સુરત હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી છે. હીરાના ઘણા કારખાનાઓ બંધ થયા છે કે કામ ઓછું થઈ ગયું છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા રત્નકલાકારો સુરત છોડી ગામડે પરત ફર્યા છે. નાના ઉદ્યોગકારો પણ પડી ભાંગ્યા છે અને હીરાની ઘંટીઓ વેચવા કાઢી છે.
સુરતની શાન કહેવાતી હીરા ઉદ્યોગ હાલ મંદીનો સામનો કરી રહ્યો છે. હીરાના ઘણા કારખાનાઓ બંધ થયા છે કે કામ ઓછું થઈ ગયું છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા રત્નકલાકારો સુરત છોડી પોતાના ગામડે પરત ફર્યાં છે. નાના ઉદ્યોગકારો પણ પડી ભાંગ્યા છે અને હીરાની જે ઘંટીઓ છે તેને વેચવા કાઢી છે. અનેક હીરાની ઘંટીઓ હવે ભંગારમાં વેચાવા લાગી છે. હીરામાં મંદીને કારણે નાના હીરા ઉદ્યોગકારો પાસે યુનિટ ચલાવવાના પૈસા રહ્યા નથી. મકાનના ભાડા ભરી શકાય તેવી સ્થિતિ રહી નથી. જેના કારણે અનેક ઉદ્યોગકારોએ હીરાની ઘંટીઓ ભંગારમાં આપી છે.
કામ ન મળતું હોવાથી નાના ઉદ્યોગકારો હીરાને હંમેશા માટે છોડી અન્ય ધંધામાં શિફ્ટ થઈ રહ્યા છે. હીરા ઉદ્યોગમાં મંદીથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાવા લાગ્યા છે. ભંગારના ઉદ્યોગમાં જાણે તેજી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અનેક ઉદ્યોગકારો ઘંટીઓ વેચા રહ્યા છે. મંદીનો આ માર ક્યાં સુધી ઝેલવો પડશે તેનો જવાબ કોઈ આપી શક્તું નથ
HIRA INDUSTRY SURAT RECESSION ECONOMIC CRISIS EMPLOYMENT
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હીરા ઉદ્યોગમાં 50 વર્ષની સૌથી મોટી મંદી આવી, 500 કારખાનાને તાળા લાગી ગયાRecession In Diamond Industry : મંદીના મારથી અમરેલીમાં હીરાના કારખાનાને તાળાં... હીરાના 500 કારખાનાંને તાળાં લાગ્યા... હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારીગર બેરોજગાર... 47 હજાર કારીગરો બેરોજગારીના સકંજામાં ફસાયા... હીરા ઉદ્યોગમાં 50 વર્ષ બાદની સૌથી મોટી મંદી...
और पढो »
ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે હચમચાવી દેતી ખબર, રત્ન કલાકારોના સંતાનોને ભણવાના ફાંફાRecession In Diamond Industry : હીરા ઉદ્યોગમાં વ્યાપેલી ભારે મંદીને લઈ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરાઈ... ડાયમંડ વર્કર યુનિયન દ્વારા નાણાં મંત્રીને શિક્ષણ મંત્રીને રજૂઆત... નાણાં મંત્રીને વ્યવસાય વેરો નાબૂદ કરવા રજૂઆત... હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કારીગરોને થયું છે વ્યાપક નુકસાન...
और पढो »
હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ગંભીર સંકટ, સુરતમાં રત્નકલાકારોએ પોતાના સંતાનોને શાળામાંથી ઉઠાવી લીધાગુજરાતનો હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે અનેક કારખાનાઓ બંધ થવા લાગ્યા છે કે કામ ઘટી ગયું છે. જેની અસર રત્નકલાકારો અને તેના પરિવારો પર પડી છે.
और पढो »
હીરા ઉદ્યોગની મંદી ગુજરાતની અર્થવ્યવસ્થાને ખોરવી નાંખશે! મોટાભાગના કારખાનાઓમાં હજુ તાળા! જાણો શું છે સ્થિતિ?સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગ મોટા પાયે ચાલી રહ્યા છે. હીરા ઉદ્યોગમાં રોજી રોટી મેળવવા અનેક કારીગરો જોડાયેલ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગી ગયું છે. દિવાળીના સમય પછી અમુક કારખાનાઓ બંધ થઈ ગયા છે.
और पढो »
Lab Grown Diamond: સુરતના હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર! સરકાર બનાવી રહી છે આ નવી ગાઈડલાઈનNew Rule For Diamond Sale: ગુજરાતનું સુરત ડાયમંડ ઉદ્યોગનું હબ મનાય છે. અહીં રોજ કરોડાના હિરા બનાવવામાં આવે છે.
और पढो »
છોકરીઓ જોઉં છું તો કંઈક થઈ જાય છે! છેડતીના આરોપીએ જે કહ્યું તે સાંભળી તમારું લોહી ઉકળી જશેSurat Girl Molest Case : સુરતના ઉધનામાં સગીરા સાથે છેડતી કરનાર આરોપીને પોલીસ ભણાવ્યો પાઠ....આરોપી વિધર્મી નિમુદ્દીનનું કાઢવામાં આવ્યું સરઘસ....જાહેરમાં માફી મંગાવવામાં આવી......આરોપીનો ભર બજારમાં વરઘોડો કાઢવામાં આવ્યો
और पढो »