હવે વાવાઝોડાનો ખતરો! ગુજરાતની ધરતી પર સર્જાયેલી ડિપ-ડિપ્રેશન ખતરનાક વાવાઝોડામાં ફેરવાશે!

Gujarat Heavy Rain समाचार

હવે વાવાઝોડાનો ખતરો! ગુજરાતની ધરતી પર સર્જાયેલી ડિપ-ડિપ્રેશન ખતરનાક વાવાઝોડામાં ફેરવાશે!
Imd Todays ForecastGujarat Heavy Rainગુજરાતમાં ભારે વરસાદ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 55 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 197%
  • Publisher: 63%

અડધા ગુજરાતમાં હાલ પૂરનું સંકટ છે. પરંતું હવે તેના કરતા મોટું સંકટ ગુજરાત પર આવી રહ્યું છે. અરબ સાગરમાં વધુ એકવાર વાવાઝોડું બન્યું છે, અને આ વાવાઝોડું લગભગ ગુજરાતને અડીને જશે. જેની કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે મોટાપાયે અસર જોવા મળશે. કારણ કે, વાવાઝોડાની આંખ સીધી કચ્છ પર છે.

Cyclone Alert Heavy Rain: જોકે, રાહતના સમાચાર એ છે કે, આ વાવાઝોડું ગુજરાત પર નહિ ત્રાટકે, માત્ર તેની અસર જોવા મળશે.ગુજરાત માટે રાહતના સમાચાર આવે તેવી સંભાવના આગામી તા.30મી ઓગસ્ટના રોજ ડિપ ડિપ્રેશનની મહાકાય સિસ્ટમ સૌરાષ્ટ્ર - કચ્છ તરફથી અસર સાગર તરફ આગળ વધીને સાયકલોનમાં ફેરવાઈ ઓમાન અને યેમેન તરફ આગળ વધી જશે. હાલમાં આ ડિપ ડિપ્રેશનની સિસ્ટમ કચ્છ ના રાપરથી થોડેક ઉપર રહેલી છે. ભારતીય હવામાન વિભાગ ે હવામાનને લઈને નવું બુલેટિન બહાર પાડ્યું છે.

ત્યારબાદ, ઉત્તર આંધ્ર પ્રદેશ અને તેને અડીને આવેલા દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધીને, તે આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ મધ્ય અને તેની નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં તીવ્ર બને તેવી શક્યતા છે.તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30 ઓગસ્ટે ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Imd Todays Forecast Gujarat Heavy Rain ગુજરાતમાં ભારે વરસાદ ભારે વરસાદની આગાહી Imd Gujarat Weather Imd Weather Gujarat Weather Imd Gujarat Satellite Imd Satellite Imd Weather Forecast Imd Weather Forecast Gujarat Gujarat Weather Forecast Gujarat Gujarat Weather Forecast Imd Images Windy Imd Ahmedabad Gujarat Rain Gujarat Samachar Imd India Windy Weather Imd Vadodara Weather Ahmedabad Surat Weather Imd Satellite Images Live Gujarat Gujarat Weather Update Gujarat Monsoon Gujarat Rainfall Alert Gujarat ગુજરાત હવામાન અપડેટ ગુજરાત હવામાન અહેવાલ ગુજરાત આગાહી ગુજરાત વરસાદ ચેતવણી Arabian Coast Arabian Sea Arabian Sea Weather Update Cyclone Cyclone Asna Cyclone Asna Prediction Cyclone Formation In Arabian Sea Cyclone Naming Cyclone To Develop In Arabian Sea On Friday Deep Depression Over Saurashtra-Kutch વાવાઝોડું ત્રાટકશે ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે આસ્ના વાવાઝોડું અરબી સમુદ્રમાં વાવાઝોડું ભારે વરસાદ કચ્છ ડીપ ડિપ્રેશન હવામાન વિભાગ ભારે વરસાદની આગાહી ગુજરાતી ન્યૂઝ Gujarat News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટDiu Beach Ban Lifted : દીવના તમામ બીચ પર ગત પહેલી જૂનથી 3 મહિના માટે નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે હવે હટાવી લેવાયો છે, તહેવારોમાં હવે દીવ ફરવાની મજા માણી શકશો
और पढो »

અમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલઅમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલStreet Animals In Ahmedabad : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદના રસ્તાઓ પર રખડતા ઢોરોનો અડીંગો હોય છે, AMCની ઢોર પાર્ટી રાત્રે ઢોર પકડવાનું કામ કરતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે
और पढो »

સુરતીઓના માથાનો દુખાવો બનેલી જળકુંભી હવે કરોડોની કમાણી કરી આપશેસુરતીઓના માથાનો દુખાવો બનેલી જળકુંભી હવે કરોડોની કમાણી કરી આપશેTextile From Jalkumbh : તાપી નદીમાં ચારેતરફ ફેલાયેલી જળકુંભીના નિકાલનું હવે સોલ્યુશન મળી ગયું છે, ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા જળકુંભી પર એક રિસર્ચ કરીને જ્યૂટ તૈયાર કરવામાં આવી છે.
और पढो »

70 લાખ અમદાવાદીઓ પર મંડરાઈ રહ્યો છે આ જીવલેણ બિમારીનો સૌથી મોટો ખતરો!70 લાખ અમદાવાદીઓ પર મંડરાઈ રહ્યો છે આ જીવલેણ બિમારીનો સૌથી મોટો ખતરો!અમદાવાદમાં દરરોજ સરેરાશ 66 લોકોને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે જાન્યુઆરીથી જુલાઇ સુધી અમદાવાદમાં 12,133 કેસ નોંધાયા હતા. જે ચાલુ વર્ષે વધીને 13906 સુધી પહોચ્યા. આ હૃદયની સમસ્યાના સૌથી વધુ કેસમાં અમદાવાદ બાદ સુરત બીજા અને વડોદરા ત્રીજા સ્થાને છે.
और पढो »

અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને તાંત્રિકો પર હવે થશે કડક કાર્યવાહી, રાજ્ય સરકાર વિધાનસભામાં લાવશે કાયદોઅંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને તાંત્રિકો પર હવે થશે કડક કાર્યવાહી, રાજ્ય સરકાર વિધાનસભામાં લાવશે કાયદોGujarat Govt News: ગુરાજ્ય સરકાર કાળો જાદુ અને તાંત્રિક વિધિઓને રોકવા માટે ટૂંક સમયમાં વિધાનસભામાં બિલ રજૂ કરશે. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલા જવાબમાં આ માહિતી આપી છે. અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની પીઆઈએલ પર હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો હતો.
और पढो »

રાજકોટના અગ્નિકાંડમાં બધા દૂધે ધોયેલા: હવે હાઈકોર્ટ પર સૌની નજર, બે પૂર્વ કમિશ્નરને ક્લિનચીટરાજકોટના અગ્નિકાંડમાં બધા દૂધે ધોયેલા: હવે હાઈકોર્ટ પર સૌની નજર, બે પૂર્વ કમિશ્નરને ક્લિનચીટRajkot News: રાજકોટ ટીઆરપી કાંડમાં તમામ ઠીકરું હવે સાગઠિયા પર ફૂટે તેવી પૂરી સંભાવના છે. રાજકોટ અગ્નિકાંડમાં બધા દૂધે ધોયેલા છે અને હવે હાઈકોર્ટ શું નિર્ણય લેશે એની પર સૌની નજર છે. ચર્ચાય છે કે સત્યશોધક સમિતિએ શહેરના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીનચીટ આપી દીધી છે.
और पढो »



Render Time: 2025-02-13 23:02:50