હરિયાણા-જમ્મુ કાશ્મીરમાં કોણ બનાવશે સરકાર? મતગણતરી શરૂ, જાણો પરિણામોની અપડેટ

Haryana Election 2024 समाचार

હરિયાણા-જમ્મુ કાશ્મીરમાં કોણ બનાવશે સરકાર? મતગણતરી શરૂ, જાણો પરિણામોની અપડેટ
Haryana Election ResultHaryana Election Result LIVEHaryana Assembly Election 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 46 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 175%
  • Publisher: 63%

Haryana Vidhan Sabha Chunav Result 2024 Latest Updates: આજે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીના પરિણામો. બે રાજ્યો ચૂંટણી પરિણામો સત્તાપક્ષ અને વિપક્ષની બદલી શકે છે બાજી.

બંગાળની ખાડીમાં ફરી બની વાવાઝોડા જેવી સિસ્ટમ! ગુજરાતમાં જતા જતા આ વિસ્તારોમાં આંધી તોફાનની આગાહીદૈનિક રાશિફળ 8 ઓક્ટોબર: આ રાશિના જાતકોને શેર-સટ્ટામાં મોટો લાભ, જાણો કોના ખૂલશે ભાગ્ય, કોને રહેવું પડશે સાવધાનgrah gocharહરિયાણા અને જમ્મુ-કાશ્મીર આ બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના આજે પરિણામ. મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ હટાવ્યા બાદ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું હતું. ત્યાર બાદ જમ્મુ-કાશ્મીરની આ પહેલી વિધાનસભા ચૂંટણી છે. જેને કારણે આ ચૂંટણીના પરિણામો મોદી સરકાર માટે પણ ખાસ છે.

આ સાથે જ હરિયાણા હાલ ભારતીય રાજનીતિ માટે કુરુક્ષેત્ર સાબિત થઈ રહ્યું છે. ઉલ્લેખની છેકે, હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર હતી ત્યારે જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરવામાં આવી છે. ત્યાર બાદ નિયત સમયાનુસાર ઈવીએમ મશીનથી પણ મતગણતરી શરૂ કરી દેવાઈ છે. જાણો બન્ને રાજ્યોના ચૂંટણી પરિણામોની લેટેસ્ટ અપડેટ...હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બંનેમાં 90-90 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું.

હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું કે મતગણતરી સ્થળ પર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બંનેમાં 90-90 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું, જ્યારે હરિયાણામાં માત્ર એક તબક્કામાં એટલે કે 5 ઓક્ટોબરે મતદાન થયું હતું.મતગણતરીનાં દરેક રાઉન્ડની સચોટ માહિતી સમયસર અપલોડ કરવામાં આવશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Haryana Election Result Haryana Election Result LIVE Haryana Assembly Election 2024 Haryana Election Result Haryana Elections Result Live Haryana Election 2024 Haryana Election Update Haryana Election Result Live Vinesh Phogat Bhupinder Singh Hooda Bjp Vs Congress Cm Nayab Singh Saini Haryana Election News Nayab Singh Saini Haryana Election Result Date 2024 Haryana Exit Poll Haryana Election Result Live Updates Haryana Election Live Counting Haryana Assembly Election 2024 Bjp Congress Aap Jjp Inld Indian National Lok Dal Jannayak Janata Party Jammu Kashmir Result Jammu Kashmir Result LIVE Jammu Kashmir Election 2024 Jammu Kashmir Assembly Elections 2024 Jammu Kashmir Election Result Live Jammu Kashmir Election Results Jammu And Kashmir Election Jammu Kashmir Election 2024 Jammu Kashmir Election Result Harish Rawat Jammu Kashmir Assembly Election Bjp Vs Congress Jammu Kashmir Election News Today Kavinder Gupta Jammu Kashmir Elections 2024 Abdul Rashid Jammu Kashmir Exit Poll Alta

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLLજમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLLJammu and Kashmir Exit Polls 2024: જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં એનસી-કોંગ્રેસ ગઠબંધન સરકાર આવે તેવું લાગી રહ્યું છે. જો આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો આ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવા જઈ રહી છે.
और पढो »

Navratri 2024: કાલથી શારદીય નવરાત્રી શરૂ; આ સમયે કરજો ઘટ સ્થાપન, જાણો શુભ મુહૂર્ત અને મહત્વNavratri 2024: કાલથી શારદીય નવરાત્રી શરૂ; આ સમયે કરજો ઘટ સ્થાપન, જાણો શુભ મુહૂર્ત અને મહત્વNavratri 2024 Kalash Ghatasthapana Vidhi: ડો.
और पढो »

જો આ ખૌફનાક ભવિષ્યવાણી સાચી પડી તો 2025થી શરૂ થશે માનવતાનો અંત, જાણો ક્યાંથી શરૂ થશે આરંભજો આ ખૌફનાક ભવિષ્યવાણી સાચી પડી તો 2025થી શરૂ થશે માનવતાનો અંત, જાણો ક્યાંથી શરૂ થશે આરંભBaba Vanga Predictions 2025: બલ્ગેરિયન ભવિષ્યવેત્તા બાબા વાંગાની ડઝનબંધ ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં સાચી પડી છે. જો વર્ષ 2025 માં આવું થશે તો તે માનવતાના અંતની શરૂઆતનું વર્ષ હશે.
और पढो »

શેર બજાર છોડો! કરોડપતિ બનવું હોય તો આ સ્કીમમાં લગાવો પૈસા, સરકાર પોતે લેશે ગેરંટી!શેર બજાર છોડો! કરોડપતિ બનવું હોય તો આ સ્કીમમાં લગાવો પૈસા, સરકાર પોતે લેશે ગેરંટી!NPS Vatsalya Calculator: નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને NPS વાત્સલ્ય યોજના શરૂ કરી હતી. જાણો કોણ-કોણ બની શકે છે આ યોજનાનો હિસ્સો...
और पढो »

Drona Desai: ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ વચ્ચે અચાનક બધા આ ગુજ્જુ બોયની કરવા લાગ્યા ચર્ચા, જાણો કોણ છે દ્રોણ દેસાઈ?Drona Desai: ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ વચ્ચે અચાનક બધા આ ગુજ્જુ બોયની કરવા લાગ્યા ચર્ચા, જાણો કોણ છે દ્રોણ દેસાઈ?18 વર્ષના દ્રોણ દેસાઈએ દીવાન બલ્લુભાઈ કપ અંડર 19 મલ્ટીડે ટુર્નામેન્ટ દરમિાયન 498 રન બનાવીને રેકોર્ડ કર્યો છે. પોતાની આ તોફાની ઈનિંગથી તેણે મેદાન પર જાણે તબાહી મચાવી દીધી.
और पढो »

8th Pay Commission: સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટા ખુશખબર, જાણો 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ8th Pay Commission: સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટા ખુશખબર, જાણો 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ8માં પગાર પંચને લઈને ખુબ ચર્ચાઓ થઈ ચૂકી છે. સરકારી તરફથી જો કે કોઈ અધિકૃત જાહેરાત કરાઈ નથી. પણ કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે 8મું પગાર પંચ જલદી આવશે. જાણો શું કહ્યું . ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશન (AIRF) ના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ શું કહ્યું?
और पढो »



Render Time: 2025-02-15 06:14:28