નફો રળી આપશે

Gujarat समाचार

સુરતીઓને થઈ જશે ચાંદી જ ચાંદી! ઝારખંડ-મહારાષ્ટ્રની ચૂંટણી કરશે માલામાલ, આ રીતે કરોડોનો નફો રળી આપશે
Gujarati NewsSuratHemant Soren
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 72%
  • Publisher: 63%

ઝારખંડમાં ફરીથી સરકાર બનાવવા માટે હેમંત સોરેને સુરતમાંથી 50 હજાર ઘડીયાળ મંગાવી છે. એટલું જ નહીં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે ફરીથી સરકાર બનાવવા માટે પોતાના દરેક ચૂંટણી પ્રચાર સામગ્રીમાં બાલા સાહેબ ઠાકરેની તસવીર લગાવી રહ્યા છે. ઝારખંડ અને મહારાષ્ટ્ર બંને રાજ્યમાં વિધાનસભા ચૂંટણી છે.

હરિયાણા અને કાશ્મીર ચૂંટણી બાદ હવે આખા દેશની નજર મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યમાં થનાર વિધાનસભા ચૂંટણી ઉપર છે. વિધાનસભાની ચૂંટણીને લઇ બંને રાજ્યના દરેક રાજકીય પક્ષના નેતાઓએ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.ખેડૂતો આનંદો! અતિવૃષ્ટિથી પાક નુકસાની અંગે ગુજરાત સરકાર જાહેર કરશે રાહત પેકેજApple: સફરજનને કાપ્યા પછી આ રીતે રાખશો તો કાળું નહીં પડે, કલાકો સુધી એવું ને એવું રહેશે, ટ્રાય કરો આ ટીપ્સ

પરંતુ તેની સીધી અસર સુરત શહેરમાં જોવા મળી રહી છે. બંને રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કારણે સુરતમાં ચૂંટણી સામગ્રીને લઇ ડિમાન્ડ વધી છે. ચૂંટણી સામગ્રીને લઇ સુરતમાં 50 કરોડ રૂપિયાનો ધંધો થઈ શકે છે તેવું અનુમાન વેપારીઓ દ્વારા લગાડવામાં આવ્યું છે.હરિયાણા અને કાશ્મીર ચૂંટણી બાદ હવે આખા દેશની નજર મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યમાં થનાર વિધાનસભા ચૂંટણી ઉપર છે. વિધાનસભાની ચૂંટણીને લઇ બંને રાજ્યના દરેક રાજકીય પક્ષના નેતાઓએ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે સુરતના વેપારીઓને લાખોની સંખ્યામાં ઝંડા, ટીશર્ટ, ખેસ, સાડી, ટોપી, ટીશર્ટ સહિત આ વખતે ઘડિયાળનો પણ ઓર્ડર આપવામાં આવ્યો છે. આ ખાસ ઘડિયાળ ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન ની પાર્ટી માટે બનાવવામાં આવી છે. સુરતના વેપારીએ 50000 થી પણ વધુ ઘડિયાળ બનાવી છે . આ ઘડિયાળ કસ્ટમાઈઝ કરીને બનાવવામાં આવી છે. ઘડિયાળમાં હેમંત સોરેનની તસ્વીર છે સાથે તેમના પાર્ટી ચિન્હ પણ બનાવવામાં આવ્યું છે.

સામાન્ય રીતે જ્યારે ચૂંટણી પ્રચારમાં નેતાઓ ખેસ પહેરે છે ત્યારે કેસ પર તેમના પાર્ટી ચિન્હ જોવા મળે છે. પરંતુ આ વખતે પ્રથમવાર વિધાનસભાની ચૂંટણીમાં ખેસ પર કોઈ એક પાર્ટીનું ચિન્હ નથી પરંતુ મહાગઠબંધનની પાર્ટીનું ચિન્હ જોવા મળી રહ્યું છે. એક ખેસ પર મહાઅઘાડીના તમામ પક્ષોના ચિન્હ જ્યારે બીજા ફેસ પર શિંદે ભાજપ જુથના તમામ પક્ષોના ચિન્હ જોવા મળી રહ્યા છે. આ પ્રથમવાર છે કે એક જ કેસમાં મહાગઠબંધનના તમામ રાજકીય પક્ષોના ચિન્હો લગાડવામાં આવ્યા છે..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Surat Hemant Soren Clocks Government Jharkhand ઝારખંડ હેમંત સોરેન મહારાષ્ટ્ર એકનાથ શિંદે વિધાનસભા ચૂંટણી ચૂંટણી સામગ્રી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીColdwave Alert : ઓક્ટોબર મહિનાને ચક્રવાતનો મહિનો કહેવામાં આવે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલી મોટી ઉથપલપાથલને કારણે ઠંડી ધાર્યા કરતા વહેલી આવશે, અને આગામી જાન્યુઆરી મહિના સુધી કાતિલ ઠંડી પડશે
और पढो »

