સુરત શહેરની શિક્ષણ સમિતિની સ્કૂલોમાં શિક્ષકોની ઉણપ ખૂબ ગંભીર છે, ખાસ કરીને હિન્દી અને અંગ્રેજી માધ્યમ માટે. 359 સ્કૂલોમાં 1.91 લાખ વિદ્યાર્થીઓ અને માત્ર 4,010 શિક્ષકો છે.
ગુજરાત માં શિક્ષકોની ઘટના પ્રશ્ન ખુબ લાંબા સમયથી ચાલી રહ્યો છે. રાજ્યભરમાં અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની સંખ્યા ખુબ ઓછી છે. એક તરફ સરકાર ભણશે ગુજરાત જેવા સ્લોગનો આપે છે બીજીતરફ શાળામાં શિક્ષકોની સંખ્યા સતત ઘટી રહી છે. તેવામાં શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.આ સ્ટાઇલિશ જેકેટની ખાસિયત જાણીને થઈ જશો હેરાન! બટન દબાવતા જ મળશે કડકડતી ઠંડીથી છુટકારોSBIએ લોન્ચ કરી ધાંસુ સ્કીમ! દરેક વ્યક્તિ બનશે લખપતિ, જાણો કેવી રીતે મળશે ફાયદા ગુજરાત ની એક સમસ્યા કાયમી જ બની રહી છે..
રાજ્યની શાળાઓમાં શિક્ષકોની અછત ક્યારે દૂર થશે તેનો કોઈ જવાબ જ મળતો નથી.. સુરતમાં નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની ઘટના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.. આ આંકડા જાણીને તમે જ કહેશો કે આવી પરિસ્થિતિમાં ગરીબ વિદ્યાર્થીઓ ભણી કેવી રીતે શકે.. શું છે સુરતની શાળાઓની વાસ્તવિકતા,, જુઓ આ રિપોર્ટ.. ગુજરાતમાં શિક્ષણની સ્થિતિને લઈને હંમેશા સવાલો ઉઠ્યા છે. ક્યારેક જર્જરિત ઓરડાઓ તો ક્યારેક અભ્યાસની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે. ત્યારે હવે સુરતમાં શિક્ષકોની ઘટને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.. સુરત શહેરની શિક્ષણ સમિતિની સ્કૂલોમાં શિક્ષકોની ઉણપ ખૂબ ગંભીર અને ચિંતાજનક છે.. ખાસ કરીને હિન્દી અને અંગ્રેજી માટે વધુ ખરાબ છે. નવી બજેટ રજૂઆતમાં આંકડાઓ પ્રમાણે, શહેરની 359 સ્કૂલોમાં કુલ 1.91 લાખ વિદ્યાર્થી ભણે છે. જેમાં 95,425 કુમાર અને 96,062 કન્યાઓનો સમાવેશ થાય છે. આ તમામ સ્કૂલોમાં 4,010 શિક્ષકો ફરજ બજાવે છે. સ્કૂલો માટે મંજૂર કુલ મહેકમ 5,569 છે. આ અંતર્ગત 1,559 શિક્ષકોની ઉણપ નોંધાઈ છે. જેમાં ધોરણ 1થી 5 માટે 1,088 અને ધોરણ 6થી 8 માટે 471 શિક્ષકોની તાત્કાલિક જરૂર છે.. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યા વચ્ચે વિશાળ તફાવત શિક્ષણની ગુણવત્તાને ગંભીર અસર કરે છે.. ગુજરાતી માધ્યમમાં 43 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે, જ્યારે મરાઠી માધ્યમમાં આ પ્રમાણ 39 છે, જે તુલનાત્મક રીતે શ્રેષ્ઠ છે.. જોકે, ઉર્દૂ અને ઉડીયા માધ્યમમાં આ સંખ્યા અનુક્રમે 51 અને 60 છે.. ખાસ કરીને હિન્દી અને અંગ્રેજી માધ્યમ માટે સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં 143 અને 156 વિદ્યાર્થીઓ માટે માત્ર એક શિક્ષક છે
શિક્ષણ શિક્ષકોની અછત સુરત શિક્ષણ સમિતિ વિદ્યાર્થીઓ ગુજરાત
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દરેક વાહનચાલક માટે કામની માહિતી, આ રીતે કેન્સલ કરાવો ખોટી રીતે આવેલો ઈ-મેમોHow to Cancel a Wrong Traffic E-Challan : ઘણીવાર એવુ બને છે કે તમે ટ્રાફિકના નિયમોનો ભંગ ન કર્યો હોય છતાં તમારા ઘરે ઈ-મેમો આવી જાય છે, આવામાં અમદાવાદ ટ્રાફિક પોલીસે ખોટું ઈ-ચલાણ રદ કરવા માટે બહુ કામની સલાહ આપી છે
और पढो »
Explained: તો શું હકીકતમાં એકનાથ શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?Fadnavis Government: ભારતની રાજનીતિ ગજબની ચીજ છે અને તેમાં પણ મહારાષ્ટ્રની રાજનીતિની તો વાત જ અલગ છે. ગત દિવસોમાં જ્યારે મહારાષ્ટ્ર ચૂંટણીનું પરિણામ આવ્યું, તો શિવસેના યૂબીટીના નેતા રાઉતે પોતાના જ અંદાજમાં કહી દીધું હતું કે એકનાથ શિંદેનો યુગ ખતમ થઈ ગયો છે.
और पढो »
એડિલેટમાં મેચ હારતા ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન! હવે WTC ફાઈનલની ટિકીટ માટે કેવી રીતે થશે ક્વોલિફાય?WTC Points Table Latest Update:ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 10 વિકેટની શાનદાર જીત સાથે સીરિઝમાં વાપસી કરી છે. પિંક બોલથી રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ બોલ સાથે રમવું ભારત માટે હંમેશા મુશ્કેલ રહ્યું છે. તેણે છેલ્લા અઢી વર્ષથી આ બોલ સાથે કોઈ મેચ રમી ન હતી.
और पढो »
સરકારની આ યોજનામાં મહિલાને દર મહિને મળશે 1000 રૂપિયા! જાણો કેવી રીતે કરશો અરજીદિલ્હી સરકાર મહિલાઓને 1000 રૂપિયા આપશે. જે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ આપવામાં આવશે. આ યોજનાની જાહેરાત દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે ગુરુવારે કરી હતી.
और पढो »
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ભૂપેન્દ્ર ઝાલાની ક્રાઈમ કુંડળીગુજરાતમાં પોન્ઝી સ્કીમના નામે લોકો સાથે હજારો કરોડની છેતરપિંડી કરનાર ભૂપેન્દ્ર ઝાલા આખરે ઝડપાયો છે. લોકોના પૈસા લઈ ઝાલા વૈભવી જીવન જીવી રહ્યો હતો. જાણો કેવી રીતે ઝાલાએ લોકોને ફસાવ્યા અને કેવી હતી તેની લાઈફસ્ટાઇલ.
और पढो »
અસલી વચ્ચે નકલી નોટ મૂકીને માર્કેટમાં ફરતી કરવાનું કૌભાંડ! 2,56,48,000 કરોડની નકલી નોટ મળીSurat Crime News : સુરતમાં પોલીસે બનાવટી બે કરોડથી વધુની નોટો સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા, રૂપિયા.૫૦૦-૨૦૦ના બંડલોમાં પહેલી અને છેલ્લી અસલી નોટ વચ્ચે ચિલ્ડ્રન બેંક લખેલી નોટો મુકી દેવાઇ હતી
और पढो »