સુરતમાં ભ્રષ્ટ તંત્રની પોલ ખુલી, શહેરના રસ્તાઓમાં ખાડાનું સામ્રાજ્ય, ટેક્ષ ભરતી જનતાને ક્યારે મળશે સારી સુવિધા?

Bad Road समाचार

સુરતમાં ભ્રષ્ટ તંત્રની પોલ ખુલી, શહેરના રસ્તાઓમાં ખાડાનું સામ્રાજ્ય, ટેક્ષ ભરતી જનતાને ક્યારે મળશે સારી સુવિધા?
Potholes In The RoadSurat Metropolitan MunicipalitySurat News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 92 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 99%
  • Publisher: 63%

ગુજરાતમાં થોડા વરસાદમાં કહેવાતા સ્માર્ટ સિટીઓની પોલ તુરંત ખુલી જાય છે. જેવો વરસાદ પડે એટલે શહેરના રસ્તાઓ મંગળ ગ્રહ જેવા થઈ જાય છે. ભ્રષ્ટ તંત્રને કારણે પ્રજાએ મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. સુરત શહેરમાં અનેક જગ્યાએ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે.

સુરતમાં ભ્રષ્ટ તંત્ર ની પોલ ખુલી, શહેરના રસ્તાઓમાં ખાડાનું સામ્રાજ્ય, ટેક્ષ ભરતી જનતાને ક્યારે મળશે સારી સુવિધા?

તો ગુજરાતમાં હવે પૂર જેવો વરસાદ આવશે! હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહીSurya Gochar 2024: સૂર્યના સિંહ રાશિમાં ગોચરથી બનશે ત્રિગ્રહી યોગ, બુધ, શુક્ર અને સૂર્ય મળી આ 5 જાતકોને બનાવશે માલામાલBangladesh Unrestગુજરાતમાં ચોમાસું આવે તેની સાથે જ ભ્રષ્ટ તંત્રની પોલ ખુલી જાય છે, કારણ કે ટેબલ નીચેથી થયેલા વ્યવહારોથી નબળું કામ વરસાદમાં બહાર આવી જાય છે. ડાયમંડ નગરી સુરતમાં બનેલા ડામરના રોડ વરસાદમાં ધોવાઈ ગયા છે.

આ છે ગુજરાતના સૌથી વિકસિત કહેવાતા સુરતના શહેરના રોડ...આ રોડ હજુ તો થોડા સમય પહેલા જ રિપેર થયા હતા...અહીં થોડા દિવસો પહેલા એટલા ખાડા હતા કે તેમાંથી વાહનો પસાર કરવા એટલે જાણે ખીણ અને પર્વત પરથી સવારી કરવી...રોડના એક પછી એક અહેવાલો આવ્યા તો સુરત કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો જાગ્યા...અધિકારીઓએ ખાડામાં કપચી અને ડામર નાંખીને ખાડા ભરી દીધા...પરંતુ જે મટિરિયલ નાંખવામાં આવ્યું હતું તે એટલી હલકી કક્ષાનું હતું કે રિપેરિંગ કર્યાના થોડા જ ટાઈમમાં ફરી રોડ જેવો પહેલા હતો તેવો જ થઈ ગયો.

અધિકારીઓએ પહેલા ખાડા પુરવા માટે શહેરના 446 જેટલા સ્પોટ પસંદ કર્યા હતા....આ તમામ સ્થળોના ખાડા ભરવા માટે ભ્રષ્ટ અધિકારીઓએ 4 હજાર 256 ટન કપચી અને ડામરનો ઉપયોગ કર્યો....તમામ ખાડાઓને પુરી દીધા...પરંતુ જે મટિરિયલ હતું તે તમામ હલકી ગુણવત્તાનું હતું અને તેના જ કારણે ફરી રોડ પર જ્યાં નજર કરીએ ત્યાં ખાડા પડી ગયા છે....હવે આ સીધે સીધો ભ્રષ્ટાચાર નથી તો બીજુ શું છે?...આ રોડ પર તો ડબલ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો...પહેલા રોડ બનાવવામાં અને પછી રોડના રિપેરિંગમાં પોતાના ખિસ્સા ભર્યા.