તૈયાર રહેજો, ચૂંટણી પંચ બપોરે કરશે મોટી જાહેરાત, મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં પણ આવશે ચૂંટણીતૈયાર રહેજો, ચૂંટણી પંચ બપોરે કરશે મોટી જાહેરાત, મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં પણ આવશે ચૂંટણીElection Commission Of India : મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આજે ચૂંટણી પંચ બપોરે 3.30 વાગ્યે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.
और पढो »

હાથ લગાવતા જ માટી થઈ જશે સોનું, 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ, જન્મદિવસથી જાણો અંકીય રાશિફળહાથ લગાવતા જ માટી થઈ જશે સોનું, 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ, જન્મદિવસથી જાણો અંકીય રાશિફળNumerology Horoscope: અંકશાસ્ત્ર અનુસાર આ સપ્તાહે ગ્રહો અને તારાઓની સ્થિતિ મહત્વપૂર્ણ સંકેતો આપી રહી છે. આ અઠવાડિયે નંબર 2 અને નંબર 6 વાળા લોકોને કમાણી કરવાની સુવર્ણ તકો મળશે. મૂલાંક નંબર 4 વાળા લોકો પ્રવાસ પર જઈ શકે છે.
और पढो »

દિવાળી પહેલાં થઈ જશે સારી કમાણી, આ 5 શેરમાં લગાવો દાવ, બ્રોકરેજે આપી ખરીદીની સલાહદિવાળી પહેલાં થઈ જશે સારી કમાણી, આ 5 શેરમાં લગાવો દાવ, બ્રોકરેજે આપી ખરીદીની સલાહAxis Direct Positional Pick: શેર બજારમાં ચાલી રહેલા ઉતાર-ચડાવ વચ્ચે પોઝિશનલ ટ્રેડર્સ માટે કેટલાક સ્ટોક્સમાં ખરીદીની તક છે. બ્રોકરેજ હાઉસ એક્સિસ ડાયરેક્ટ (Axis Direct)એ પોઝિશનલ ટ્રેડર્સ માટે 5 સ્ટોક્સ Samvardhana Motherson, AB Real Estate, Garden Reach, Bata India, Mazagon Dock પસંદ કર્યાં છે.
और पढो »

Diabetes: જો ઘરે કરી લીધા આ 5 કામ, તો થોડા જ દિવસોમાં લેવલમાં આવી જશે ડાયાબિટીસDiabetes: જો ઘરે કરી લીધા આ 5 કામ, તો થોડા જ દિવસોમાં લેવલમાં આવી જશે ડાયાબિટીસડાયાબિટીસથી પીડિત લોકોએ પોતાની ખાસ કાળજી લેવી પડે છે. જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે આંતરિક અવયવોને અસર કરે છે. આજે અમે તમને ખાસ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ, જેને અનુસરીને તમે શુગર લેવલને કંટ્રોલ કરી શકો છો. તો ચાલો જાણીએ.
और पढो »

Budh Shani Yuti: બુધ અને શનિની નવપંચમ દૃષ્ટિ ફળશે 3 રાશિને, સફળતા, સમૃધ્ધિ અને ધન બધું મળશે એક સાથેBudh Shani Yuti: બુધ અને શનિની નવપંચમ દૃષ્ટિ ફળશે 3 રાશિને, સફળતા, સમૃધ્ધિ અને ધન બધું મળશે એક સાથેBudh Shani Yuti: જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર આ મહિનામાં શનિ અને બુધની જે નવ પંચમ દૃષ્ટિ સર્જાશે તેના કારણે ત્રણ રાશી ના લોકો માલામાલ થઈ જશે. આ રાશિના લોકોને ધન સફળતા અને સમૃદ્ધિ બધું જ એક સાથે મળશે. તો ચાલો તમને પણ જણાવીએ આ લકી રાશિઓ કઈ છે ?
और पढो »



Render Time: 2025-02-21 14:52:51