સોના-ચાંદીના ભાવોમાં ઉતાર-ચડાવ

FINANCE समाचार

સોના-ચાંદીના ભાવોમાં ઉતાર-ચડાવ
સોનાચાંદીભાવો
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 8 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

સોના અને ચાંદીના ભાવોમાં મંગળવારે ઉતાર-ચડાવ જોવા મળ્યો. ગ્લોબલ માર્કેટ અને રૂપિયોના સ્થાનકિંમત પર આ ભાવપ્રમાણિકા પ્રભાવધારી છે.

સોના - ચાંદી માં અચાનક ઉછળી જોવા મળી અને પછી સુસ્તી જોવા મળી છે. સોના અને ચાંદી ના ભાવો માં આજે મિક્સ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટ માં સોનું $2,650ની આસપાસ જોવા મળ્યું. બોન્ડ યીલ્ડમાં મજબૂતી જોવા મળી રહી છે અને એક અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચી ગયા છે. ડોલર ઈન્ડેક્સ નબળા છે અને 109ની નીચે આવી ગયા છે. આ બધા વચ્ચે સતત નબળો પડી રહેલો રૂપિયો મંગળવાર ે 85.67/$ સુધી ચડી ગયો.

વાયદા બજાર (MCX) પર આજે સવારે 10 વાગ્યાની આસપાસ સોનું 20 રૂપિયાના મામૂલી વધારા સાથે 77,178 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

સોના ચાંદી ભાવો મંગળવાર સુસ્તી ઉછળા મિક્સ ટ્રેન્ડ ગ્લોબલ માર્કેટ રૂપિયો MCX

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

હાલમાં સોના અને ચાંદીના ભાવોમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છેહાલમાં સોના અને ચાંદીના ભાવોમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છેઆજે સોના અને ચાંદીના ભાવોમાં કડાકો જોવા મળ્યો છે. ઘરેલુ વાયદા બજારમાં તેજી જોવા મળ પરંતુ રિટેલ બજારમાં ભાવમાં કડાકો જોવા મળ્યો છે. આમ સોના અને ચાંદીમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે.
और पढो »

Gold Rate Today: નવા વર્ષે સોનું કમૂરતામાં પણ કૂદાકૂદ કરવા લાગ્યું, ચાંદી પણ જોરદાર ઉછળી, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: નવા વર્ષે સોનું કમૂરતામાં પણ કૂદાકૂદ કરવા લાગ્યું, ચાંદી પણ જોરદાર ઉછળી, જાણો લેટેસ્ટ રેટઆંતરરાષ્ટ્રીય બાજરમાં ડોલર ઈન્ડેક્સના 108ને પાર જવા વચ્ચે ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદી ઉછાળામાં જોવા મળ્યા. જ્યારે શરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
और पढो »

Gold Rate: સતત તેજી બાદ ગણતરીના કલાકોમાં સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ જબરદસ્ત તૂટી, જાણો લેટેસ્ટ રેટGold Rate: સતત તેજી બાદ ગણતરીના કલાકોમાં સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ જબરદસ્ત તૂટી, જાણો લેટેસ્ટ રેટસોના અને ચાંદીના ભાવોમાં આ અઠવાડિયાની શરૂઆતમાં ભારે ઉછાળો જોવા મળ્યો પરંતુ આજે ફરીથી એકવાર કડાકાનો માહોલ જોવા મળ્યો છે. ગોલ્ડ અને સિલ્વર બંને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ તૂટ્યા છે. વાયદા બજારમાં આજે સોના અને ચાંદીમાં વેચાવલીનો માહોલ જોવા મળ્યો. વિદેશી બજારોમાં સોનું 5 અઠવાડિયાની ઊંચાઈથી ગગડ્યું.
और पढो »

Gold Rate Today: આજે તો સોનાનો ભાવ જાણી મોતીયા મરી જશે! ઉછળીને કેટલે પહોંચ્યો ભાવ? જાણો આજનો લેટેસ્ટ રેટGold Rate Today: આજે તો સોનાનો ભાવ જાણી મોતીયા મરી જશે! ઉછળીને કેટલે પહોંચ્યો ભાવ? જાણો આજનો લેટેસ્ટ રેટLatest Gold Price: કોમોડિટી બજારમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. બુલિયન્સના ભાવોમાં સોમમવારે મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો. ખાસ કરીને ચાંદી તૂટતી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું વધારા સાથે જોવા મળ્યું જ્યારે ચાંદી ઘટાડા સાથે જોવા મળી.
और पढो »

Gold Rate In Ahmedabad: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે ભાવ? ફટાફટ ચેક કરો રેટGold Rate In Ahmedabad: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે ભાવ? ફટાફટ ચેક કરો રેટસોનાના ભાવમાં સતત ચાલી રહેલી તેજીને હવે જાણે બ્રેક લાગી હોય તેવું લાગે છે. શનિવારે સોનાના ભાવમાં 550 રૂપિયા જેટલો કડાકો જોવા મળ્યો છે. 22 કેરેટવાળા સોનાના ભાવ 73000 રૂપિયાની નીચે આવી ગયા છે. 24 કેરેટ સોનાના ભાવ દિલ્હી, રાજસ્થાન અને યુપીમાં 79000 રૂપિયાની આસપાસ જોવા મળ્યા છે.
और पढो »

Gold Rate Today: લગ્નગાળામાં સોનું કરાવી રહ્યું છે ચિંતા, સતત વધતા ભાવે ટેન્શન વધાર્યું, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટGold Rate Today: લગ્નગાળામાં સોનું કરાવી રહ્યું છે ચિંતા, સતત વધતા ભાવે ટેન્શન વધાર્યું, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટGold Rate Today: હાલ વેડિંગ સીઝન ચાલુ છે અને આવા સમયે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળતા લોકોને ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જો આમ જ ભાવ વધતો રહેશે તો શું થશે? જાણો આજનો સોના અને ચાંદીનો ભાવ.
और पढो »



Render Time: 2025-02-13 09:41:47