તો ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર કરતાં સુરતના સત્તાધીશો અને અધિકારીઓના જવાબ માટે અમે સુરત કોર્પોરેશનમાં પણ ગયા....અમે અધિકારીઓ અને સત્તાધીશોનો સંપર્ક કર્યો તો તેમણે કંઈ પણ બોલાવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો.સુરત શહેર તેની જાહોજલાલી માટે જાણીતું છે. સુરતમાં વિકાસના કામો તો અનેક થાય છે. પરંતુ આ તમામ કામ માત્ર દેખાડા પુરતા જ હોય છે. કારણ કે આ તમામ કામમાં ગુણવત્તા સાવ નિમ્ન કક્ષાની હોય છે...અને તેના અનેક ઉદાહરણો પણ આપણી સામે આવતા રહ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Potholes In The Road Surat Metropolitan Municipality Surat News Corrupt System ખરાબ રોડ રોડમાં ખાડા સુરત મહાનગર પાલિકા સુરત સમાચાર ભ્રષ્ટ તંત્ર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વરસાદ પડતાં જ ખુલી જાય છે તંત્રની પોલ! ઠેર-ઠેર ભૂવાનગરી અને ખાડાનું સામ્રાજ્ય, પ્રજા પરેશાનવરસાદ પડતાં જ ખુલી જાય છે તંત્રની પોલ! ઠેર-ઠેર ભૂવાનગરી અને ખાડાનું સામ્રાજ્ય, પ્રજા પરેશાનSmart City: અમદાવાદ સ્માર્ટ નગરી છે, સ્માર્ટ જ નહીં વર્લ્ડ હેરિટજ સિટી છે પણ અમદાવાદમાં જેવો વરસાદ પડ્યો તેની સાથે જ શહેરના રોડ જમીનમાં જતા રહે છે. એટલા ભૂવા આ શહેરમાં પડી જાય છે કે વાહન ચાલકોને રોડ પર ચાલવું જીવનું જોખમ થઈ જાય છે. હાલ વરસાદ ધમધોકાર વરસી રહ્યો છે.
और पढो »

સુરતમાં ધોધમાર વરસાદ બાદ DEOની શાળાઓને સૂચના અપાઈ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયાસુરતમાં ધોધમાર વરસાદ બાદ DEOની શાળાઓને સૂચના અપાઈ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયાSurat Heavy Rain : સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, સમી સાંજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
और पढो »

ગુજરાતમાં શિક્ષકોની ભરતી પર મોટી અપડેટ, શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમ જાહેરગુજરાતમાં શિક્ષકોની ભરતી પર મોટી અપડેટ, શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમ જાહેરSahayak Jobs: રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગના દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવ્યા બાદ શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જી હા... શિક્ષણ વિભાગે શહેર શિક્ષણ સહાયકના ભરતી માટે નિયમ જાહેર કર્યા છે.
और पढो »

ખાડા રાજ! રોડ પર નીકળતાં પહેલાં વીમો કઢાવી લેજો, ખાડામાં રોડ કે રોડ પર ખાડાખાડા રાજ! રોડ પર નીકળતાં પહેલાં વીમો કઢાવી લેજો, ખાડામાં રોડ કે રોડ પર ખાડાGujarat Monsoon 2024: ગુજરાતમાં વરસાદ પછી ખાડાઓનું એવું સામ્રાજ્ય રોડ પર થઈ ગયું છે, વાહન ચાલકોને રોડ પર ચાલવું જીવનું જોખમ થઈ ગયું છે. વરસાદમાં નબળી ગુણવત્તાવાળા કામની પોલ ખુલી ગઈ છે. એક-બે શહેર કે મહાનગર નહીં પરંતુ રાજ્યના તમામ જિલ્લામાં રોડની દુર્દશા થઈ છે.
और पढो »

ITR Filing: હવે WhatsApp થી પણ ભરી શકશો ઈન્કમટેક્ષ રિર્ટન! કોને મળશે સુવિધા અને શું હશે સરળ પ્રોસેસ?ITR Filing: હવે WhatsApp થી પણ ભરી શકશો ઈન્કમટેક્ષ રિર્ટન! કોને મળશે સુવિધા અને શું હશે સરળ પ્રોસેસ?Income Tax Return: આ વર્ષે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર કેટલીક ટેકનિકલ સમસ્યાઓના કારણે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવે તેવી અપેક્ષા છે. કેટલાક લોકો પોતાનો ITR જાતે જ ફાઇલ કરે છે જ્યારે કેટલાક CAની મદદ લે છે.
और पढो »

હરિયાણામાં પાર્ટી અધ્યક્ષની નિમણૂંક બાદ ગુજરાતને ક્યારે મળશે નવા પ્રદેશ પ્રમુખ? આ નેતાઓ રેસમાં!હરિયાણામાં પાર્ટી અધ્યક્ષની નિમણૂંક બાદ ગુજરાતને ક્યારે મળશે નવા પ્રદેશ પ્રમુખ? આ નેતાઓ રેસમાં!Gujarat BJP President: ભાજપે હરિયાણામાં ધારાસભ્ય મોહન લાલ બડોલીને પાર્ટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ સોનીપત જિલ્લાના રાયના ધારાસભ્ય છે. લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા બડોલીએ મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીનું સ્થાન લીધું છે.
और पढो »



Render Time: 2025-02-20 18:32:46