સોમવારે અને તેમાં પણ આ ચોક્કસ સમય દરમિયાન કેમ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક? શું છે કારણ

Heart Attack समाचार

સોમવારે અને તેમાં પણ આ ચોક્કસ સમય દરમિયાન કેમ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક? શું છે કારણ
MondayMorningHealthcare
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

આમ તો હાર્ટ એટેક આવવાનો કોઈ સમય નથી પરંતુ શું તમે જાણો છો કે મોટાભાગે હાર્ટએટેક એક નિશ્ચિત દિવસે આવે છે? જી હા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના રિપોર્ટમાં દાવો છે કે મોટભાગે હાર્ટએટેક સોમવારે આવે છે. આ દિવસોમાં અન્ય દિવસોની સરખામણીએ હાર્ટએટેક આવવાનો દર 13 ટકા વધુ છે.

Ambalal Patelરાશિફળ 25 ઓક્ટોબર: આજે સર્વાર્થ સિદ્ધિ સાથે બન્યો પુષ્ય યોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, છપ્પરફાડ લાભ થશેઆધુનિક સમયમાં હાર્ટ એટેકનું જોખમ ઘણું વધી રહ્યું છે. હાલના સમયમાં માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટએટેકના કેસ જોવા મળી રહ્યા છે. મોટી મોટી સેલેબ્રિટીઓ પણ નાની ઉંમરે હાર્ટ એટેકની ઝપેટમાં આવી રહ્યા છે.

બીજી બાજુ બોલીવુડના જાણીતી સેલેબ્રિટી અને અભિનેત્રી માધુરી દીક્ષિતના પતિ અને જાણીતા કાર્ડિયોથોરેસિસ સર્જન ડો. શ્રીરામ નેનેએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું કે સોમવારે સવારે હાર્ટ એટેક આવવાનું જોખમ ઘણું વધુ રહેલું છે. જાણો વિસ્તૃત માહિતી.રિપોર્ટ્સનું માનીએ તો હાર્ટ એટેક સૌથી વધુ સોમવારે આવે છે. દાવો કરાયો છે કે સોમવારે લગભગ 13 ટકા વધુ હાર્ટ એટેક આવે છે. અત્રે જણાવવાનું કે લોકો સોમવારને બ્લ્યૂ મંડે પણ કહે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Monday Morning Healthcare Gujarati News Health Tips Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Slow Running Benefits: ધીમે દોડવાથી હૃદયને મળે છે સૌથી વધારે ફાયદા, શરદી-ઉધરસથી પણ રહેશો દૂર!Slow Running Benefits: ધીમે દોડવાથી હૃદયને મળે છે સૌથી વધારે ફાયદા, શરદી-ઉધરસથી પણ રહેશો દૂર!ધીરે ધીરે દોડવાના આવા ઘણા ફાયદા છે, જે તમારા હૃદયને મજબૂત બનાવે છે અને તમને શરદી અને ઉધરસથી પણ બચાવે છે.
और पढो »

Heart Attack Deaths: ગરબા રમતી વખતે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક, જાણો એક્સપર્ટ પાસેથી કારણHeart Attack Deaths: ગરબા રમતી વખતે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક, જાણો એક્સપર્ટ પાસેથી કારણNavratri 2024: નવરાત્રીના સમયમાં હાર્ટ અટેક ના પ્રમાણ વધતું હોય છે. ત્યારે ખેલૈયાઓ જો રમતી વખતે ધ્યાન ન રાખે તો તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની શકે છે ત્યારે હૃદય રોગના શિકાર ન બની જવાય એટલા માટે આટલી બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.
और पढो »

આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટઆટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટCyclone Dana Latest Update : દેશમાં આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું દાના ત્રાટકવાનું છે.
और पढो »

Latest Gold Rate: દશેરાના દિવસે પણ મોંઘુ થયું સોનું, ભાવ જાણીને ફડાક પેસી જશે! જાણો લેટેસ્ટ રેટLatest Gold Rate: દશેરાના દિવસે પણ મોંઘુ થયું સોનું, ભાવ જાણીને ફડાક પેસી જશે! જાણો લેટેસ્ટ રેટતહેવારો ટાણે સોના ચાંદીની માંગણી ખુબ વધતી હોય છે. આ બધા વચ્ચે આજે પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આવનારા દિવસોમાં તે વધુ મોંઘુ થઈ શકે છે. કારણ કે કડવા ચોથ, દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. આ દરમિયાન અનેક મહિલાઓ સોના ચાંદી ખરીદે છે.
और पढो »

આખરે આ ખાડીમાં એવું તો શું છે! કેમ બંગાળની ખાડીમાં જ આટલા બધા વાવાઝોડા પેદા થાય છે, આ છે કારણઆખરે આ ખાડીમાં એવું તો શું છે! કેમ બંગાળની ખાડીમાં જ આટલા બધા વાવાઝોડા પેદા થાય છે, આ છે કારણCyclone Dana Latest Update : ઇતિહાસમાં નોંધાયેલા 36 સૌથી ભયંકર ચક્રવાતોમાંથી મોટાભાગના બંગાળની ખાડીમાં ઉદ્દભવ્યા છે. આજે દાના વાવાઝોડું ત્રાટકવાનું છે.
और पढो »

50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »



Render Time: 2025-02-19 12:52:32