શ્વેતા તિવારી જે ટીવીની દુનિયામાં છવાયેલી છે તેઓ 44 વર્ષની હોવા છતાં યુવાન દેખાય છે. તેમની ફિટનેસ અને સ્કીન કાર્યકારી સીક્રેટ એક દેશી નુસખો છે. શ્વેતા ચણાનો લોટ અને હળદરનો ઉપયોગ કરે છે. તેમજ સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે.
શ્વેતા તિવારી જાણીતી ટીવી એક્ટ્રેસ છે. છેલ્લા 25 વર્ષથી તે ટીવીની દુનિયામાં છવાયેલી છે. શ્વેતા તિવારી બે બાળકોની માતા છે અને 44 વર્ષની છે તેમ છતાં 25 વર્ષની હોય તેવી દેખાય છે. શ્વેતા તિવારીની ફિટનેસ અને યંગ સ્કીનનું સિક્રેટ દાદી નાનીના સમયથી અપનાવવામાં આવતો એક દેશી નુસખો છે. આજે પણ અભિનેત્રી પોતાની સ્કીન કેર માટે આ સીક્રેટને ફોલો કરે છે. શ્વેતા તિવારી પોતાની સ્કીન પર મોંઘા સ્કીન કેર પ્રોડક્ટ કરતા ઘરેલુ વસ્તુઓને લગાડવાનું પસંદ કરે છે.
જાણીને નવાઈ લાગશે પરંતુ શ્વેતા તિવારી પોતાની સ્કીનની સુંદરતા વધારવા માટે ચણાનો લોટ અને હળદર વાપરે છે. ચણાનો લોટ અને હળદર દાદી નાનીના સમયથી સ્કીન કેરમાં યુઝ કરવામાં આવે છે. આ બંને વસ્તુ નેચરલ સ્ક્રબ તરીકે કામ કરે છે અને ડેડ સ્કીન સેલ્સને સાફ કરે છે.હળદરમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી સેપ્ટિક અને એન્ટી ફંગલ ગુણ હોય છે. આ બધા જ તત્વો સ્કિનમાંથી બેક્ટેરિયાને સાફ કરે છે. હળદર એકને અને પીમ્પ્લથી રાહત આપે છે અને સ્કીનને સ્વસ્થ રાખે છે. ચણાનો લોટ ત્વચાને ડીપ ક્લીન કરે છે. તેનાથી સ્કીન સાફ થાય છે. ચણાનો લોટ લગાડવાથી ત્વચા પર ગ્લો દેખાય છે. તેનાથી ત્વચા પર ચમક આવે છે.હળદર અને ચણાના લોટના બનેલા ફેસ માસ્ક સિવાય શ્વેતા તિવારી સ્કીન કેર માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. સૂર્યનો તડકો સ્કિનને ડેમેજ કરે છે અને સ્કિનને ડાર્ક તેમજ રફ બનાવે છે. તડકાના કારણે ત્વચાને સૌથી વધારે નુકસાન થાય છે. તેનાથી બચવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈ
SHWETA TIVARI SKIN CARE BEAUTY TIPS NATURAL REMEDIES AYURVEDA
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Night Skin Care: રાત્રે સુતા પહેલા ચહેરા પર શું લગાડવું ? આ 5 વસ્તુઓ લગાડવાથી સવારે ચહેરા પર હશે નિખારNight Skin Care Routine: ત્વચાની સુંદરતા જાળવી રાખવી હોય તો નાઈટ સ્કિન કેર જરુરી છે. નાઈટ સ્કિન કેર રુટીન ફોલો કરવાથી ત્વચા પર નિખાર આવે છે અને ડેમેજ સ્કિન ઝડપથી રિપેર થાય છે. આજે તમને નાઈટ સ્કિન કેર રુટીનના 5 સરળ સ્ટેપ્સ જણાવીએ.
और पढो »
શિયાળામાં ઘણી બિમારીઓને દૂર ભગાડી શકે છે આ લોટ, સ્કિન અને વાળને પણ મળે છે ફાયદાRagi Health Benefits In Winter Season: રાગીમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન્સ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. શિયાળામાં તેનો વપરાશ નોંધપાત્ર રીતે વધી જાય છે. રાગીનું નિયમિત સેવન કરવાથી શરીરને આ મોટા ફાયદાઓ થઈ શકે છે.
और पढो »
હિરોઈન જેવી ચમકતી ત્વચા મેળવવા માટે આ 4 સ્ટેપનું સ્કીન કેર રુટીનઆ રુટીન ત્વચાને ઓક્સિજન મળે, ગંદકી દૂર કરે, સ્મુધ કરે અને ત્વચાને ઓઈલી હોય કે ડ્રાય હોય તેને અનુરૂપ સીરમથી માફક આવે.
और पढो »
મજૂર પિતાના પુત્રએ રચ્યો ઈતિહાસ, અઘરી ગણાતી UPSC પહેલીવારમાં જ ક્રેક કરી બન્યા દેશના સૌથી યુવા IPSઆજે અમે તમને ભારતના સૌથી યંગ આઈપીએસ અધિકારી વિશે જણાવીશું અને આ અધિકારીની માતૃભૂમિ છે ગુજરાત. જેમણે આર્થિક સ્થિતિ સામે લડતા લડતા પહેલા જ પ્રયત્નમાં દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસી સિવિલ પરીક્ષા પહેલા જ પ્રયત્નમાં પાસ કરી લીધી.
और पढो »
Night Skin care: સુતા પહેલા ચહેરા પર અપ્લાય કરો આ 2 વસ્તુઓ, ઠંડીમાં પણ ત્વચા દેખાશે ગ્લોઈંગNight Skin care Routine: રાત્રે સ્કિન કે રૂટીન ફોલો કરવાનું સૌથી મોટું કારણ એ છે કે આખા દિવસ પછી ત્વચાને પણ આરામની જરૂર હોય છે. રાતના સમયે ત્વચા રીપેરીંગની પ્રક્રિયા ઝડપથી કરે છે.
और पढो »
રાજકીય પ્રગતિ પર અસર કરનાર રામટેક બંગલોમહારાષ્ટ્રના રામટેક બંગલાને અપશુકનિયાળ માનવામાં આવે છે. જે મંત્રીઓ આ બંગલામાં રહેવા આવે છે તેમને રાજકીય પ્રગતિમાં દુર્ઘટનાઓનો સામનો કરવો પડે છે.
और पढो »