રાજપુત સંકલન સમિતિએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ તરફથી કોઇ શાંતિ ડહોળાઈ નથી, તે બદલ આભાર. આ રાજકીય લડાઇ નહી ચળવળ હતી, જે 45 દિવસ ચાલી હતી. સર્વે સમાજ અને ક્ષત્રિય સમાજના આગેવાનનોને વિનંતી છે કે અંગત રાગ દ્વેષ રાખવો નહી. કોઇ એવા નિવેદન કરવા નહીં, જેથી કોઇ વ્યક્તિગત કે રાગદ્વેષ ઉભો થાય.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ રાજપુત સંકલન સમિતિની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં સંકલન સમિતિના તમામ 15 સભ્યો હાજર રહ્યા હતા. જેમાં સંકલન સમિતિના અગામી સામાજિક કાર્ય અંગે પણ ચર્ચા થઇ હતી. રાજપુત સંકલન સમિતિએ આંદોલનમાં ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજ ને સહયોગ આપનારા તમામનો આભાર માન્યો હતો.Gujarat Board Exam: ધો.
પરશોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય આંદોલનમાં રોષ ફાટી નીકળ્યો હતો. પરંતુ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ રાજપુત સંકલન સમિતિની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં સંકલન સમિતિના તમામ 15 સભ્યો હાજર રહ્યા હતા. જેમાં સંકલન સમિતિના અગામી સામાજિક કાર્ય અંગે પણ ચર્ચા થઇ હતી. રાજપુત સંકલન સમિતિએ આંદોલનમાં ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજને સહયોગ આપનારા તમામનો આભાર માન્યો હતો. આ એક અસ્મિતાની લડાઇ હતી. શંકરસિંહ વાઘેલાએ ખોડલધામમાં જે નિવેદન આપ્યું હતું તે અંગે પણ રાજપુત સંકલન સમિતિએ સ્પષ્ટતા કરી હતી.
Wrote A Letter Rajput Committee Kshatriya Rajput Committee ક્ષત્રિય સમાજ મહાસંમેલન રાજપૂત સંકલન સમિતિ નારી અસ્મિતા ધર્મ રથ પરસોતમ રૂપાલા વિવાદ BHARATIYA JANATA PARTY PARASOTAM RUPALA CONTROVERSY ASMITA RATH BY RAJPUT COORDINATING COMMITTEE IN UP
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
LRD અને PSIની ભરતીની લઈ મોટા સમાચાર; જાણો હસમુખ પટેલે ટ્વીટ કરી શું કરી સ્પષ્ટતા?ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઇ બંનેની અરજી ફરી માગવામાં આવશે. જેથી શૈક્ષણિક લાયકાત ઉંમર વગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે તેવા ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે. અગાઉ પણ જે ઉમેદવારો અરજી કરવાથી રહી ગયા હોય તેમને પણ વધુ એક તક મળી રહેશે.
और पढो »
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર : રૂપાલા સામે પડનાર ક્ષત્રિય સંકલન સમિતિ ભાજપમાં જોડાશેRupala Controversy : રૂપાલા સામે મેદાને ઉતરેલા ક્ષત્રિય આગેવાનો કરશે કેસરિયા.. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો જોડાઈ શકે છે ભાજપમાં... સમિતિના સભ્યો મંત્રીમંડળ વિસ્તારમાં દેખાતા ચર્ચા તેજ બની
और पढो »
યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી. ક્ષત્રિયો આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરશે. આવતીકાલે ગામડાઓમાં રામનવમીના દિવસે મહાઆરતી કરવામાં આવે.
और पढो »
BIG BREAKING: IFFCOની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર, જયેશ રાદડિયાની જીતJayesh Radadiya: IFFCOની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. જયેશ રાદડિયાને આ ચૂંટણીમાં 114 જેટલા મત મળ્યા છે. તમને જણાવી દઈએ કે IFFCOની ચૂંટણીમાં બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જંગ હતો.
और पढो »
રૂપાલા હોય કે રાહુલ, માફી શાની? રાજા-મહારાજાઓનું અપમાન નહિ ચલાવી લેવાયRupala Controversy : ક્ષત્રિય સંકલન સમિતિના નેજા હેઠળ બારડોલીમાં રાજપૂત સમાજનું ભરાયું સંમેલન, સંકલન સમિતિએ કહ્યું- રાહુલ ગાંધી હોય કે રૂપાલા, નહીં ચલાવી લેવાય રાજા-મહારાજાઓનું અપમાન
और पढो »
અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
और पढो »