Gold Rate Today: નવા વર્ષે સોનું કમૂરતામાં પણ કૂદાકૂદ કરવા લાગ્યું, ચાંદી પણ જોરદાર ઉછળી, જાણો લેટેસ્ટ રેટ

Finance समाचार

Gold Rate Today: નવા વર્ષે સોનું કમૂરતામાં પણ કૂદાકૂદ કરવા લાગ્યું, ચાંદી પણ જોરદાર ઉછળી, જાણો લેટેસ્ટ રેટ
Gold RateSilver RateCommodity Market
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

આંતરરાષ્ટ્રીય બાજરમાં ડોલર ઈન્ડેક્સના 108ને પાર જવા વચ્ચે ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદી ઉછાળામાં જોવા મળ્યા. જ્યારે શરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો.

Gold Rate Today: નવા વર્ષે સોનું કમૂરતામાં પણ કૂદાકૂદ કરવા લાગ્યું, ચાંદી પણ જોરદાર ઉછળી, જાણો લેટેસ્ટ રેટ

2025માં વક્રી ચાલમાં એક સાથે રાશિ પરિવર્તન કરશે પાપી ગ્રહો, 3 રાશિવાળાને જબરદસ્ત આકસ્મિક લાભ કરાવશેગુજરાતના આ જિલ્લામાં થશે વરસાદના એંધાણ! ભરશિયાળે અંબાલાલ પટેલની ધ્રુજાવતી આગાહીડંકાની ચોટ પર આ તારીખથી ગુજરાતનું વાતાવરણ ફરી બનશે તોફાની! અંબાલાલ કરતાં ખતરનાક છે આગાહી!દૈનિક રાશિફળ 2 જાન્યુઆરી: આજે કોઇપણ નવા કાર્યને શરૂ કરવા માટે સમય અનુકૂળ, આજનું રાશિફળ

શરાફા બજાર હોય કે પછી વાયદા બજાર...નવા વર્ષે ચારેબાજુ સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બાજરમાં ડોલર ઈન્ડેક્સના 108ને પાર જવા વચ્ચે ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદી ઉછાળામાં જોવા મળ્યા. જ્યારે શરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જો તમે પણ ખરીદવાનું પ્લાનિંગ કરતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ જાણો.મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું આજે 122 રૂપિયાની તેજી સાથે 77,015 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. જ્યારે કાલે તે 76,893 રૂપિયા પર ક્લોઝ થયું હતું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gold Rate Silver Rate Commodity Market International Market India Bullion And Jewellers Association

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: કમૂરતામાં પણ સોનું કરવા લાગ્યું કૂદાકૂદ, વધતા ભાવ છાતીના પાટિયા બેસાડી દેશે, જાણો 22 કેરેટનો લેટેસ્ટ રેટGold Rate Today: કમૂરતામાં પણ સોનું કરવા લાગ્યું કૂદાકૂદ, વધતા ભાવ છાતીના પાટિયા બેસાડી દેશે, જાણો 22 કેરેટનો લેટેસ્ટ રેટLatest Gold Rate: કિંમતી ધાતુઓ સોનું અને ચાંદી બંને આજે તેજીમાં જોવા મળી રહ્યા છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં ગોલ્ડ અને સિલ્વરના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.
और पढो »

Gold Rate Today: આ શું...સોનું લેવું કે નહીં? આજે વળી પાછું સોનું ચડ્યું, ચાંદી પણ ઉછળી, ફટાફટ જાણો લેટેસ્ટ રેટGold Rate Today: આ શું...સોનું લેવું કે નહીં? આજે વળી પાછું સોનું ચડ્યું, ચાંદી પણ ઉછળી, ફટાફટ જાણો લેટેસ્ટ રેટLatest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જો તમે પણ સોનાના દાગીના કે લગડી કે પછી ચાંદીની કોઈ વસ્તુ લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો.
और पढो »

Gold Rate Today: અચાનક ધડામ થયું સોનું, ચાંદી પણ ગગડી, ઘટેલા ભાવે સોનું લેવું હોય તો જાણો લેટેસ્ટ રેટGold Rate Today: અચાનક ધડામ થયું સોનું, ચાંદી પણ ગગડી, ઘટેલા ભાવે સોનું લેવું હોય તો જાણો લેટેસ્ટ રેટToday Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો ફેરફાર જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
और पढो »

Gold Rate: નવા સપ્તાહના પહેલા જ દિવસે સોનું ધડામ, ચાંદી પણ ગગડી, ઘટેલા ભાવે સોનું લેવું હોય તો જાણો રેટGold Rate: નવા સપ્તાહના પહેલા જ દિવસે સોનું ધડામ, ચાંદી પણ ગગડી, ઘટેલા ભાવે સોનું લેવું હોય તો જાણો રેટLatest Gold Rate: નવા અઠવાડિયાનો આજે પહેલો જ દિવસ છે અને સોનું આજે ખુલતાની સાથે જ ધડામ થયેલું જોવા મળ્યું છે. ચાંદીના ભાવ પણ તૂટ્યા છે. વાયદા બજાર અને રિટેલ બજારના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
और पढो »

Gold Rate Today: ફરી આવી તક નહીં મળે! સોનું આજે પણ જોરદાર પછડાયું, ભાવ ઘટીને કેટલા થયા...જાણો 22 કેરેટનો લેટેસ્ટ રેટGold Rate Today: ફરી આવી તક નહીં મળે! સોનું આજે પણ જોરદાર પછડાયું, ભાવ ઘટીને કેટલા થયા...જાણો 22 કેરેટનો લેટેસ્ટ રેટGold Rate Today: શું તમે સોનું કે ચાંદીના લગડી-દાગીના લેવાનું વિચારો છો? જો હા તો 22, 24 કેરેટ સોનાનો હાલ શું ભાવ ચાલી રહ્યો છે તે જાણવું તમારા માટે ખાસ જરૂરી છે. ફટાફટ આજનો લેટેસ્ટ રેટ ચેક કરો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 466 રૂપિયા તૂટીને 75,547 રૂપિયા પર ખુલ્યું છે. જે કાલે 76,013 રૂપિયા પર ક્લોઝ થયું હતું.
और पढो »

Gold Rate Today: સસ્તું સોનું લેવાની સુપર તક! આજે પણ સોનાના ભાવમાં ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટGold Rate Today: સસ્તું સોનું લેવાની સુપર તક! આજે પણ સોનાના ભાવમાં ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટશરાફા બજારમાં મેટલ્સના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ બજારોમાં તો અમેરિકી ફેડરલ રિઝર્વ બેંક તરફથી વ્યાજ દરો પર નિર્ણય આવતા પહેલા સુસ્તી જોવા મળી છે પરંતુ આ બધા વચ્ચે શરાફા બજારમાં કારોબારી મોટી વેચાવલી કરી રહ્યા છે જેના પગલે ભાવ ગગડ્યા છે.
और पढो »



Render Time: 2025-02-13 12:43:05